WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Sahitya MCQ Test 1 | ONLINE TEST

Sahitya MCQ Test ONLINE TEST 01

  • GENERAL SCIENCE MCQS ONLINE TEST સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો  : GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી QUIZ ABOUT GENERAL SCIENCE ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો | QUIZ ABOUT GENERAL SCIENCE GK TEST ONLINE GUJARATI શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.

અહીં સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર 02 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ નવી પદ્ધતિથી તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો QuizCorner.com સાથે.

🔔 દરેક પ્રકારની સરકારી ભરતીની માહિતી માટે અહી ક્લિક કરો 👉 Click Here

Subject:Sahitya
Quiz number:01
Question:25
Type:MCQ

Sahitya MCQ Test ONLINE TEST 01

80
Created on By gujaratihelpguru

Gujarati Sahitya MCQ Test 1

Gujarati Sahitya MCQ Test 01

1 / 25

વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે ?

2 / 25

‘કુરુક્ષેત્ર’ નવલકથા કોણે લખેલ છે ?

3 / 25

નીચેનામાંથી ‘રતિલાલ બોરીસાગર’ ની ક્રુતિ કઈ છે ?

4 / 25

‘ભરેલો અગ્નિ’ ના લેખક કોણ છે ?

5 / 25

બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ?

6 / 25

‘ઈંધણા વીણવા ગૈતી મોરી સૈયર’ ગીતના સર્જક ?

7 / 25

ચેનામાંથી ગુજરાતના કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય હતા ?

8 / 25

આપેલ પંક્તિ “જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વ નાથની” કયા સાહિત્યકાર રચના છે ?

9 / 25

પછી શામળિયોજી બોલ્યા, તુંને સાંભરે રે ? : પંક્તિ કોની છે ?

10 / 25

નીચે પૈકી કયું ઉપનામ પ્રેમાનંદનું નથી ?

11 / 25

પ્રેમાનંદ કયા વંશી હતા ?

12 / 25

પ્રેમાનંદને ‘ કવિ શિરોમણી ‘ નું બિરૂદ કોણે આપ્યું હતું ?

13 / 25

પ્રેમાનંદને ‘ મહાકવિ ‘ નું બિરૂદ કોણે આપ્યું હતું ?

14 / 25

પ્રેમાનંદની અપૂર્ણ રહેલી કૃતિ ‘ દશમસ્કંધ ‘ તેમના કયા શિષ્યે પૂર્ણ કરી હતી ?

15 / 25

પ્રેમાનંદની નીચે પૈકી કઈ કૃતિ અપૂર્ણ રહી હતી ?

16 / 25

પ્રેમાનંદનું બાળપણ જ્યાં વીત્યું હતું તે નંદરબાર કઈ જગ્યાએ આવેલું છે ?

17 / 25

પ્રેમાનંદે વડોદરાનો કયા નામે ઉલ્લેખ કર્યો છે ?

18 / 25

નીચે પૈકી કયું આખ્યાન પ્રેમાનંદનું સૌપ્રથમ આખ્યાન છે ?

19 / 25

નીચે પૈકી કોણે નળાખ્યાનને આખ્યાન શૈલીનું મહાકાય કહેલું છે ?

20 / 25

પ્રેમાનંદની કૃતિ ‘ ઓખાહરણ ‘ કયા માસમાં ગવાય છે ?

21 / 25

પ્રેમાનંદ રચિત ‘ હૂંડી ‘ કયા વારે ગવાય છે ?

22 / 25

પ્રેમાનંદની કૃતિ ‘ સુદામાચરિત્ર ‘ દર કયા વારે ગવાય છે ?

23 / 25

પ્રેમાનંદની કઈ કૃતિ ચાતુર્માસમાં ગાવામાં આવે છે ?

24 / 25

પ્રેમાનંદે કડવાને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે તેમાં નીચેનામાંથી કયા ભાગનો સમાવેશ થતો નથી ?

25 / 25

નીચે પૈકી કોણે આખ્યાનને વ્યવસ્થિત રીતે કડવા સ્વરૂપમાં ગોઠવણ કરી છે ?

Your score is

The average score is 61%

0%

  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Home Page (Online ટેસ્ટ આપવા માટે)અહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવાઅહીં ક્લિક કરો
સરકારી ભરતીની માહિતી માટે Click Here



Scroll to Top