WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Nishtha Module 10 Answers શાળા આધારિત મૂલ્યાંકન(NISHTHA Sec)

Nishtha Module 8 Answers Set- 1

(1) નેશનલ એજ્યુકેશન પોલીસી 2020 ની ગાઈડલાઈન મુજબની બોર્ડની પરીક્ષા પદ્ધતિ

માત્ર નિબંધ પ્રકારના પ્રશ્નો

બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો (મલ્ટીપલ ચોઇસ)

ક્ષમતા આધારિત પ્રશ્નો

વિષયવસ્તુ આધારિત પ્રશ્નો

(2) અધ્યયન નિષ્પતિઓનું વર્ણન એટલે

વર્ગખંડમાં બાળકો જે શીખ્યા તે

સમગ્ર વર્ષ દરમિયાન જે શીખવ્યું તેની નિષ્પત્તિઓનું અધ્યયન

શૈક્ષણિક સત્રના અંતમાં શીખ્યા હોય તેનું મૂલ્યાંકન

વિદ્યાર્થીઓ જે શીખ્યા હોય તેની રજૂઆત

(3) નીચેનામાંથી શાળાકીય મૂલ્યાંકન માટે કયું વિધાન ખોટું છે?

તે દરેક પાસાઓનો સમાવેશ કરે છે

તે શાળાકીય પાસાંઓનો સમાવેશ કરે છે

તે શાળા સિવાયના પાસાઓનો સમાવેશ કરે છે

તે સહ-શાળાકીય પાસાંઓનો સમાવેશ કરે છે

(4) અધ્યયન નિષ્પત્તિઓ સાથે જોડાયેલ કલ્પના કરવી, સર્જન કરવું, ગોઠવણ કરવી, અનુસંધાન કરવું, સાંકળવું અને મૂલ્યાંકન કરવું વગેરે જેવી ક્ષમતાઓને માપવા માટે ઉપયોગમાં લેવાય છે.

ક્વિઝ

મૌખિક કસોટી

રૂબ્રીક્સ

બહુ વિકલ્પ પ્રશ્નો (MCQs)

(5) અધ્યયન – અધ્યાપન અને મૂલ્યાંકન પ્રક્રિયામાં તકનીકી સમાવેશ વિદ્યાર્થીઓને નીચેની બાબતે મદદ કરે છે.

ઓનલાઇન પ્લેટફોર્મ પરથી શીખવું

ટેકનોલોજીની મદદથી કોઇપણ વિડીયો સુધી પહોંચવું

બહુવિધ રીતોથી બહુપરિમાણીય રીતે શીખવાની સુગમતા અને કોઇપણ સમયે કામનું મૂલ્યાંકન કરવું

નિયમિત શાળાએ ન જતાં ધરેથી ઘરના વાતાવરણમાં શીખવાની અનુકૂળતા

(6) પ્રદર્શન આધારિત મૂલ્યાંકનને નીચેના માધ્યમથી શ્રેષ્ઠ રીતે સિદ્ધ કરી શકાય

પેપર – પેન્સિલ ટેસ્ટ

મૌખિક કસોટી

વિદ્યાર્થી દર્પણ

રૂબ્રીક્સ

(7) કયા પ્રકારના પ્રશ્નોના જવાબને વિશ્વસનિયતા સાથે ગુણ આપવાનું કઠિન છે?

ટૂંક જવાબી

રચનાત્મક નિબંધ

બિનરચનાત્મક નિબંધ

બહુવિકલ્પ પ્રશ્નો

(8) શાળાકીય મૂલ્યાંકન દાખલ કરવાનો મુખ્ય હેતુ છે કે….

દેશના મૂલ્યાંકન બોર્ડની સત્તાનું વિકેન્દ્રીકરણ

તમામ બાળકોનો 360 ડિગ્રી બહુપરિમાણીય વિકાસ સુનિશ્ચિત કરવો

જે તે વિસ્તારની અન્ય શાળા સાથે સ્પર્ધા કરીને શાળાઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરવી

વિદ્યાર્થીઓના ઉમદા વિકાસના અર્થઘટન માટે તેમના તમામ અવલોકનોની નોંધ રાખવા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા

(9) પરિવર્તિત (Transversal) ક્ષમતા કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે?

જ્ઞાનક્ષેત્ર

કૌશલ્યો અને નૈતિક મૂલ્યો

જ્ઞાન, કૌશલ્યો અને વલણ

મીડિયા (સંચાર માધ્યમ) અને માહિતી સાક્ષરતા કૌશલ્યો

(10) શાળાકીય અભ્યાસક્રમમાં પરિવર્તિત ક્ષમતાને સમાવવા માટે નીચેનામાંથી કયો સામાન્ય અભિગમ નથી?

પરિવર્તિત ક્ષમતાનું વિષયોમાં પારસ્પરિક જોડાણ

પરિવર્તિત ક્ષમતાનું ચોક્કસ વિષયોમાં જોડાણ

પરિવર્તિત ક્ષમતાનું સહભ્યાસિક પ્રવૃત્તિઓમાં જોડાણ

વિશિષ્ટ વિષય તરીકે પરિવર્તિત ક્ષમતાની રચના અને અધ્યાપન

(11) જ્યારે વિદ્યાર્થીઓ સહપાઠી મૂલ્યાંકન કરતા હોય છે ત્યારે તેઓ કોનું મૂલ્યાંકન કરતા હોય છે?

પોતાનું

શિક્ષકનું

આચાર્યનું

અન્ય વિદ્યાર્થીનું

(12) અધ્યયન માટેના મૂલ્યાંકનમાં સ્વમૂલ્યાંકન અને સહપાઠી મૂલ્યાંકન અગત્યનું છે કારણ કે તે….

વધુ ને વધુ પ્રતિભાવો તરફ દોરી જાય છે

બાળકોને સક્રિય સામેલગીરીમાં સહાય કરે છે

સ્વ-પ્રતિભાવો દ્વારા અધ્યયનમાં વધારો કરે છે

બાળકોને વધુ ગુણ લાવવા મદદ કરે છે

(13) નીચેનામાંથી કયું પ્રદર્શન આધારિત મૂલ્યાંકનનું અગત્યનું પાસું છે?

તેને ઉચ્ચ ધોરણોમાં જ અમલીકૃત કરી શકાય છે

તેનું પેપર – પેન્સિલ ટેસ્ટ દ્વારા અસરકારક રીતે મૂલ્યાંકન કરી શકાય છે

તે પ્રક્રિયા અંગેની ચાવી પૂરી પાડે છે નિપજ અંગેની નહિ

તે વિદ્યાર્થીઓના જ્ઞાન, કૌશલ્યો અને વ્યૂહરચનાની રજૂઆત માટે ઉપયોગી છે

(14) નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ પોર્ટફોલિયો (વિદ્યાર્થી દર્પણ) મૂલ્યાંકન સાથે સંકળાયેલ નથી?

શિક્ષક દ્વારા આયોજિત સારાંશ બેઠક કે સંપૂર્ણ બેઠક

પૂર્ણ થયેથી વિદ્યાર્થી પોતાનો પોર્ટફોલિયો રજૂ કરે

ગ્રેડ – ગુણ માટે પોર્ટફોલિયો મૂલ્યાંકન બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવે

વિષયવસ્તુ અને મૂલ્યાંકનના ધારાધોરણ વિદ્યાર્થી અને શિક્ષક દ્વારા નક્કી થાય

(15) વિધાન – 1 રૂબ્રીક્સ વિશિષ્ટ કાર્ય આધારીત વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટેના માપદંડોનો વ્યાપક સમૂહ છે.

વિધાન – 1 અને વિધાન – 2 બંને સાચા છે અને વિધાન – 2 એ વિધાન – 1 ની યોગ્ય સ્પષ્ટતા છે

વિધાન – 1 અને વિધાન – 2 બંને સાચા છે પણ વિધાન – 2 એ વિધાન – 1 ની યોગ્ય સ્પષ્ટતા નથી

વિધાન – 1 સાચું છે પણ વિધાન – 2 ખોટું છે

વિધાન – 1 ખોટું છે પણ વિધાન – 2 સાચું છે

(16) નીચેનામાંથી કઇ ક્ષમતા સિવાયની ક્ષમતાઓને જટિલ સિદ્ધિની શ્રેણીમાં મૂકવામાં આવેલ છે?

તાર્કિક ચિંતન

સમસ્યા ઉકેલ

સર્જનાત્મક ચિંતન

યાદ કરવું અને સમજવું

(17) માધ્યમિક સ્તરે નીચેના મુખ્ય કાર્યક્ષેત્રમાં વિકાસ માટે કેન્દ્રવર્તિ પરિવર્તિત ક્ષમતાના વિકાસની જરૂર છે

માત્ર વિજ્ઞાન

માત્ર ગણિત

તમામ અભ્યાસિક ક્ષેત્રો

માત્ર વિજ્ઞાન અને ગણિત

(18) નીચેનામાંથી કયું વિધાન મૂલ્યાંકનની પ્રક્રિયાને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે?

વિદ્યાર્થીઓ જે શીખ્યા છે તેનું મૂલ્યાંકન

શૈક્ષણિક સત્રના અંતમાં વિદ્યાર્થીઓની કસોટીનું આયોજન કરવું

બાળપણથી કિશોરાવસ્થા સુધીમાં બાળકોમાં આવેલ બદલાવનું મૂલ્યાંકન

બાળકોમાં આવેલ શૈક્ષણિક બદલાવની માહિતી વ્યવસ્થિત રીતે એકત્ર કરવી

(19) શૈક્ષણિક મૂલ્યાંકનમાં આ સામેલ નથી

માહિતીનો ઉપયોગ

માહિતીનું એકત્રીકરણ

માહિતીનું અર્થઘટન

અધ્યયન નિષ્પત્તિઓનો વિકાસ

(20) નીચેનામાંથી કયું સ્વમુલ્યાંકન માટેનું સાધન નથી?

વર્ગખંડ કસોટી

ચિંતનાત્મક પત્રક

રૂબ્રીક્સ શીટ સાથેનું સ્વાધ્યાય કાર્ય

શિક્ષક દ્વારા આપવામાં આવેલ ચેકલિસ્ટ (યાદી)

Nishtha Module 8 Answers Set- 2

(15) વિધાન – 1 રૂબ્રીક્સ વિશિષ્ટ કાર્ય આધારીત વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટેના માપદંડોનો વ્યાપક સમૂહ છે. વિધાન – 2 મૂલ્યાંકન બોર્ડ દ્વારા વિક્સાવવામાં આવેલ અને આપવામાં આવેલ બિનસહભાગી માળખું છે અને તેમાં શિક્ષક અને વિદ્યાર્થીએ કોઈ ભૂમિકા ભજવવાની નથી.

Nishtha Module 8 Answers Set- 3

Contents show
Scroll to Top