WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ICE Rajakot Sceince સામાન્ય વિજ્ઞાન One liner Questions

ICE Rajakot Sceince સામાન્ય વિજ્ઞાન One liner Questions

🔷સલાઈવા પાચકરસ શરીરમાં કયા અંગમાંથી ઝરે છે ?
🍀 મુખ

🔷 હૃદયની ધડકન માટે કયું ખનિજતત્વ જરૂરી છે ?
🍀 પોટેશિયમ

🔷 માનવશરીરનું સામાન્ય તાપમાન કેટલું છે ?
🍀 ૯૮.૪° ફેરન હીટ

🌺 શરીરમાં સૌથી મોટી ગ્રંથી કઈ છે ?
🍀 યકૃત (લિવર)

🔷 માનવશરીરનું સૌથી મોટું અંગ કયું છે ?
🍀 ત્વચા

🔷 ગ્રીન ફયુઅલ કોને કહેવામાં આવે છે ?
👉🏿 CNG

🔷એલીસા પરીક્ષણ કયા રોગ માટે કરવામાં આવે છે ?
👉🏿 એઇડ્સ

🔷 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૮ ફેબ્રુઆરી સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે ?
👉🏿 સી.વી. રામન

🔷 દૂધની શુદ્ધતા માપવાનું સાધન કયું છે ?
👉🏿 લેકટોમીટર

🔷 દરિયાની ઊંડાઈ માપવાનો એકમ કયો છે ?
👉🏿 ફેધમ

🔷લોલકવાળી ઘડિયાળ કઈ ઋતુમાં ઝડપી ચાલે છે ?
👉🏿 શિયાળામાં

🔷કયા તાપમાને સેલ્શિયસ અને ફેરનહિતનો આંક સમાન હોય છે ?
👉🏿 ૪૦°

🔷 રેફિજરેટમાં ઠંડક ઉત્પન્ન કરવા કયો વાયુ વપરાય છે ?
👉🏿 એમોનિયા cfc

🔷 ઉષ્માનો એકમ શુ છે ?
👉🏿 કેલરી

🔷 વીજળીના ગોળાનો તાર શાનો બનેલો હોઈ છે ?
👉🏿ટંગસ્ટન

Scroll to Top