lrd Gujarat Merit List 2022 Gujarat Police LRD Constable Cut Off Marks is released on lrdgujarat2021.in: Gujarat Police LRD Constable Merit List and Cut Off Marks updates can be checked here. The Gujarat Police Department and Lokrakshak Recruitment Board conducted the Written Test for the Recruitment of Constable on 10th April 2022. This recruitment is being conducted for more than 10000 Vacancies of Constable and lakhs of candidates appeared in it. Now is the time that you must check Gujarat Police LRD Constable Result 2022 and then see whether you have passed or not.
lrd Gujarat Final Merit List (લોકરક્ષક ભરતીની આખરી ૫સંદગી યાદી જાહેર)
લોકરક્ષક ભરતીની કામચલાઉ યાદી તા.૦૪.૧૦.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. કામચલાઉ યાદી સંબંધે ઉમેદવારો તરફથી મળેલ વાંધા/રજૂઆતોને ધ્યાને લઇ તા.૦૪.૧૦.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ કામચલાઉ યાદીની વિગતોમાં નીચે મુજબ સુધારા કરવામાં આવેલ છે.
હાલ જુદી જુદી કેટેકેટેગરીના તથા જુદા જુદા સંવર્ગમાં કેટલા ઉમેદવારોનું ૫રિણામ બહાર પાડવામાં આવેલ છે અને કેટલા ઉમેદવારોનું ૫રિણામ બહાર પાડવાનું બાકી રહેલ છે, તેની સંખ્યા નીચે મુજબ છે.
What does final merit list mean?
અ. નં. | કેટેગીરી | માંગણા પત્રક મુજબ ખાલી જગ્યા | આખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ સંખ્યા | જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી છે અને પસંદગી યાદીમાં સમાવેશ કરેલ નથી તેવી સંખ્યા |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક | ||||
૧ | બિન અનામત- પુરૂષ | ૧૪૭૩ | ૧૪૫૮ | ૧૫ (SEBC-૧૩, ST-૨) |
૨ | બિન અનામત- મહિલા | ૭૨૬ | ૭૧૭ | ૯ (SEBC-૨, ST-૭) |
૩ | અનુસૂચિત જાતિ- પુરૂષ | ૨૩૯ | ૨૩૮ | ૧ |
૪ | અનુસૂચિત જાતિ- મહિલા | ૧૧૮ | ૧૧૮ | ૦ |
૫ | અનુસૂચિત જન જાતિ- પુરૂષ | ૫૨૪ | ૩૩૫ | ૧૮૯ |
૬ | અનુસૂચિત જન જાતિ- મહિલા | ૨૫૮ | ૧૬૭ | ૯૧ |
૭ | સા.શૈ.પ.વર્ગ – પુરૂષ | ૮૮૮ | ૮૮૧ | ૭ |
૮ | સા.શૈ.પ.વર્ગ – મહિલા | ૪૩૭ | ૪૩૩ | ૪ |
૯ | આથિક રીતે નબળા વર્ગ-પુરૂષ | ૩૬૮ | ૩૬૮ | ૦ |
૧૦ | આથિક રીતે નબળા વર્ગ-મહિલા | ૧૮૧ | ૧૮૧ | ૦ |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક | ||||
૧ | બિન અનામત પુરૂષ | ૩૦૪ | ૩૦૨ | ૨ (SEBC) |
૨ | બિન અનામત- મહિલા | ૧૪૯ | ૧૪૮ | ૧ (SEBC) |
૩ | અનુસૂચિત જાતિ- પુરૂષ | ૨૭ | ૨૭ | ૦ |
૪ | અનુસૂચિત જાતિ- મહિલા | ૧૩ | ૧૩ | ૦ |
૫ | અનુસૂચિત જન જાતિ- પુરૂષ | ૮૦ | ૪૮ | ૩૨ |
૬ | અનુસૂચિત જન જાતિ- મહિલા | ૩૯ | ૧૯ | ૨૦ |
૭ | સા.શૈ.પ.વર્ગ – પુરૂષ | ૩૩ | ૩૩ | ૦ |
૮ | સા.શૈ.પ.વર્ગ – મહિલા | ૧૭ | ૧૭ | ૦ |
૯ | આથિક રીતે નબળા વર્ગ-પુરૂષ | ૯૦ | ૯૦ | ૦ |
૧૦ | આથિક રીતે નબળા વર્ગ-મહિલા | ૪૫ | ૪૫ | ૦ |
એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ | ||||
૧ | બિન અનામત પુરૂષ | ૧૮૨૬ | ૧૮૧૭ | ૯ (SEBC) |
૨ | અનુસૂચિત જાતિ- પુરૂષ | ૩૧૧ | ૩૦૯ | ૨ |
૩ | અનુસૂચિત જન જાતિ- પુરૂષ | ૬૬૭ | ૪૧૦ | ૨૫૭ |
૪ | સા.શૈ.પ.વર્ગ – પુરૂષ | ૧૨૦૧ | ૧૧૯૧ | ૧૦ |
૫ | આથિક રીતે નબળા વર્ગ-પુરૂષ | ૪૪૫ | ૪૪૫ | ૦ |
કુલ : | ૧૦૪૫૯ | ૯૮૧૦ | ૬૪૯ |
તમામ ૯૮૧૦ ઉમેદવારોના ૫રિણામ માટે અહીં કલીક કરો.
Gujarat Police LRD Constable Cut Off Marks pdf download
જુદી જુદી કેટેગરી તથા જુદા જુદા સંવર્ગની ૫સંદગી યાદી ૫ણ ઉમેદવારો જોઇ શકે તે માટે નીચે મુજબ મુકવામાં આવે છે.
- બિન હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- બિન હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- બિન હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- બિન હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- બિન હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- બિન હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- બિન હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- બિન હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- બિન હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- બિન હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- એસ.આર.પી.એફ. જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- એસ.આર.પી.એફ. લોકરક્ષક EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- એસ.આર.પી.એફ. લોકરક્ષક SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- એસ.આર.પી.એફ. લોકરક્ષક SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
- એસ.આર.પી.એફ. લોકરક્ષક ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો…
lrd Gujarat Final Merit List FAQ
How to Check lrd Gujarat Final Merit List 2022?
Visit lrdgujarat2021.in to view your lrd Gujarat Final Merit List 2022