WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

STD 10 SCIENCE CH-11 MCQ QUIZ

🔔 દરેક પ્રકારની સરકારી ભરતીની માહિતી માટે અહી ક્લિક કરો 👉 Click Here

Subject:SCIENCE
Quiz number:01
Question:25
Type:MCQ

STD 10 SCIENCE CH-11 MCQ QUIZ

0%
2 votes, 5 avg
10

STD 10 SCIENCE CH-11 MCQ QUIZ

ધોરણ-10 વિજ્ઞાન અને ટેકનોલોજી

પ્રકરણ-11 વિદ્યુત ઓનલાઈન ટેસ્ટ

અહીં તમારું નામ લખો

1 / 25

1)

વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ ___________ છે.

2 / 25

2)

વિદ્યુત પરીપથમાં પરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને __________ કહે છે.

3 / 25

3)

એક વિદ્યુત બલ્બ 220V નાં જનરેટર સાથે જોડેલ હોય અને તેમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ 2A હોય તો બલ્બનો પાવર ___________ થાય?

4 / 25

4)

ઓહ્મના નિયમ મુજબનું સુત્ર કયું છે?

5 / 25

5)

બે અવરોધોને શ્રેણીમાં જોડતાં તેમનો સમતુલ્ય અવરોધ 10 Ω થાય છે, જયારે સમાંતરમાં જોડવામાં આવે, ત્યારે સમતુલ્ય અવરોધ 2.1Ω થાય છે. તો બંને અવરોધોનું મૂલ્ય _________ છે.

6 / 25

6)

વિદ્યુત પ્રવાહના માપન માટે વપરાતું સાધન ________ છે.

7 / 25

7)

1 kWh = ________જૂલ

8 / 25

8)

પાવર નો SI એકમ ________ છે.

9 / 25

9)

વિદ્યુતભારનો SI એકમ ________ છે.

10 / 25

10)

નીચે પૈકી કઈ ધાતુ વિદ્યુતની શ્રેષ્ઠ સુવાહક છે.?

11 / 25

11) એક વાહક તારનો અવરોધ R છે. તેને ખેંચી તેની લંબાઈ બમણી કરતાં તેના આડછેદનું ક્ષેત્રફળ અડધું થાય છે, તો તારનો નવો અવરોધ કેટલો હશે?

12 / 25

12) કોઈ અવરોધક તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરતાં તેની અવરોધતામાં શું ફેરફાર થાય?

13 / 25

13) 1 A = ……… mA

14 / 25

14) 1 kWh = ……….. J.

15 / 25

15) નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ kWhમાં દર્શાવી શકાય?

16 / 25

16) અવરોધકતાનો SI એકમ ……………….. છે.

17 / 25

17) વાહક તારની અવરોધકતા કયાં પરિબળો પર આધાર રાખે છે?

18 / 25

18) વિદ્યુતસ્થિતિમાનના તફાવતનો એકમ …………….. છે.

19 / 25

19) એક વાહક તારમાંથી 2 A વિદ્યુતપ્રવાહ 1 મિનિટ સુધી પસાર કરતાં આ તારમાંથી કેટલો વિદ્યુતભાર પસાર થશે?

20 / 25

20) ઓહ્મના નિયમ અનુસાર ………………...

21 / 25

21) નીચેનામાંથી કયા દ્રવ્યમાં આપેલ કદમાં મુક્ત ઇલેક્ટ્રૉનની સંખ્યા વધુ હોય છે?

22 / 25

22) 1 µA = …………….. mA

23 / 25

23) 1.6 C વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રૉન હોય છે?

24 / 25

24) એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 V અને 100 % છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર …………… હશે.

25 / 25

25) એક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યારપછી સમાંતર જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ………………… હશે.

Your score is

The average score is 39%

તમારા મિત્રોને મોકલો

Facebook
0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

 

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Home Page (Online ટેસ્ટ આપવા માટે)અહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવાઅહીં ક્લિક કરો
સરકારી ભરતીની માહિતી માટેClick Here
Contents show
Scroll to Top