WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Nishtha Module 11 Answers શાળાશિક્ષણમાં પહેલ (NISHTHA Sec)

Nishtha Module 11 Answers Set- 1

(1) મનોદર્પણ એપ નીચેનાંમાથી કોના માટે છે?

બાળકો માટે માનસિક સહાય

અધ્યયન માટે આર્થિક સહાય

પ્રવૃત્તિઓ માટે સામાજીક સહાય

સામાજીક અને આર્થિક સહાય

(2) ભારતમાં સમાવેશી શિક્ષણના ઇતિહાસમાં નીચેનામાંથી ક્યુ સીમાચિહ્ન રૂપ છે?

રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન 2009

સર્વ શિક્ષા અભિયાન, 2000

રાષ્ટ્રીય  મીન્સ કમ મેરીટ, 2008  (NMMS)

એકલવ્ય નિવાસી મોડેલ સ્કૂલ,  1998

(3) સમગ્ર શિક્ષા યોજનાનો મુખ્ય દ્રષ્ટીકોણ શું છે?

તંત્ર સ્તરની કામગીરી અને શાળાનાં પરિણામોમાં સુધારો લવવાં

SDG અંતર્ગત આંગણવાડીથી ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધીના  સમાવેશી  અને સમાન ગુણવત્તાપૂર્ણ શિક્ષા સુનિશ્ચિત કરવાના લક્ષ્ય

 શિક્ષણમાંથી જાતીય વિસંગતતાઓ દૂર કરવી

દરેક સ્તરનું શિક્ષણ અને વ્ય્વસાયિક તાલીમ માટે સમાન ઉપલબ્ધી સુનિશ્ર્ચિત કરવી

(4) નીચેનામાંથી કયું રાષ્ટ્રીય સિધ્ધિ  સર્વે (NAS) માટે ખરૂ વાક્ય નથી?

તે શીખવાની સિધ્ધિનું મૂલ્યાંકન કરે છે

આ બાહ્ય મૂલ્યાંકન છે

વર્ષ 2017-18 નાં NAS નાં જાહેર થયેલા પરિણામ પછી  શાળા આધારીત મૂલ્યાંકન (SBA) હાથ ધરવામાં આવ્યું

આ નિયમિત સમયાંતરે કરવામાં આવતું નથી

(5) ઓડિશાના ક્યા કાર્યક્રમને શ્રેષ્ઠ પ્રયોગ ગણવામાં આવે છે?

M O  SCHOOL અભિયાન

E  –  વિદ્યા વાહિની

ગનિથા કાલિકા આંદોલન (GKA)

મિશન પ્રેરણા

(6) સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આપવામાં આવતી સ્વરક્ષણ તાલીમ ક્યાં ધોરણની વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે.?

ધોરણ 7

ધોરણ 8

ધોરણ 9 થી 10

ધોરણ 6  થી  12

(7) પુસ્તકાલયના સંસાધનોનો ઉપયોગ સમજણ સાથેની વાંચનની  પ્રક્રિયાને સરળ બનાવવાં ભારતની કઈ યોજના હેઠળ આવે  છે?

પઢે ભારત બઢે ભારત

ખેલે ઇન્ડિયા ખીલે ઇન્ડિયા

એક ભારત શ્રેષ્ઠ ભારત

સાક્ષર ભારત

(8) નીચેનામાંથી કયો અભિગમ મધ્યાહ્ન ભોજન યોજના માટે સંલગ્ન નથી

રસોઇ સ્પર્ધા

શાળા પોષણ બગીચો

અતિથિ ભોજન

તિથિ ભોજન

(9) સમગ્ર શિક્ષાના  નવીનીકરણમાં  વાહન વ્યવહાર સુવિધા કોનાં કોનાં માટે છે ?

માત્ર  વિદ્યાર્થીનીઓ માટે

પ્રાથમિક કક્ષા સુધી વિદ્યાર્થીનીઓ માટે

માધ્યમિક સ્તર સુધીનાં તમામ વિદ્યાર્થીઓ માટે

માત્ર ખાસ જરૂરીયાત ધરાવતા બાળકો માટે

(10) સમગ્ર શિક્ષા નીચેનામાંથી કયા વર્ગોને સમર્થન કરે છે

ધોરણ – 1 થી 7

ધોરણ – 1 થી 12

પૂર્વ શાળાકીય વર્ગોથી ધોરણ  – 12

ધોરણ – 1  થી  10

(11) સમગ્ર શિક્ષાના નવીનીકરણ અંતર્ગત બધી જ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ક્યાં ધોરણથી વધારો કરવામાં આવેલો છે?

ધોરણ 6 થી 10

ધોરણ 10 થી 12

ધોરણ 6 થી 12

ધોરણ 8 થી 12

(12) કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ એવાં પ્રકારની યોજનાઓ છે જે‌‌‌ _________સરકાર દ્વારા અમલીકૃત થાય છે  પણ મોટેભાગનું અનુદાન _________ સરકાર દ્વારા આપવામાં આવે છે

(a) કેન્દ્રીય રાજ્ય રાજ્ય (b)  UT(કેન્દ્રશાસિત પ્રદેશ)

(a) રાજ્ય  (b) UT (કેન્દ્રશાસિત પ્રદેશ)

(a) રાજ્ય/UT (કેન્દ્રશાસિત પ્રદેશ)    (b) કેન્દ્ર

(a)  UT (કેન્દ્રશાસિત પ્રદેશ)    (b)  રાજ્ય

(13) સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પુસ્તકાલયને મજબૂત બનાવવા માટે કેટ્લું વાર્ષિક અનુદાન  આપવામાં આવે છે ?

5 હજાર થી  10 હજાર રૂપિયા

10 હજારથી  15  હજાર રૂપિયા

5 હજારથી  20 હજાર

1 હજારથી 2 હજાર રૂપિયા

(14) પરખ (PARAKH)  શેની સાથે સંકળાયેલ છે

કાર્ય આધારિત મૂલ્યાંકન અને સર્વગ્રાહી વિકાસનું મૂલ્યાંકન

સેવાકાલીન શિક્ષકોની તાલીમ

આંગણવાડી કાર્યકર્તાઓની તાલીમ

સ્વરક્ષણની તાલીમમાં સુધારણા

(15) સમગ્ર શિક્ષાનો ઉદ્દેશ છે કે બધા જ ખાસ જરૂરીયાત વાળા બાળકોને(CWSN) ——-ધોરણથી સામેલ કરવા

ધોરણ – 3  થી 10

ધોરણ – 1 થી 10

ધોરણ – 6 થી 12

ધોરણ – 1 થી 12

(16) સમગ્ર શિક્ષા નીચેનામાંથી કઈ ત્રણ  કેન્દ્રીય પુરસ્કૃત યોજનાનો ભાગ છે?

(i)સર્વ શિક્ષા અભિયાન (SSA)   (ii) રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA)  (iii) મધ્યાન ભોજન યોજના (MDM)

(i)સર્વ શિક્ષા અભિયાન (SSA)    (ii) રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (RUSA)   (iii) શિક્ષકોનું શિક્ષણ

(i)સર્વ શિક્ષા અભિયાન (SSA)   (ii) રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA)  (iii) શિક્ષકોને શિક્ષણ

(i) સર્વ શિક્ષા અભિયાન (SSA) (ii) રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (RUSA)  (iii) મધ્યાન ભોજન યોજના (MDM)

(17) સમગ્ર શિક્ષા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણની ગુણવત્તા વધારવા માટે મુખ્ય બે ”T” પર આધારિત છે   જેમાં એક “T “  એટલે  ટીચર અને બીજો “T “   એટલે ……

પ્રસારણ (transmission)

સંક્રમણ (transition)

ટેકનોલોજી

અધ્યાપન (teaching)

(18) સમગ્ર શિક્ષાનું નીચેનામાંથી કયું સુધારેલ કાર્ય નથી

આંગણવાડી કાર્યકર્તાઓની તાલીમ માટે માસ્ટર ટ્રેનરની તાલીમ

પાયાનું શિક્ષણ અને સંખ્યાજ્ઞાન માટે પ્રાથમિક શિક્ષકોનાં તાલીમ મોડ્યુલ નિર્માણ

સલાહકારોની તાલીમો

પૂર્વ પ્રાથમિક થી ધોરણ – 12  સુધીનાં સેવાકાલિન શિક્ષકો માટે તાલીમ

(19) સમગ્ર શિક્ષા અભિયાન યોજનામાં  ક્યાં કારણોસર નવીનીકરણ કરવામાં આવ્યું?

NEP  2020 ની ભલામણના આધારે

રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો પ્રદેશોની ભલામણોને આધારે

વાલી અને સમાજની ભલામણના આધારે

પ્રોજેક્ટ સ્વીકૃત બોર્ડની ભલામણનાં આધારે

(20) સમગ્ર શિક્ષામાં વ્યવસાયિક તાલીમ માટે મદદ એ  નીચેના વિકલ્પોમાંથી કોના માટે લાગુ પડે છે ?

માત્ર સરકારી શાળાઓ

સરકારી અને સરકારી સહાયતા મેળવતી શાળાઓ

ખાનગી શાળાઓ

સરકારી, સરકારી સહાય મેળવતી શાળાઓ અને ખાનગી શાળાઓ

Read This:

Nishtha Module 11 Answers Set- 2

Nishtha Module 11 Answers Set- 3

Contents show
Scroll to Top