ધોરણ-10 વિજ્ઞાન બ્લુપ્રિન્ટ : આ પરિરૂપ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.
ધોરણ-10 વિજ્ઞાન બ્લુપ્રિન્ટ વર્ષ : 2024-25
| ક્રમ | પ્રકરણનું નામ | વિભાગ-A | વિભાગ-B | વિભાગ-C | વિભાગ-D | જનરલ વિકલ્પ વિના | જનરલ વિકલ્પ સાથે |
|---|---|---|---|---|---|---|---|
| 1 | રસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો | – | 1 | 1 | – | 5 | 5 |
| 2 | એસિડ, બેઇઝ અને ક્ષાર | – | 1 | – | 2 | 7 | 10 |
| 3 | ધાતુઓ અને અધાતુઓ | 4 | – | 2 | – | 7 | 10 |
| 4 | કાર્બન અને તેના સંયોજનો | 2 | – | – | 1 | 6 | 6 |
| 5 | જૈવિક ક્રિયાઓ | 2 | 2 | – | 2 | 8 | 14 |
| 6 | નિયંત્રણ અને સંકલન | 3 | – | 1 | – | 6 | 6 |
| 7 | સજીવો કેવી રીતે પ્રજનન કરે છે ? | – | 2 | 2 | – | 6 | 10 |
| 8 | આનુવંશિકતા | 3 | – | – | – | 3 | 3 |
| 9 | પ્રકાશ-પરાવર્તન અને વક્રીભવન | 2 | – | 2 | – | 8 | 8 |
| 10 | માનવ આંખ અને રંગબેરંગી દુનિયા | 3 | 1 | – | 1 | 5 | 9 |
| 11 | વિદ્યુત | 3 | 2 | 1 | – | 8 | 10 |
| 12 | વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો | – | 2 | – | 1 | 5 | 8 |
| 13 | આપણું પર્યાવરણ | 2 | 2 | – | 1 | 6 | 10 |
| પ્રશ્નો 👉 | 24 | 9/13 | 6/9 | 5/8 | 80 | 109 | |
| ગુણ 👉 | 24 | 18 | 18 | 20 | 80 |
🔔 ધોરણ-10 વિજ્ઞાન અને ટેકનોલોજીના Most IMP પ્રશ્નો
| Join a Social Media | |
|---|---|
| WhatsApp Channel માં જોડાવા માટે | Click Here |
| Telegram Channel માં જોડાવા માટે | Click Here |
| YouTube Channel Subscribe કરવા માટે | Click Here |
| Our Website Home Page | Click Here |

