WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Computer Online Test free-01 | Computer QUIZ in Gujarati | કોમ્પ્યુટર ક્વિઝ | Computer Mock test free

  • Computer Online Test free, Computer QUIZ in Gujarati, કોમ્પ્યુટર ક્વિઝ, Computer Mock test free, GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Computer Mock test free IN GUJARATI MCQ ONLINE TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • કોમ્પ્યુટર સંબંધિત પ્રશ્નોની ક્વિઝ, Computer Online Test free-01 શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.

Computer Online Test free-01 | Computer QUIZ in Gujarati | કોમ્પ્યુટર ક્વિઝ | Computer Mock test free | CCC EXAM

અહીં કોમ્પ્યુટર ક્વિઝ નંબર 01 આપવામાં આવી છે. જેમાં 50 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ નવી પદ્ધતિથી તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો QuizCorner.com સાથે.

🔔 દરેક પ્રકારની સરકારી ભરતીની માહિતી માટે અહી ક્લિક કરો 👉 Click Here

12
Subject:Computer
Quiz number:01
Question:50
Type:MCQ

Computer Online Test free-01 | Computer Mock test free ( કોમ્પ્યુટર ક્વિઝ )

0 votes, 0 avg
911

Computer MCQ Test -01

1 / 50

ઈન્ટરનેટ સિક્યુરીટી માટે કયું સોફ્ટવેર નથી વપરાતું?

2 / 50

નવી ફાઈલ ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

3 / 50

હાયપર લિંક માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

4 / 50

શબ્દ કે ફાઈલ ને શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

5 / 50

HTTP નું પૂરુંનામ જણાવો.

6 / 50

રદ કરેલ લખાણને પાછું લાવવા (અન ડુ કરવા માટે) કઈ શોટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે ?

 

7 / 50

વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરી કટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

8 / 50

ફાઈલ મેનુ પર જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે.

9 / 50

FTP નું પુરૂ નામ જણાવો.

10 / 50

1 કિલોબાઈટ એટલે કેટલા બાઇટ્સ ?

11 / 50

લખાણને મધ્યમાં લાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

12 / 50

POST નું પૂરું નામ કયું છે જણાવો.

13 / 50

લેફ્ટ એલાઈમેન્ટ એટલે કે લખાણને ડાબીબાજુ લઇ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

14 / 50

કી બોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે ?

15 / 50

સમગ્ર લખાણ ને સિલેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

16 / 50

લખાણમાં શબ્દની સ્ટાઇલ બદલવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

17 / 50

HDMI નું પૂરું નામ જણાવો.

18 / 50

પાવર પોઈન્ટ માં થયેલ ફાઈલનું એક્સટેન્શન શું હોય છે ?

19 / 50

 

શબ્દ કે વાક્ય કાઢવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

20 / 50

એક્સેલ માં તૈયાર થયેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

21 / 50

MS WORD માં તૈયાર થયેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

22 / 50

નોટપેડ માં તૈયાર થયેલ ફાઈલનું એક્સટેન્શન શું હોય છે ?

23 / 50

માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે ?

24 / 50

CPU નું પૂરું નામ આપો.

25 / 50

કમ્પુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

26 / 50

કોમ્પ્યુટર રીફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે ?

27 / 50

કોમ્પ્યુટર રીફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે ?

28 / 50

PDF નું પૂરું નામ આપો.

29 / 50

સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (CPU) ની ઝડપ શેમા મપાય છે ?

30 / 50

Display એ ___ સાધન છે.

31 / 50

Keyboard એ ___ સાધન છે.

32 / 50

W.W.W નું પૂરું નામ જણાવો.

33 / 50

W.W.W ના શોધક નું નામ જણાવો.

34 / 50

MODEM નું પૂરું નામ જણાવો.

35 / 50

JPEG નું પૂરું નામ જણાવો

36 / 50

એક્સેલ ના દસ્તાવેજને કઇ નામની ફાઇલના રૂપે સ્ટોર કરવામાં આવે છે ?

37 / 50

ROM નું પૂરું નામ આપો

38 / 50

કમ્પ્યુટર પર બ્લિંગ થનાર ચિહ્ન ને શું કહે છે ?

39 / 50

RAM નું પૂરું નામ આપો.

40 / 50

કમ્પ્યુટરમાં ઇન્ટીગ્રેટેડ સર્કિટ ચીપ (IC) શેની બનેલી હોય છે ?

41 / 50

42 / 50

43 / 50

44 / 50

સ્પીચ ઇનપુટનો સિદ્ધાંત કયો છે ?

45 / 50

ટાઈમ શેરિંગ પ્રક્રિયા ની શોધ પહેલા કોમ્પ્યુટરમાં કઈ પ્રક્રિયા વપરાતી હતી ?

46 / 50

ALU નું પૂરું નામ જણાવો.

47 / 50

MS-Excel માં કુલ કેટલી (ROW) હોય છે ?

48 / 50

કયા પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ થાય ?

49 / 50

IP એડ્રેસ કેટલા બીટનું હોય છે ?

50 / 50

HTML નું પૂરું નામ જણાવો.

Your score is

The average score is 74%

0%

  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  

✅ કોમ્પ્યુટર વિષયના અગત્યના પ્રશ્નો ભાગ-01 માટે અહી ક્લિક કરો
✅ કોમ્પ્યુટર કોમ્પ્યુટર ક્વિઝ ભાગ-02 માટે અહી ક્લિક કરો

🔴 બધા જ વિષયની ટેસ્ટ આપવા અહી ક્લિક કરો.

QuizPDF
GK QuestionMock Test
Join a Social Media
WhatsApp Channel માં જોડાવા માટેClick Here
Telegram Channel માં જોડાવા માટેClick Here
YouTube Channel Subscribe કરવા માટેClick Here
Our Website Home PageClick Here



Contents show
Scroll to Top