સુરત સિવિલ હોસ્પિટલ ભરતી 2023, નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે નીચે જણાવેલ જગ્યા DEIC (NHM) પ્રોગ્રામ અંતર્ગત ૧૧ માસના તદ્ન કરાર આધારિત ફક્ત ટેક્નિકલ સ્ટાફ માટે ભરવાની હોઇ, જે માટેના વોક ઈન ઈન્ટરવ્યૂ બુધવાર તા. ૧૧-૦૧-૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તબીબી અધિક્ષકની કચેરી, રેડીયોલોજી વિભાગની ઉપર નવી સિવિલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ખાતે રાખવામાં આવેલ છે.
સુરત સિવિલ હોસ્પિટલ ભરતી 2023
સંસ્થાનું નામ | નવી સિવિલ હોસ્પિટલ, સુરત |
પોસ્ટનું નામ | ટેક્નિકલ સ્ટાફ |
પસંદગી મોડ | ઇન્ટરવ્યૂ |
ઇન્ટરવ્યૂ તારીખ | 13/01/2023 |
પોસ્ટનું નામ
- સાયકોલોજીસ્ટ
- ઓડીયોલોજીસ્ટ કમજ સ્પીચ થેરાપિસ્ટ
- ડેન્ટલ ટેકનીશ્યન
શૈક્ષણિક લાયકાત
- સાયકોલોજીસ્ટ : માસ્ટર ડીગ્રી ઈન ચાઈલ્ડ સાયકોલોજી (ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી)
- ઓડીયોલોજીસ્ટ કમજ સ્પીચ થેરાપિસ્ટ : બેચલર ડિગ્રી ઈન પીચ & લેન્ગવેજ પેથોલોજી (ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી)
- ડેન્ટલ ટેકનીશ્યન : ૧ કે ૨ વર્ષનો ડેન્ટલ ટેકનીશ્યનનો કોર્ષ માન્યતા પ્રાપ્ત સંસ્થાચી
પગાર :
- સાયકોલોજીસ્ટ : રૂપિયા ૧૧, ૦૦૦/-
- ઓડીયોલોજીસ્ટ કમજ સ્પીચ થેરાપિસ્ટ : ૧૫૦૦૦/-
- ડેન્ટલ ટેકનીશ્યન : ૧૨,૦૦૦/-
SMC ભરતી 2022
ઈચ્છુક ઉમેદવારે પોતાની અરજી સાથે તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, અસલ પ્રમાણપત્રો અને તમામની પ્રમાણિત નકલો લઈને સ્વખર્ચે આવવાનું રહેશે.
સુરત મહાનગરપાલિકા 2022 કેવી રીતે અરજી કરવી?:
- ઈચ્છુક ઉમેદવારે પોતાની અરજી સાથે તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, અસલ પ્રમાણપત્રો અને તમામની પ્રમાણિત નકલો લઈને સ્વખર્ચે આવવાનું રહેશે.
- નોંધ : રિપોટીંગ ટાઈમ સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ નો રહેશે. ત્યારબાદ આવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં.
- વોક ઈન ઈન્ટરવ્યૂ બુધવાર તા. ૧૧-૦૧-૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તબીબી અધિક્ષકની કચેરી, રેડીયોલોજી વિભાગની ઉપર નવી સિવિલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત
મહત્વપૂર્ણ તારીખો:
ઇન્ટરવ્યૂ તારીખ | 11/01/2023 |
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
Contents
show