Indian Evidence Act
1) સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાતા નથી ?
- ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે
- આવી કોઈ જોગવાઈ નથી
પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ
આપેલ એકપણ નહીં
2) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સૂચક પ્રશ્નો અથવા જવાબલક્ષી પ્રશ્નો અંગે જોગવાઈ છે ?
કલમ-141
કલમ-118
કલમ-159
કલમ-137
દ્વિતીયક પુરાવો
અમાન્ય પુરાવો
પ્રાથમિક પુરાવો
ખાનગી પુરાવો
4) કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે ?
ફરિયાદ કર્તાની હાજરીમાં
પ્રતિપક્ષીની હાજરીમાં
ડી.જી.પીની હાજરીમાં
મૅજિસ્ટ્રેટની હાજરીમાં
ઇશારા દ્વારા
આપેલ તમામ
લેખિત
આપેલ એકપણ નહીં
6) જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
અમાન્ય દસ્તાવેજ
ખાનગી દસ્તાવેજ
સાર્વજનિક દસ્તાવેજ
(1) સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાતા નથી ?
- આવી કોઈ જોગવાઈ નથી
- પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ
- ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે
- આપેલ એકપણ નહીં
Contents
show