NTPC Recruitment 2022 | NTPC દ્વારા એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવ ટ્રેઇની પોસ્ટ માટે ભરતી 2022: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC) દ્વારા એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવ ટ્રેઇની (EET) ની જગ્યાઓ માટે ભરતીની (નીચે જણાવેલ પોસ્ટ માટે) જાહેરાત પ્રકાશિત કરી છે. તો જરૂરી લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે. આ પોસ્ટમાં તમને એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવ ટ્રેઇની માટે સંપૂર્ણ ખાલી જગ્યાઓની વિગતો, શૈક્ષણિક લાયકાત, પાત્રતા માપદંડ, પગાર ધોરણ, પગાર અને NTPC ભરતીમાં કેવી રીતે અરજી કરવી તેની માહિતી નીચે આપેલ છે. નવી અપડેટ્સ મેળવવા માટે ક્વીઝ કોર્નરને નિયમિતપણે તપાસતા રહો .
NTPC દ્વારા એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવ ટ્રેઇની પોસ્ટ માટે ભરતી 2022 ની વિગતો
સંસ્થા નુ નામ | નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC) |
પોસ્ટનું નામ | એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવ ટ્રેઇની |
જોબનો પ્રકાર | કાયમી નોકરી |
જોબ સ્થાન | ભારત |
શરૂઆતની તારીખ | 28-10-2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11-11-2022 |
અરજી નો પ્રકાર | ઓનલાઈન અરજી |
ઓફિસિયલ વેબસાઇટ | https://careers.ntpc.co.in/ |
પોસ્ટનું નામ
- એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવ ટ્રેઇની
Read This: ધોરણ-10 પાસ માટે SSC દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી 🔴 કુલ 24,369 જગ્યાઓ @ssc.nic.in
ખાલી જગ્યાઓ
- કુલ સંખ્યા: 864 જગ્યા
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ (EE) | 280 |
મિકેનિકલ એન્જિનિયરિંગ (ME) | 360 |
ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ (EC), ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ (IN) | 164 |
સિવિલ એન્જિનિયરિંગ (CE) | 30 |
માઇનિંગ એન્જિનિયરિંગ (MN) | 30 |
NTPC માં એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવ ટ્રેઇની (EET) માટે પાત્રતા માપદંડ / શૈક્ષણિક લાયકાત
- એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા અને GATE 2022માં હાજર થયેલા ઉમેદવારો GATE 2022 દ્વારા NTPC EET ભરતી 2022 માટે ઑનલાઇન અરજી કરી શકે છે.
Discipline (GATE Paper) | Eligible Engineering Branches |
---|---|
Electrical Engineering (EE) | Electrical/ Electrical & Electronics/ Electrical, Instrumentation & Control/ Power Systems & High Voltage/ Power Electronics/ Power Engineering |
Mechanical Engineering (ME) | Mechanical/ Production/ Industrial Engg./ Production & Industrial Engg./ Thermal/ Mechanical & Automation/ Power Engineering |
Electronics Engineering (EC) | Electronics/ Electronics & Telecommunication/ Electronics & Power/ Power Electronics/ Electronics & Communication/ Electrical & Electronics |
Instrumentation Engineering (IN) | Electronics & Instrumentation/ Instrumentation & Control/ Electronics, Instrumentation & Control |
Civil Engineering (CE) | Civil/ Construction Engineering |
Mining Engineering (MN) | Mining |
કેટેગરી મુજબ ખાલી જગ્યાની વિગતો:
NTPC એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવ ટ્રેઇની (EET) ભરતી 2022 માટેની અરજી ફી
- NTPC EET ભરતી 2022 માટેની કેટેગરી મુજબની અરજી ફીની વિગતો નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે –
કેટેગરી | અરજી ફી |
---|---|
સામાન્ય / EWS / OBC (NCL) ના પુરુષ ઉમેદવારો | રૂ. 300/- |
SC/ST/PwBD/XSM અને તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો | કોઈ ફી નથી |
પગાર ધોરણ:
- પોસ્ટ પ્રમાણે
ઉંમર મર્યાદા:
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે સુધી વધુમો વધુ 27 વર્ષ.
- OBC/SC/SST/PwBD/XSM કેટેગરીના ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ ભારત સરકારના નિયમો મુજબ હશે.
NTPC એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવ ટ્રેઇની (EET) માટે પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી GATE 2022 ગુણ દ્વારા થશે
NTPC એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવ ટ્રેઇની (EET) ભરતી 2022 માટેની મહત્વની તારીખો
વર્ણન | તારીખ |
---|---|
ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ | 28.10.2022 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 11.11.2022 |
NTPC Recruitment પરીક્ષામાં કેવી રીતે અરજી કરવી:
- NTPC નોટિફિકેશન PDF માંથી યોગ્યતા તપાસો
- નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા https://careers.ntpc.co.in વેબસાઇટની મુલાકાત લો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ચૂકવો
- અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | Apply Online |
મહત્વની નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
NTPC Recruitment 2022 FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
NTPC Recruitment 2022 ની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
છેલ્લી તારીખ 11-11-2022 છે
NTPC Recruitmentની સત્તાવાર વેબસાઇટ શું છે
SSC ની સત્તાવાર વેબસાઇટ https://careers.ntpc.co.in/ છે
What is the eligibility required for NTPC EET 2022 recruitment?
ઉમેદવારે GATE 2022 માં હાજરી આપી હોવી જોઈએ અને તેની પાસે માન્ય સ્કોર કાર્ડ હોવું જોઈએ તેમજ તેણે માન્ય યુનિવર્સિટીમાંથી પૂર્ણ સમયની સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી હોવી જોઈએ.