WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

STD-10 SCIENCE CH-11 ELECTRICITY | ધોરણ-10 વિજ્ઞાન પ્રકરણ-11 વિદ્યુત ખરા ખોટા પર્શ્નોનો ટેસ્ટ

🔔 દરેક પ્રકારની સરકારી ભરતીની માહિતી માટે અહી ક્લિક કરો 👉 Click Here

ધોરણ10
SubjectSCIENCE
પ્રકરણ11
Quiz number01
Question25
Typeખરા ખોટા

STD-10 SCIENCE CH-11 ELECTRICITY | ધોરણ-10 પ્રકરણ -11 વિદ્યુત ખરા ખોટા પર્શ્નોનો ટેસ્ટ

STD-10 SCIENCE CH-11 ELECTRICITY | ધોરણ-10 પ્રકરણ -11 વિદ્યુત ખરા ખોટા પર્શ્નોનો ટેસ્ટ

1 / 11

એમિટર વડે વિદ્યુતભાર માપી શકાય છે.

2 / 11

સમાન દ્રવ્યના અને સમાન લંબાઈના જાડા અને પાતળા તારમાં જાડા તારનો અવરોધ પાતળા તાર કરતાં ઓછો હોય છે.

3 / 11

વિદ્યુત ઇસ્ત્રીમાં નિકોમના તારનો ઉપયોગ થાય છે.

4 / 11

5 / 11

જુદાં જુદાં મૂલ્યના અવરોધોને સમાંતર જોડતાં દરેકમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ સમાન હોય છે.

6 / 11

W = VQ

7 / 11

પરિપથમાં વહેતા વિદ્યુતપ્રવાહના માપન માટે એમિટર અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે.

8 / 11

વિદ્યુતપ્રવાહનો SI એકમ કુલંબ છે.

9 / 11

વિદ્યુતપ્રવાહનો SI એકમ એમ્પીયર છે.

10 / 11

વિદ્યુતભારનો SI એકમ કુલંબ છે.

11 / 11

આ સંજ્ઞા બેટરી દર્શાવે છે.

Your score is

The average score is 57%

0%

  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Home Page (Online ટેસ્ટ આપવા માટે)અહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવાઅહીં ક્લિક કરો
સરકારી ભરતીની માહિતી માટેClick Here
Scroll to Top