WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Gujarati Sahitya MCQ | ગુજરાતી સાહિત્ય Best 50 MCQ

50 Gujarati Sahitya MCQ

(01). ગુજરાતી ભાષાની પ્રથમ એકાંકી લોમહર્ષિણી ના લેખક કોણ છે?

  1. ભાલણ
  2. બટુભાઈ ઉમરવાડિયા
  3. રાજેન્દ્ર શાહ
  4. જ્યોતીન્દ્ર દવે

🢚 બટુભાઈ ઉમરવાડિયા

(02). નીચેનામાંથી ‘રતિલાલ બોરીસાગર’ ની ક્રુતિ કઈ છે ?

  1. સંભાવામી યુગે યુગે
  2. વિનોદની નજરે
  3. ગોવિંડે માંડી ગોઠડી
  4. જ્યોતીન્દ્ર દવે

🢚 સંભાવામી યુગે યુગે

(03). આંગળિયાત’ ના લેખક કોણ છે ?

  1. જોસેફ મેકવાન
  2. અશ્વિની ભટ્ટ
  3. પન્નાલાલ પટેલ
  4. ઈશ્વર પેટલીકર

🢚 જોસેફ મેકવાન

(04). જેના નામ સાથે ‘કાલિકાલસર્વજ્ઞ’ નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે ?

  1. હેમપ્રભસુરી
  2. નિષ્કલંકી નારાયણ
  3. હેમવિજય સુરી
  4. હેમચંદ્ર સુરી

🢚 હેમચંદ્ર સુરી

(05). ‘કુરુક્ષેત્ર’ નવલકથા કોણે લખેલ છે ?

  1. કનૈયાલાલ મુનશી
  2. મૈથિલીશરણ ગુપ્ત
  3. સુમિત્રાનંદન પંત
  4. મનુભાઈ પંચોલી

🢚 મનુભાઈ પંચોલી

(06). ‘વલ્કલ’ એટલે શું ?

  1. ખાદીનું વસ્ત્ર
  2. રેશમી વસ્ત્ર
  3. ઝીણું વસ્ત્ર
  4. ઝાડની છાલનું વસ્ત્ર

🢚 ઝીણું વસ્ત્ર

(07). વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે ?

  1. ચાબખા
  2. ગરબા
  3. થાળ
  4. આરતી

🢚 ગરબા

(08). ક્રિકેટના કામણ’ એ કોની ક્રુતિ છે ?

  1. જામ રણજીત
  2. મુનાફ પટેલ
  3. કરસન ઘાવરી
  4. બકુલ ત્રિપાઠી

🢚 બકુલ ત્રિપાઠી

(09). વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ?

  1. ભાવનગર
  2. રાજકોટ
  3. વડોદરા
  4. અમદાવાદ

🢚 અમદાવાદ

(10). ‘ઘડતર અને ચણતર’ કોની આત્મકથા છે ?

  1. મનુભાઈ પંચોળી
  2. નાનાભાઇ ભટ્ટ
  3. અમૃતલાલ ઠક્કર
  4. જુગતરામ દવે

🢚 નાનાભાઇ ભટ્ટ

(11). ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ?

  1. સુરત
  2. ગાંધીનગર
  3. ભાવનગર
  4. અમદાવાદ

🢚 ગાંધીનગર

(12). મહાત્મા ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું  ?

  1. પ્રકાશનો પડછાયો
  2. પ્રકાશ કિરણ
  3. પ્રકાશપૂંજ
  4. અંધાર-ઉજાશ

🢚 પ્રકાશપૂંજ

(13). નીચેનામાંથી ‘છપ્પા’ માટે જાણીતો કવિ કયો છે ?

  1. નરસિંહ મહેતા
  2. અખો
  3. શામળ
  4. દયારામ

🢚 અખો

(14). ‘નિશીથ’ કૃતિના રચયિતા કોણ છે ?

  1. ઉમાશંકર જોશી
  2. દર્શક
  3. સુંદરમ
  4. હરિન્દ્ર દવે

🢚 ઉમાશંકર જોશી

(15). ‘પરબ’ કઈ સાહિત્યક સંસ્થાનું પ્રકાશન છે ?

  1. ગુજરાત વિદ્યાપીઠ
  2. ગુજરાત સાહિત્ય અકાદમી
  3. ગુજરાતી સાહિત્ય પરિષદ
  4. ગુજરાત વિદ્યાસભા

🢚 ગુજરાતી સાહિત્ય પરિષદ

(16). ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક ‘લક્ષ્મી’ કોની સાહિત્યરચના છે ?

  1. ગૌવર્ધનરામ ત્રિપાઠી
  2. દલપતરામ
  3. નંદશંકર મહેતા
  4. રમણલાલ નીલકંઠ

🢚 દલપતરામ

(17). ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે ?

  1. હિન્દી
  2. રાજસ્થાની
  3. પાકૃત
  4. સંસ્કૃત

🢚 સંસ્કૃત

(18). ‘લીલેરો ઢાળ’ કાવ્યસંગ્રહના સર્જક કોણ છે ?

  1. ઉમાશંકર જોશી
  2. રાજેન્દ્રશાહ
  3. પ્રિયકાંત મણિયા
  4. રજયંત પાઠક

🢚 પ્રિયકાંત મણિયા

(19). સાહિત્યકાર “ગૌરીશંકર જોષી” નું ઉપનામ કયું છે ?

  1. ધૂમકેતુ
  2. ફિલસૂફ
  3. ઉશનસ
  4. સ્નેહરશ્મિ

🢚 ધૂમકેતુ

(20). ‘હાઈસ્કૂલમાં’ ગાંધીજી રચિત ક્યા પ્રકારની સાહિત્યરચના છે ?

  1. લલિત નિબંધ
  2. આત્મકથા ખંડ
  3. જીવનચરિત્ર
  4. પ્રવાસ વર્ણન

🢚 આત્મકથા ખંડ

(21). ગુજરાતી ‘સાર્થ શબ્દકોષ’ નું પ્રકાશન કોના દ્વારા થયું છે ?

  1. ગુજરાત વિદ્યાપીઠ
  2. સાહિત્ય અકાદમી
  3. સાહિત્ય પરિષદ
  4. ગુજરાત યુનિવર્સિટી

🢚 ગુજરાત વિદ્યાપીઠ

(22). કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરુંનામ જણાવો ?

  1. ઉમાશંકર આત્મારામ જોશી
  2. ઉમાશંકર જેઠાલાલ જોશી
  3. ઉમાશંકર નર્મદશંકર જોશી
  4. ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી

🢚 ઉમાશંકર જેઠાલાલ જોશી

(23). ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ ક્યા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

  1. અભ્યંકર જૈન પરિવાર
  2. સાહુ જૈન પરિવાર
  3. જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
  4. જ્ઞાનચંદ જૈન પરિવાર

🢚 સાહુ જૈન પરિવાર

(24). ‘અસ્મિતા પર્વ’ કયા દિવસે ઉયજવવામાં આવે છે ?

  1. જન્માષ્ટમી
  2. રામનવમી
  3. હનુમાન જયંતિ
  4. મહા શિવરાત્રિ

🢚 હનુમાન જયંતિ

(25). ‘હદયવીણા’ અને ‘વિવર્તલીલા’ કોની રચના છે ?

  1. નરસિંહરાવ દિવેટિ
  2. યાનાનાલાલ
  3. રઘુવીર ચૌધરી
  4. હરિન્દ્ર દવે

🢚 રઘુવીર ચૌધરી

(26). નીચેનામાંથી નારાયણભાઈ દેસાઇની કઈ ક્રુતિ ચાર ભાગ રચેલી છે ?

  1. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
  2. ગાંધીકથા
  3. આપની વિદ્યાપીઠ
  4. મારૂ જીવન એ જ મારી વાણી

🢚 મારૂ જીવન એ જ મારી વાણી

(27). ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ સાહિત્ય ક્રુતિનો પ્રકાર કયો છે ?

  1. નવલકથા
  2. મહાકાવ્ય
  3. ઇતિહાસ
  4. જીવનચરિત્ર

🢚 જીવનચરિત્ર

(28). શ્યામજી ક્રુષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવનચરિત્ર લેખકનું નામ જણાવો ?

  1. રતિલાલ નાયક
  2. કનૈયાલાલ મુનશી
  3. અમૃત મોદી
  4. નરેંદ્ર મોદી

🢚 અમૃત મોદી

(29). ‘સોક્રેટીસ’ નવલકથાના સર્જક કોણ છે ?

  1. દર્શક
  2. ઘનશ્યામ
  3. જયભીખ્ખુ
  4. ધૂમકેતુ

🢚 દર્શક

(30). અમ્રુતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ?

  1. સ્નેહરશ્મિ
  2. દર્શક
  3. ઘાયલ
  4. કલાપી

🢚 ઘાયલ

(31). નીચેનામાંથી કોણ જુદું પડે છે ?

  1. સોનેટખંડ
  2. કાવ્ય
  3. ગરબો
  4. નવલકથા

🢚 નવલકથા

(32). ‘માનચતુર અને ધર્મલક્ષ્મી’ એ કઈ નવલકથાનો એક ભાગ છે ?

  1. ગુજરાતનો નાથ
  2. મળેલા જીવ
  3. સરસ્વતીચંદ્ર
  4. માનવીની ભવાઇ

🢚 સરસ્વતીચંદ્ર

(33). નીચેનામાંથી કાકાસાહેબ કાલેલકર શાની સાથે સંકળાયેલા છે ?

  1. નિબંધકાર
  2. વાર્તાકાર
  3. નવલકથાકાર
  4. આખ્યાનકાર

🢚 નિબંધકાર

(34). આપેલ સાહિત્યકરો માંથી કોને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો નથી ?

  1. કવિ નર્મદ
  2. ઉમાશંકર જોષી
  3. રાજેન્દ્ર શાહ
  4. પન્નાલાલ પટેલ

🢚 કવિ નર્મદ

(35). રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ?

  1. દ્વિરેફ
  2. સ્વૈરવિહારી
  3. શેષ
  4. વાસુકિ

🢚 સ્વૈરવિહારી

(36). ‘ભરેલો અગ્નિ’ ના લેખક કોણ છે ?

  1. રઘુવીર ચૌધરી
  2. રમણલાલ દેસાઇ
  3. પ્રિયકાંત પરિખ
  4. ઝવેરછંદ મેઘાણી

🢚 રમણલાલ દેસાઇ

(37). પુનર્વસુએ કોનું બીજું નામ છે ?

  1. રામનારાયણ પાઠક
  2. પન્નાલાલ પટેલ
  3. ગૌરીશંકર જોષીલાભશંકર ઠાકર

🢚 લાભશંકર ઠાકર

(38). બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ?

  1. અખંડ આનંદ
  2. કવિતા
  3. કુમાર
  4. પરબ

🢚 કુમાર

(39). હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ?

  1. ચંદ્ર્કાંત બક્ષી
  2. જયંત પંડ્યા
  3. આનંદશંકર ધ્રુવ
  4. સ્વામિ સચ્ચિદાનંદ

🢚 આનંદશંકર ધ્રુવ

(40). આપેલ પંક્તિ “જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વ નાથની” કયા સાહિત્યકાર રચના છે ?

  1. કવિ રમેશ ગુપ્તા
  2. ઝવેરચંદ મેઘાણી
  3. સુરેશ દલાલ
  4. કવિ નર્મદ

🢚 કવિ રમેશ ગુપ્તા

(41). નીચેનામાંથી કનૈયાલાલ મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન કઈ છે ?

  1. ભારતીય સંસ્કૃતિ પરિષદ
  2. ગુજરાત વિશ્વકોષ ન્યાસ
  3. ભારતીય વિદ્યાભવન
  4. ભારતીય ભાષા સંસ્થાન

🢚 ભારતીય વિદ્યાભવન

(42). “ગુજર ભાષા” શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો ?

  1. અખો
  2. ભાલણ
  3. પદ્મનાભ
  4. પરમાનંદ

🢚 ભાલણ

(43). ઓખાહરણના સર્જકનું નામ શું છે ?

  1. અખો
  2. મીરાંબાઈ
  3. નરસિંહ મહેતા
  4. પ્રેમાનંદ

🢚 પ્રેમાનંદ

(44). ચેનામાંથી ગુજરાતના કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય હતા ?

  1. ઉમાશંકર જોષી
  2. ક.મા મુનશી
  3. ગોવર્ધનરામ ત્રિપાઠી
  4. ચંદ્રકાન્ત બક્ષી

🢚 ઉમાશંકર જોષી

(45). “ઇર્શાદ” ઉપનામથી જાણીતા કવિનું નામ આપો ?

  1. મનહર મોદી
  2. રાજેન્દ્ર શુક્લ
  3. આદિલ મન્સૂરી
  4. ચિનુ મોદી

🢚 ચિનુ મોદી

(46). કવિશ્રી જયંત પાઠકની રચના ‘ચિતારો’ માં કવિએ કોણે ચિતારા તરીકે નિરુપ્યા છે ?

  1. ઇન્દ્ર
  2. પ્રકૃતિ
  3. કવિને
  4. ભગવાન

🢚 ભગવાન

(47). ‘ઈંધણા વીણવા ગૈતી મોરી સૈયર’ ગીતના સર્જક ?

  1. મોહનલાલ પટેલ
  2. મણિલાલ પટેલ
  3. રાજેન્દ્ર શાહ
  4. કલાપી

🢚 રાજેન્દ્ર શાહ

(48). સૌથી દીર્ઘકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જણાવો ?

  1. સંસ્કૃતિ
  2. દાંડિયો
  3. બુદ્ધિપ્રકાશ
  4. સત્યપ્રકાશ

🢚 બુદ્ધિપ્રકાશ

(49). ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો.

  1. નંદશંકર મહેતા
  2. ગોવર્ધનરામ ત્રિપાઠી
  3. રમણલાલ નીલકંઠ
  4. રમણલાલ દેસાઇ

🢚 નંદશંકર મહેતા

Read This: Gujarati Sahitya one linear Questions

(50). “સોનેટ” કાવ્ય પ્રકાર ગુજરાતી કવિતામાં સૌપ્રથમ કોણે ઉતાર્યો ?

  1. નર્મદ
  2. દલપતરામ
  3. ન્હાનાલાલ
  4. બ.ક ઠાકોર

🢚 બ.ક ઠાકોર

Gujarati Sahitya MCQ Test QM

80
Created on By gujaratihelpguru

Gujarati Sahitya MCQ Test 1

Gujarati Sahitya MCQ Test 01

1 / 25

વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે ?

2 / 25

‘કુરુક્ષેત્ર’ નવલકથા કોણે લખેલ છે ?

3 / 25

નીચેનામાંથી ‘રતિલાલ બોરીસાગર’ ની ક્રુતિ કઈ છે ?

4 / 25

‘ભરેલો અગ્નિ’ ના લેખક કોણ છે ?

5 / 25

બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ?

6 / 25

‘ઈંધણા વીણવા ગૈતી મોરી સૈયર’ ગીતના સર્જક ?

7 / 25

ચેનામાંથી ગુજરાતના કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય હતા ?

8 / 25

આપેલ પંક્તિ “જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વ નાથની” કયા સાહિત્યકાર રચના છે ?

9 / 25

પછી શામળિયોજી બોલ્યા, તુંને સાંભરે રે ? : પંક્તિ કોની છે ?

10 / 25

નીચે પૈકી કયું ઉપનામ પ્રેમાનંદનું નથી ?

11 / 25

પ્રેમાનંદ કયા વંશી હતા ?

12 / 25

પ્રેમાનંદને ‘ કવિ શિરોમણી ‘ નું બિરૂદ કોણે આપ્યું હતું ?

13 / 25

પ્રેમાનંદને ‘ મહાકવિ ‘ નું બિરૂદ કોણે આપ્યું હતું ?

14 / 25

પ્રેમાનંદની અપૂર્ણ રહેલી કૃતિ ‘ દશમસ્કંધ ‘ તેમના કયા શિષ્યે પૂર્ણ કરી હતી ?

15 / 25

પ્રેમાનંદની નીચે પૈકી કઈ કૃતિ અપૂર્ણ રહી હતી ?

16 / 25

પ્રેમાનંદનું બાળપણ જ્યાં વીત્યું હતું તે નંદરબાર કઈ જગ્યાએ આવેલું છે ?

17 / 25

પ્રેમાનંદે વડોદરાનો કયા નામે ઉલ્લેખ કર્યો છે ?

18 / 25

નીચે પૈકી કયું આખ્યાન પ્રેમાનંદનું સૌપ્રથમ આખ્યાન છે ?

19 / 25

નીચે પૈકી કોણે નળાખ્યાનને આખ્યાન શૈલીનું મહાકાય કહેલું છે ?

20 / 25

પ્રેમાનંદની કૃતિ ‘ ઓખાહરણ ‘ કયા માસમાં ગવાય છે ?

21 / 25

પ્રેમાનંદ રચિત ‘ હૂંડી ‘ કયા વારે ગવાય છે ?

22 / 25

પ્રેમાનંદની કૃતિ ‘ સુદામાચરિત્ર ‘ દર કયા વારે ગવાય છે ?

23 / 25

પ્રેમાનંદની કઈ કૃતિ ચાતુર્માસમાં ગાવામાં આવે છે ?

24 / 25

પ્રેમાનંદે કડવાને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે તેમાં નીચેનામાંથી કયા ભાગનો સમાવેશ થતો નથી ?

25 / 25

નીચે પૈકી કોણે આખ્યાનને વ્યવસ્થિત રીતે કડવા સ્વરૂપમાં ગોઠવણ કરી છે ?

Your score is

The average score is 61%

0%

Contents show
Scroll to Top