WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Nishtha Module 1 Answers અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડો – (NISHTHA Sec)

(1) સમાવેશી વર્ગખંડ બનાવવા માટે નીચેનામાંથી કયું મહત્ત્વનું નથી?

શિક્ષકની ભૂમિકા     

માતાપિતાની ભૂમિકા     

સમુદાયની ભૂમિકા     

શાળાનું સ્થાન

(2) NEP 2020માં શાળાના શિક્ષણની 10 + 2ની હાલની તરેહને બદલીને …………….કરવાની વાત છે.

5 + 3 + 4

5 + 3 + 3 + 4

3 + 5 + 3 + 5

ઉપરોક્ત કંઈ નહીં

Nishtha Module 1 Answers અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડો – (NISHTHA Sec)

(3) ભારતમાં પ્રથમ અને બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં આવી હતી તે વર્ષ:

1967 અને 1989

1966 અને 1992

1968 અને 1986

1986 અને 2019

(4) સમાવેશી શિક્ષણ

સીમાંત જૂથોના શિક્ષકને સામેલ કરે છે.

વર્ગખંડમાં વિવિધતાને માન આપે છે.     

પ્રવેશ માટે કડક પ્રવેશ પ્રક્રિયાઓ.

ફક્ત વિશેષ આવશ્યકતાઓવાળાં બાળકોને લાભ થાય છે.

(5) કયા પ્રકારના વિદ્યાર્થીઓ માટે યુડીએલ શ્રેષ્ઠ કામ કરે છે

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ 

સંઘર્ષરત વિદ્યાર્થીઓ

નિપુણ વિદ્યાર્થીઓ

વિવિધ જૂથવાળા વિદ્યાર્થીઓ  (તમામ વિદ્યાર્થીઓ)

(6) નીચેનામાંથી કયો NCF 2005નો માર્ગદર્શક સિદ્ધાંત નથી?

શાળાની બહારના જીવન સાથે જ્ઞાનને જોડવું.

એ સુનિશ્ચિત કરવું કે શિક્ષણને ગોખણપટ્ટીથી અલગ કરવામાં આવે.

પરીક્ષાઓને વધુ લચીલી બનાવવી

અભ્યાસક્રમ પાઠ્યપુસ્તક કેન્દ્રિત છે. 

(7) સમાવિષ્ટ શિક્ષણ એ શિક્ષણની એક પ્રણાલી છે અને ભણતરની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે શિક્ષણને ____________ માટે અનુકૂળ કરવામાં આવે છે.

દિવ્યાંગ બાળકો

દિવ્યાંગતા ધરાવતા અને દિવ્યાંગતા વગરના બાળકો

દિવ્યાંગતા વગરના બાળકો

એક પણ નહિ

(8) નીચેનામાંથી કયા પ્રકારનાં બાળકોને અન્ય લોકો સાથે વાતચીત કરવા  વૈકલ્પિક વાતચીત પદ્ધતિ મદદ કરે છે.

દિવ્યાંગતા વગરના કે દિવ્યાંગતાવાળા બાળકો

ભાષા અને બોલવાની ખામીવાળા બાળકો

શ્રવણની ખામીવાળા બાળકો

બહેરાં-મૂંગા બાળકો

(9) ભારતમાં બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ વર્ષે ઘડવામાં આવી હતી.

1995

2004

1986

1971

(10) વર્ગમાં જ્યાં વિદ્યાર્થીઓ જુદી જુદી સામાજિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે (ખાસ કરીને વિવિધ જાતિના) જો આપણે સમાવેશી શિક્ષણ અપનાવીએ તો તેનો લાભ કોને મળે છે?

SDGs અંતર્ગત આવતા બધા જ વિદ્યાર્થીઓ દિવ્યાંગ હોય કે ન હોય

પ્રવ્રુત શિક્ષક અને પ્રવાસી શિક્ષક બધા જ શિક્ષકોને

આપણામાંથી દરેક જુદા-જુદા જૂથના કે સમાજના સભ્યોને

આપણામાંથી દરેક વિવિધ સમાજના કે જૂથના સભ્યોને

Nishtha Module 1 Answers

(11) યુનિવર્સલ ડિઝાઇન ઓફ લર્નિંગ (UDL)ની રચના ……………………. ને પહોંચી વળવા માટે થયેલ છે.

બધા વિદ્યાર્થીઓની જરૂરિયાતો

ખાસ જરૂરિયાતોવાળા વિદ્યાર્થીઓ

ઉચ્ચ હોશિયાર વિદ્યાર્થી

સીમાંત જૂથોના વિદ્યાર્થીઓ

(12) અભ્યાસક્રમ –

શિક્ષકો માટે જરૂરી દસ્તાવેજ છે

વર્ગ મુજબ અને વિષય મુજબ વિષયવસ્તુ અને વિષયોની સૂચિ પ્રદાન કરે છે

મૂલ્યાંકન માટેના માપદંડ નક્કી કરે છે

બધા જ પાઠ્યપુસ્તક વિક્સ્યા પછી વિકસે છે.

(13) રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) માટે નીચેનામાંથી કયું નિવેદન સાચું નથી:

છેલ્લું NCF એનસીઇઆરટી દ્વારા વર્ષ 2005 માં ઘડવામાં આવ્યું હતું. 

અત્યાર સુધીમાં ચાર NCF ઘડવામાં આવ્યાં છે.

NCF સિલેબસ અને પાઠ્યપુસ્તકોમાં સમાવેશી સામગ્રી પર માર્ગદર્શન પૂરું પાડે છે.

NCF ઉચ્ચ શિક્ષણનો દ્રષ્ટિકોણ ધરાવતું નથી.

(14) મૂલ્યાંકનનો મુખ્ય હેતુ છે –

ગોખણપટ્ટીને વધારવી

પરીક્ષા યોજવી જેથી બાળકોને આગળના વર્ગમાં બઢતી મળી શકે 

શિક્ષણમાં અભાવને ઓળખવો અને જરૂરી સહયોગ પૂરો પાડવો. 

વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક જ્ઞાનને ચકાસવું 

(15) અભ્યાસક્રમના તત્ત્વોની ગોઠવણી કયા નામે ઓળખાય છે?

અભ્યાસક્રમ ડિઝાઇન

અભ્યાસક્રમ ફાઉન્ડેશન           

અભ્યાસક્રમ રચના           

અભ્યાસક્રમ વિકાસ

(16) HIDDEN CURRICULUM એ-

કાળજીપૂર્વક આયોજન કરવામાં આવે છે

પાઠ્યપુસ્તકોમાંથી શીખવાનું પ્રોત્સાહન આપે છે

વર્ગખંડમાં ઔપચારિક શિક્ષણના અમલ માટે મદદ કરે છે

ઔપચારિક અભ્યાસનો ભાગ ન હોઈ શકે.

(17) સારા પાઠ્યપુસ્તકોનાં લક્ષણો આ છે:

તે અભ્યાસક્રમમાં સમાવેશી વિષયો / થીમ્સ પરની સામગ્રી પ્રદાન કરે છે.

તે લેખિત અને ડિજિટલ બંને સ્વરૂપમાં ઉપલબ્ધ છે

તે અધ્યેતા કેન્દ્રી અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્કના પરિપ્રેક્ષ્યનું પ્રતિબિંબ હોય છે

તેમાં ચિત્રો વધારે અને લખાણ ઓછું હોય છે.

(18) સમાવેશી શિક્ષણ એ ખ્યાલ પર આધારિત છે કે,

સામાજિક અસ્તિત્વ

સામાજિક નિષ્પક્ષતા

સામાજિક અસ્તિત્વ અને વૈશ્વિકરણ

વૈશ્વિક ભાઇચારો – વિશ્વ બંધુતા

(19) એક જ વિકલાંગતાવાળાં બે બાળકોને     

વર્ગખંડમાં શિક્ષક દ્વારા હંમેશાં સમાન મદદની જરૂરિયાત પડે છે.

વર્ગખંડમાં શિક્ષકની અલગ અલગ મદદની જરૂરિયાત પડી શકે છે.

વર્ગખંડમાં શિક્ષક દ્વારા કોઈ દખલની જરૂર રહેશે નહીં.

ઉપરોક્ત તમામ

(20) દ્રષ્ટિની ખામી ધરાવતાં બાળક માટે ગતિશીલતા અને અભિગમ સંદર્ભે તાલીમ આપતી વખતે નીચેમાંથી કયું સૌથી વધુ ઉપયોગી થશે?

અધ્યયન પ્રક્રિયાનું મૌખિક વર્ણન

શાળાના મકાનનો સ્પર્શ કરી શકાય તેવો નકશો (Tactile map)

Audio clip

નોંધ કરવા માટે સ્લેટ અને પેન (Stylus)

(21) નીચેના વિધાનોમાંથી કયું રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક સંદર્ભે સાચું નથી?

તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દર્શાવેલ સંકલ્પનાને અનુરૂપ શૈક્ષણિક લક્ષ્ય પ્રદાન કરે છે    

તે અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોમાં સમાવેશ કરવાની સામગ્રી પર માર્ગદર્શન પૂરું પાડે છે

એનસીઇઆરટીને NCF વિકસાવવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે

NCF અને NEP પરસ્પર સંકળાયેલા નથી.

Nishtha Module 1 Answers

(22) સમાવિષ્ટ શિક્ષણ એ શિક્ષણની એક પ્રણાલી છે અને ભણતરની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે શિક્ષણને __ માટે અનુકૂળ કરવામાં આવે છે.

દિવ્યાંગ બાળકો

દિવ્યાંગતા ધરાવતા અને દિવ્યાંગતા વગરના બાળકો

દિવ્યાંગતા વગરના બાળકો

એક પણ નહિ

(23) જો વર્ગમાં કોઈ વિદ્યાર્થી પ્રશ્ન પૂછે, તો તેના માટે ઉપયોગી એ છે કે……

વર્ગ પછી મળવા માટે તેને સલાહ આપવી 

જવાબને પોતાની રીતે શોધવા માટે પ્રોત્સાહિત કરવો 

જવાબ શોધવા માટે કેટલાક સંદર્ભ આપવા

પ્રશ્નનો જવાબ આપવો અને વધુ પ્રશ્નો પૂછવા પ્રોત્સાહિત કરવો

(24) નીચેનામાંથી કયું વિધાન અભ્યાસક્રમ સંદર્ભે સાચું નથી ?

તે ભારતમાં વિવિધ સ્તરે શિક્ષણ માટેની દ્રષ્ટિ પ્રદાન કરે છે  

તે શાળાઓમાં શિક્ષણના ઉદ્દેશ્યોને લાગુ કરવા માટે રચાયેલ આયોજિત પ્રવૃત્તિઓનો સમૂહ છે.

તે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્કથી વિકસિત થાય છે.

તેમાં પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તકો, શિક્ષણશાસ્ત્ર અને આકારણી પદ્ધતિઓ સામેલ છે.

(25) એક જ વિકલાંગતાવાળાં બે બાળકોને     

વર્ગખંડમાં શિક્ષક દ્વારા હંમેશાં સમાન મદદની જરૂરિયાત પડે છે.

વર્ગખંડમાં શિક્ષકની અલગ અલગ મદદની જરૂરિયાત પડી શકે છે.

વર્ગખંડમાં શિક્ષક દ્વારા કોઈ દખલની જરૂર રહેશે નહીં.

ઉપરોક્ત તમામ

(26) સમાવેશી શિક્ષણ

સીમાંત જૂથોના શિક્ષકને સામેલ કરે છે.

વર્ગખંડમાં વિવિધતાને માન આપે છે.     

પ્રવેશ માટે કડક પ્રવેશ પ્રક્રિયાઓ.

ફક્ત વિશેષ આવશ્યકતાઓવાળાં બાળકોને લાભ થાય છે.

(27) રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) માટે નીચેનામાંથી કયું નિવેદન સાચું નથી:

છેલ્લું NCF એનસીઇઆરટી દ્વારા વર્ષ 2005 માં ઘડવામાં આવ્યું હતું. 

અત્યાર સુધીમાં ચાર NCF ઘડવામાં આવ્યાં છે.

NCF સિલેબસ અને પાઠ્યપુસ્તકોમાં સમાવેશી સામગ્રી પર માર્ગદર્શન પૂરું પાડે છે.

NCF ઉચ્ચ શિક્ષણનો દ્રષ્ટિકોણ ધરાવતું નથી.

(28) વર્ગમાં જ્યાં વિદ્યાર્થીઓ જુદી જુદી સામાજિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે (ખાસ કરીને વિવિધ જાતિના) જો આપણે સમાવેશી શિક્ષણ અપનાવીએ તો તેનો લાભ કોને મળે છે

SDGs અંતર્ગત આવતા બધા જ વિદ્યાર્થીઓ દિવ્યાંગ હોય કે ન હોય

પ્રવ્રુત શિક્ષક અને પ્રવાસી શિક્ષક બધા જ શિક્ષકોને

આપણામાંથી દરેક જુદા-જુદા જૂથના કે સમાજના સભ્યોને

આપણામાંથી દરેક વિવિધ સમાજના કે જૂથના સભ્યોને

(29) નીચેનામાંથી કયા પ્રકારનાં બાળકોને અન્ય લોકો સાથે વાતચીત કરવા  વૈકલ્પિક વાતચીત પદ્ધતિ મદદ કરે છે.

દિવ્યાંગતા વગરના કે દિવ્યાંગતાવાળા બાળકો

ભાષા અને બોલવાની ખામીવાળા બાળકો

શ્રવણની ખામીવાળા બાળકો

બહેરાં-મૂંગા બાળકો

(30) મૂલ્યાંકનનો મુખ્ય હેતુ છે –

ગોખણપટ્ટીને વધારવી

પરીક્ષા યોજવી જેથી બાળકોને આગળના વર્ગમાં બઢતી મળી શકે 

શિક્ષણમાં અભાવને ઓળખવો અને જરૂરી સહયોગ પૂરો પાડવો. 

વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક જ્ઞાનને ચકાસવું 

(31) ભારતમાં બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ વર્ષે ઘડવામાં આવી હતી.

1995

2004

1986

1971

(32) કયા પ્રકારના વિદ્યાર્થીઓ માટે યુડીએલ શ્રેષ્ઠ કામ કરે છે

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ 

સંઘર્ષરત વિદ્યાર્થીઓ

નિપુણ વિદ્યાર્થીઓ

વિવિધ જૂથવાળા વિદ્યાર્થીઓ  (તમામ વિદ્યાર્થીઓ)

(33) બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર (RTE – 2009) અધિનિયમ એમ જણાવે છે કે દરેક બાળકને નજીકની શાળામાં મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર ક્યાં સુધી હોવો જોઈએ?

6 થી 14 વર્ષની વય વચ્ચે અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થતાં સુધી

6 – 14 વર્ષની વય અને પ્રારંભિક શિક્ષણ પૂર્ણ થવા વચ્ચે

વયને ધ્યાનમાં રાખ્યા વગર પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થવા સુધી

5 થી 14 વર્ષની વય વચ્ચે અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થતાં સુધી

(34) નીચેનામાંથી કયો NCF 2005નો માર્ગદર્શક સિદ્ધાંત નથી?

શાળાની બહારના જીવન સાથે જ્ઞાનને જોડવું.

એ સુનિશ્ચિત કરવું કે શિક્ષણને ગોખણપટ્ટીથી અલગ કરવામાં આવે.

પરીક્ષાઓને વધુ લચીલી બનાવવી

અભ્યાસક્રમ પાઠ્યપુસ્તક કેન્દ્રિત છે. 

(35) યુનિવર્સલ ડિઝાઇન ઓફ લર્નિંગ (UDL)ની રચના ……………………. ને પહોંચી વળવા માટે થયેલ છે.

બધા વિદ્યાર્થીઓની જરૂરિયાતો

ખાસ જરૂરિયાતોવાળા વિદ્યાર્થીઓ

ઉચ્ચ હોશિયાર વિદ્યાર્થી

સીમાંત જૂથોના વિદ્યાર્થીઓ

(36) અધ્યયન નિષ્પત્તિઓની સ્પષ્ટતા.

અધ્યયન-અધ્યાપન પ્રવૃત્તિઓનાં નિર્ધારિત અભ્યાસક્રમ પછી વિકસિત જ્ઞાન, કુશળતા, વ્યક્તિગત-સામાજિક ગુણો અને શીખનારાઓના વલણ.

નિર્ધારિત શિક્ષણ પુરું પાડ્યા પછી શીખવાની સિદ્ધિની મૂલ્યાંકનની પ્રક્રિયા.

વિષયનું અનુમાનિત ફલશ્રુતિ (આઉટપુટ) શીખવવામાં આવશે.

શીખનારની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે શિક્ષકોની કુશળતા.

Nishtha Module 1 Answers Set-2

(1) સારા પાઠ્યપુસ્તકોનાં લક્ષણો આ છે:

તે અભ્યાસક્રમમાં સમાવેશી વિષયો / થીમ્સ પરની સામગ્રી પ્રદાન કરે છે.

તે લેખિત અને ડિજિટલ બંને સ્વરૂપમાં ઉપલબ્ધ છે

તે અધ્યેતા કેન્દ્રી અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્કના પરિપ્રેક્ષ્યનું પ્રતિબિંબ હોય છે

તેમાં ચિત્રો વધારે અને લખાણ ઓછું હોય છે.

(2) દ્રષ્ટિની ખામી ધરાવતાં બાળક માટે ગતિશીલતા અને અભિગમ સંદર્ભે તાલીમ આપતી વખતે નીચેમાંથી કયું સૌથી વધુ ઉપયોગી થશે?

અધ્યયન પ્રક્રિયાનું મૌખિક વર્ણન

શાળાના મકાનનો સ્પર્શ કરી શકાય તેવો નકશો (Tactile map)

Audio clip

નોંધ કરવા માટે સ્લેટ અને પેન (Stylus)

(3) નીચેના વિધાનોમાંથી કયું રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક સંદર્ભે સાચું નથી?

તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દર્શાવેલ સંકલ્પનાને અનુરૂપ શૈક્ષણિક લક્ષ્ય પ્રદાન કરે છે    

તે અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોમાં સમાવેશ કરવાની સામગ્રી પર માર્ગદર્શન પૂરું પાડે છે

એનસીઇઆરટીને NCF વિકસાવવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે

NCF અને NEP પરસ્પર સંકળાયેલા નથી.

(4) સમાવિષ્ટ શિક્ષણ એ શિક્ષણની એક પ્રણાલી છે અને ભણતરની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે શિક્ષણને __ માટે અનુકૂળ કરવામાં આવે છે.

દિવ્યાંગ બાળકો

દિવ્યાંગતા ધરાવતા અને દિવ્યાંગતા વગરના બાળકો

દિવ્યાંગતા વગરના બાળકો

એક પણ નહિ

(5) જો વર્ગમાં કોઈ વિદ્યાર્થી પ્રશ્ન પૂછે, તો તેના માટે ઉપયોગી એ છે કે……

વર્ગ પછી મળવા માટે તેને સલાહ આપવી 

જવાબને પોતાની રીતે શોધવા માટે પ્રોત્સાહિત કરવો 

જવાબ શોધવા માટે કેટલાક સંદર્ભ આપવા

પ્રશ્નનો જવાબ આપવો અને વધુ પ્રશ્નો પૂછવા પ્રોત્સાહિત કરવો

(6) નીચેનામાંથી કયું વિધાન અભ્યાસક્રમ સંદર્ભે સાચું નથી ?

તે ભારતમાં વિવિધ સ્તરે શિક્ષણ માટેની દ્રષ્ટિ પ્રદાન કરે છે  

તે શાળાઓમાં શિક્ષણના ઉદ્દેશ્યોને લાગુ કરવા માટે રચાયેલ આયોજિત પ્રવૃત્તિઓનો સમૂહ છે.

તે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્કથી વિકસિત થાય છે.

તેમાં પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તકો, શિક્ષણશાસ્ત્ર અને આકારણી પદ્ધતિઓ સામેલ છે.

(7) એક જ વિકલાંગતાવાળાં બે બાળકોને     

વર્ગખંડમાં શિક્ષક દ્વારા હંમેશાં સમાન મદદની જરૂરિયાત પડે છે.

વર્ગખંડમાં શિક્ષકની અલગ અલગ મદદની જરૂરિયાત પડી શકે છે.

વર્ગખંડમાં શિક્ષક દ્વારા કોઈ દખલની જરૂર રહેશે નહીં.

ઉપરોક્ત તમામ

(8) સમાવેશી શિક્ષણ

સીમાંત જૂથોના શિક્ષકને સામેલ કરે છે.

વર્ગખંડમાં વિવિધતાને માન આપે છે.     

પ્રવેશ માટે કડક પ્રવેશ પ્રક્રિયાઓ.

ફક્ત વિશેષ આવશ્યકતાઓવાળાં બાળકોને લાભ થાય છે.

(9) રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) માટે નીચેનામાંથી કયું નિવેદન સાચું નથી:

છેલ્લું NCF એનસીઇઆરટી દ્વારા વર્ષ 2005 માં ઘડવામાં આવ્યું હતું. 

અત્યાર સુધીમાં ચાર NCF ઘડવામાં આવ્યાં છે.

NCF સિલેબસ અને પાઠ્યપુસ્તકોમાં સમાવેશી સામગ્રી પર માર્ગદર્શન પૂરું પાડે છે.

NCF ઉચ્ચ શિક્ષણનો દ્રષ્ટિકોણ ધરાવતું નથી.

(10) NEP 2020માં શાળાના શિક્ષણની 10 + 2ની હાલની તરેહને બદલીને …………….કરવાની વાત છે.

5 + 3 + 4

5 + 3 + 3 + 4

3 + 5 + 3 + 5

ઉપરોક્ત કંઈ નહીં

(11) વર્ગમાં જ્યાં વિદ્યાર્થીઓ જુદી જુદી સામાજિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે (ખાસ કરીને વિવિધ જાતિના) જો આપણે સમાવેશી શિક્ષણ અપનાવીએ તો તેનો લાભ કોને મળે છે?

SDGs અંતર્ગત આવતા બધા જ વિદ્યાર્થીઓ દિવ્યાંગ હોય કે ન હોય

પ્રવ્રુત શિક્ષક અને પ્રવાસી શિક્ષક બધા જ શિક્ષકોને

આપણામાંથી દરેક જુદા-જુદા જૂથના કે સમાજના સભ્યોને

આપણામાંથી દરેક વિવિધ સમાજના કે જૂથના સભ્યોને

(12) નીચેનામાંથી કયા પ્રકારનાં બાળકોને અન્ય લોકો સાથે વાતચીત કરવા  વૈકલ્પિક વાતચીત પદ્ધતિ મદદ કરે છે.

દિવ્યાંગતા વગરના કે દિવ્યાંગતાવાળા બાળકો

ભાષા અને બોલવાની ખામીવાળા બાળકો

શ્રવણની ખામીવાળા બાળકો

બહેરાં-મૂંગા બાળકો

(13) મૂલ્યાંકનનો મુખ્ય હેતુ છે –

ગોખણપટ્ટીને વધારવી

પરીક્ષા યોજવી જેથી બાળકોને આગળના વર્ગમાં બઢતી મળી શકે 

શિક્ષણમાં અભાવને ઓળખવો અને જરૂરી સહયોગ પૂરો પાડવો. 

વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક જ્ઞાનને ચકાસવું 

(14) ભારતમાં બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ વર્ષે ઘડવામાં આવી હતી.

1995

2004

1986

1971

(15) કયા પ્રકારના વિદ્યાર્થીઓ માટે યુડીએલ શ્રેષ્ઠ કામ કરે છે?

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ 

સંઘર્ષરત વિદ્યાર્થીઓ

નિપુણ વિદ્યાર્થીઓ

વિવિધ જૂથવાળા વિદ્યાર્થીઓ  (તમામ વિદ્યાર્થીઓ)

(16) બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર (RTE – 2009) અધિનિયમ એમ જણાવે છે કે દરેક બાળકને નજીકની શાળામાં મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર ક્યાં સુધી હોવો જોઈએ?

6 થી 14 વર્ષની વય વચ્ચે અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થતાં સુધી

6 – 14 વર્ષની વય અને પ્રારંભિક શિક્ષણ પૂર્ણ થવા વચ્ચે

વયને ધ્યાનમાં રાખ્યા વગર પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થવા સુધી

5 થી 14 વર્ષની વય વચ્ચે અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થતાં સુધી

(17) નીચેનામાંથી કયો NCF 2005નો માર્ગદર્શક સિદ્ધાંત નથી?

શાળાની બહારના જીવન સાથે જ્ઞાનને જોડવું.

એ સુનિશ્ચિત કરવું કે શિક્ષણને ગોખણપટ્ટીથી અલગ કરવામાં આવે.

પરીક્ષાઓને વધુ લચીલી બનાવવી

અભ્યાસક્રમ પાઠ્યપુસ્તક કેન્દ્રિત છે. 

(18) યુનિવર્સલ ડિઝાઇન ઓફ લર્નિંગ (UDL)ની રચના ……………………. ને પહોંચી વળવા માટે થયેલ છે.

બધા વિદ્યાર્થીઓની જરૂરિયાતો

ખાસ જરૂરિયાતોવાળા વિદ્યાર્થીઓ

ઉચ્ચ હોશિયાર વિદ્યાર્થી

સીમાંત જૂથોના વિદ્યાર્થીઓ

(19) અધ્યયન નિષ્પત્તિઓની સ્પષ્ટતા.

અધ્યયન-અધ્યાપન પ્રવૃત્તિઓનાં નિર્ધારિત અભ્યાસક્રમ પછી વિકસિત જ્ઞાન, કુશળતા, વ્યક્તિગત-સામાજિક ગુણો અને શીખનારાઓના વલણ.

નિર્ધારિત શિક્ષણ પુરું પાડ્યા પછી શીખવાની સિદ્ધિની મૂલ્યાંકનની પ્રક્રિયા.

વિષયનું અનુમાનિત ફલશ્રુતિ (આઉટપુટ) શીખવવામાં આવશે.

શીખનારની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે શિક્ષકોની કુશળતા.

(20) સારા પાઠ્યપુસ્તકોનાં લક્ષણો આ છે:

તે અભ્યાસક્રમમાં સમાવેશી વિષયો / થીમ્સ પરની સામગ્રી પ્રદાન કરે છે.

તે લેખિત અને ડિજિટલ બંને સ્વરૂપમાં ઉપલબ્ધ છે

તે અધ્યેતા કેન્દ્રી અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્કના પરિપ્રેક્ષ્યનું પ્રતિબિંબ હોય છે

તેમાં ચિત્રો વધારે અને લખાણ ઓછું હોય છે.

(21) સમાવિષ્ટ શિક્ષણ એ શિક્ષણની એક પ્રણાલી છે અને ભણતરની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે શિક્ષણને ____________ માટે અનુકૂળ કરવામાં આવે છે.

દિવ્યાંગ બાળકો

દિવ્યાંગતા ધરાવતા અને દિવ્યાંગતા વગરના બાળકો

દિવ્યાંગતા વગરના બાળકો

એક પણ નહિ

(22) જો વર્ગમાં કોઈ વિદ્યાર્થી પ્રશ્ન પૂછે, તો તેના માટે ઉપયોગી એ છે કે……

વર્ગ પછી મળવા માટે તેને સલાહ આપવી 

જવાબને પોતાની રીતે શોધવા માટે પ્રોત્સાહિત કરવો 

જવાબ શોધવા માટે કેટલાક સંદર્ભ આપવા

પ્રશ્નનો જવાબ આપવો અને વધુ પ્રશ્નો પૂછવા પ્રોત્સાહિત કરવો

(23) નીચેનામાંથી કયું વિધાન અભ્યાસક્રમ સંદર્ભે સાચું નથી ?

તે ભારતમાં વિવિધ સ્તરે શિક્ષણ માટેની દ્રષ્ટિ પ્રદાન કરે છે  

તે શાળાઓમાં શિક્ષણના ઉદ્દેશ્યોને લાગુ કરવા માટે રચાયેલ આયોજિત પ્રવૃત્તિઓનો સમૂહ છે.

તે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્કથી વિકસિત થાય છે.

તેમાં પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તકો, શિક્ષણશાસ્ત્ર અને આકારણી પદ્ધતિઓ સામેલ છે.

(24) એક જ વિકલાંગતાવાળાં બે બાળકોને     

વર્ગખંડમાં શિક્ષક દ્વારા હંમેશાં સમાન મદદની જરૂરિયાત પડે છે.

વર્ગખંડમાં શિક્ષકની અલગ અલગ મદદની જરૂરિયાત પડી શકે છે.

વર્ગખંડમાં શિક્ષક દ્વારા કોઈ દખલની જરૂર રહેશે નહીં.

ઉપરોક્ત તમામ

(25) સમાવેશી શિક્ષણ

સીમાંત જૂથોના શિક્ષકને સામેલ કરે છે.

વર્ગખંડમાં વિવિધતાને માન આપે છે.     

પ્રવેશ માટે કડક પ્રવેશ પ્રક્રિયાઓ.

ફક્ત વિશેષ આવશ્યકતાઓવાળાં બાળકોને લાભ થાય છે.

(26) રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) માટે નીચેનામાંથી કયું નિવેદન સાચું નથી:

છેલ્લું NCF એનસીઇઆરટી દ્વારા વર્ષ 2005 માં ઘડવામાં આવ્યું હતું. 

અત્યાર સુધીમાં ચાર NCF ઘડવામાં આવ્યાં છે.

NCF સિલેબસ અને પાઠ્યપુસ્તકોમાં સમાવેશી સામગ્રી પર માર્ગદર્શન પૂરું પાડે છે.

NCF ઉચ્ચ શિક્ષણનો દ્રષ્ટિકોણ ધરાવતું નથી.

(27) વર્ગમાં જ્યાં વિદ્યાર્થીઓ જુદી જુદી સામાજિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે (ખાસ કરીને વિવિધ જાતિના) જો આપણે સમાવેશી શિક્ષણ અપનાવીએ તો તેનો લાભ કોને મળે છે

SDGs અંતર્ગત આવતા બધા જ વિદ્યાર્થીઓ દિવ્યાંગ હોય કે ન હોય

પ્રવ્રુત શિક્ષક અને પ્રવાસી શિક્ષક બધા જ શિક્ષકોને

આપણામાંથી દરેક જુદા-જુદા જૂથના કે સમાજના સભ્યોને

આપણામાંથી દરેક વિવિધ સમાજના કે જૂથના સભ્યોને

(28) નીચેનામાંથી કયા પ્રકારનાં બાળકોને અન્ય લોકો સાથે વાતચીત કરવા  વૈકલ્પિક વાતચીત પદ્ધતિ મદદ કરે છે.

દિવ્યાંગતા વગરના કે દિવ્યાંગતાવાળા બાળકો

ભાષા અને બોલવાની ખામીવાળા બાળકો

શ્રવણની ખામીવાળા બાળકો

બહેરાં-મૂંગા બાળકો

(29) મૂલ્યાંકનનો મુખ્ય હેતુ છે –

ગોખણપટ્ટીને વધારવી

પરીક્ષા યોજવી જેથી બાળકોને આગળના વર્ગમાં બઢતી મળી શકે 

શિક્ષણમાં અભાવને ઓળખવો અને જરૂરી સહયોગ પૂરો પાડવો. 

વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક જ્ઞાનને ચકાસવું 

(30) ભારતમાં બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ વર્ષે ઘડવામાં આવી હતી.

1995

2004

1986

1971

(31) કયા પ્રકારના વિદ્યાર્થીઓ માટે યુડીએલ શ્રેષ્ઠ કામ કરે છે?

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ 

સંઘર્ષરત વિદ્યાર્થીઓ

નિપુણ વિદ્યાર્થીઓ

વિવિધ જૂથવાળા વિદ્યાર્થીઓ  (તમામ વિદ્યાર્થીઓ)

(32) બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર (RTE – 2009) અધિનિયમ એમ જણાવે છે કે દરેક બાળકને નજીકની શાળામાં મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર ક્યાં સુધી હોવો જોઈએ?

6 થી 14 વર્ષની વય વચ્ચે અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થતાં સુધી

6 – 14 વર્ષની વય અને પ્રારંભિક શિક્ષણ પૂર્ણ થવા વચ્ચે

વયને ધ્યાનમાં રાખ્યા વગર પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થવા સુધી

5 થી 14 વર્ષની વય વચ્ચે અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થતાં સુધી

(33) નીચેનામાંથી કયો NCF 2005નો માર્ગદર્શક સિદ્ધાંત નથી?

શાળાની બહારના જીવન સાથે જ્ઞાનને જોડવું.

એ સુનિશ્ચિત કરવું કે શિક્ષણને ગોખણપટ્ટીથી અલગ કરવામાં આવે.

પરીક્ષાઓને વધુ લચીલી બનાવવી

અભ્યાસક્રમ પાઠ્યપુસ્તક કેન્દ્રિત છે. 

(34) યુનિવર્સલ ડિઝાઇન ઓફ લર્નિંગ (UDL)ની રચના ……………………. ને પહોંચી વળવા માટે થયેલ છે.

બધા વિદ્યાર્થીઓની જરૂરિયાતો

ખાસ જરૂરિયાતોવાળા વિદ્યાર્થીઓ

ઉચ્ચ હોશિયાર વિદ્યાર્થી

સીમાંત જૂથોના વિદ્યાર્થીઓ

(35) અધ્યયન નિષ્પત્તિઓની સ્પષ્ટતા.

અધ્યયન-અધ્યાપન પ્રવૃત્તિઓનાં નિર્ધારિત અભ્યાસક્રમ પછી વિકસિત જ્ઞાન, કુશળતા, વ્યક્તિગત-સામાજિક ગુણો અને શીખનારાઓના વલણ.

નિર્ધારિત શિક્ષણ પુરું પાડ્યા પછી શીખવાની સિદ્ધિની મૂલ્યાંકનની પ્રક્રિયા.

વિષયનું અનુમાનિત ફલશ્રુતિ (આઉટપુટ) શીખવવામાં આવશે.

શીખનારની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે શિક્ષકોની કુશળતા.

Contents show
Scroll to Top