WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ICE Rajkot one liner questions

ICE Rajkot one liner questions

🍀 મહાબળેશ્વર ગિરિમથક કયા રાજયમાં આવેલું છે ?

✅ મહારાષ્ટ્ર

🍀 શાલીમાર બાગ ક્યાં આવેલ છે ?

✅ શ્રીનગર

🍀 મોગલ ગાર્ડન ક્યાં આવેલ છે ?

✅ નવી દિલ્હી

🍀 નૈનીતાલ ગિરિમથક કયા રાજયમાં આવેલ છે ?

✅ ઉત્તરાખંડ

🍀 મસૂરી ગિરિમથક કયા રાજયમાં આવેલ છે ?

✅ ઉત્તરાખંડ

🍁દ્રાક્ષમાં હોય છે
👉ટર્ટરિક એસિડ

🍁હસવનાર ગેસ :-
👉નાઇટ્રસ ઓક્સાઇડ , ફાઇન્ડર પ્રિસ્ટલી

🍁જમશેદજી તાતા
👉 ભારતીય ઉદ્યોગ ના પિતામહ

🍁કુમારપાળ
👉ગુજરાતનો અશોક

🌻🥦ભારતમાં હાલ કેટલા વાઘ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે?

➡️38✔️

🌻🥦ગુજરાતમાં ચેરનું જંગલ ક્યાં આવેલું છે?

➡️કચ્છ✔️

🌻🥦ગુજરાતમાં કઈ સંસ્થા વન સરક્ષણ નું કામ કરે છે?

➡️ગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી✔️

🌻🥦દુનિયાનો સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે?

➡️યલોસ્ટોન પાર્ક✔️

🌻🥦વાયુ પ્રદુષણ અધિનિયમ ક્યારે અમલ માં આવ્યો?

➡️1975✔️

🌻🥦સલીમ અલી પક્ષી વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે?

➡️કોઇમ્બતુર✔️

🌻🥦J.F.M નું પૂરું નામ જણાવો?

➡️જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ✔️

🌻🥦વન મહોત્સવનો પ્રારંભ સૌપ્રથમ કોના દ્વારા થયો હતો?

➡️કનૈયાલાલ માણેકલાલ મુનશી✔️

🌻🥦કેન્દ્ર સરકારે નવી વનનીતિ ક્યારે જાહેર કરી?

➡️1988✔️

🌻🥦ભારતમાં ચંદનના વૃક્ષો સૌથી વધારે કયા રાજ્યમાં આવેલા છે?

➡️કર્ણાટક✔️

Scroll to Top