Gujarati General Knowledge Questions GK Quiz in Gujarati Part-57
(1) તાજેતરમા કયાં પૂર્વ ક્રિકેટરને બંગાળ ક્લબ દ્રારા ભારત ગૌરવ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા?
A. સૌરવ ગાંગુલી
B. વિરાટ કોહલી
C. કપિલ દેવ
D. એમએસ ધોની
(2) “મહેનતની મોસમ કૃતિ ના લેખક કોણ છે?
A. ચિનુ મોદી
B. યશવંત શુકલ
C. સુરેશ જોશી
D. નાથાલાલ દવે
(3) ગાંધીજીએ ૧૯૨૦ ના અરસામાં દતક લીધેલી દલિત બાળકી નું નામ સુ છે?
👉 લક્ષ્મી
(4) હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે?
👉 14સપ્ટેમ્બર
(5) બુકર પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે?
👉 અરૂંધતી રોય
(6) ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોરો નું નૃત્ય કયું છે?
👉 ઠાગા
(7) કેવલાદેવ રાષ્ટ્રીય ઉધાન ક્યાં રાજ્યમાં આવેલું છે?
👉 રાજસ્થાન
(8) સાવરિયો રે મારો સાવરિયો…પંક્તિ કોની છે?
A. રમેશ પારેખ
B. અનિલ જોશી
C. ચીનુ મોદી
D. રાજેન્દ્ર શુક્લ
(9) કાકાસાહેબ કાલેલકર વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?
A.દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેલકર મૂળ મહારાષ્ટ્રના સતારાના વતની હતા અને ગાંધીજીએ તેમને ‘સવાઈ ગુજરાતી’ તરીકે ઓળખાવ્યા છે.
B.’ગંગામૈયા’,’યમુનારાણી’,’ઉભયાન્વી,’દક્ષિણની ગંગા ગોદાવરી’ તેમના ગદ્યલેખન શૈલીના ઉત્તમ નમૂના છે તથા ‘સ્મરણયાત્રા’,’ઓતરાતી દીવાલો’માં અનુક્રમે શૈશવ અને જેલ જીવનના પ્રસંગોનું સુંદર વર્ણન છે.
C.તેમને ઈ.સ.1913માં સ્વામી આનંદ સાથે ‘હિમાલય પ્રવાસ’ તેમજ આચાર્ય કૃપાલની સાથે ‘બ્રહ્મદેશનો પ્રવાસ’ તથા ‘પૂર્વઆફ્રિકામાં’,’ઉગમણો દેશ જાપાન’ તેમન પ્રવાસ વર્ણના ગ્રંથો છે.
D.કાકાસાહેબ કાલેલકરનું સમગ્ર સાહિત્ય ગ્રંથસ્થ ‘કાલેલકર ગ્રંથાવલીમાં’ થયું છે.
E.ઉપરોક્ત તમામ વાક્યો યોગ્ય છે.
(10) શાણા વાકિયાની ગુફાઓ ગીરસોમનાથ ના કયા તાલુકામાં આવેલ છે?
👉 ઉના
(11) ગુજરાત નો વિસ્તાર ની દષ્ટિએ સૌથી મોટો તાલુકો કયો છે?
👉 ઉના
(12) ‘વિચારપોથી’,’સ્થિતપ્રજ્ઞ દર્શન’,’મધુકર’,’ક્રાંતિ દર્શન’,’સ્વરાજ્ય શાશ્ત્ર’ વગેરે પુસ્તકોનાં લેખક કોણ છે ?
A.કાકાસાહેબ કાલેલકર
B.વિનોબાભાવે
C.ચુનીલાલ મડિયા
D.આનંદશંકર ધ્રુવ
(13) એકસલ રો ની સાઈટ કેટલી હોય છે?
A. 12.43
B. 12.75
C. 8.44
D. 17 .43
(14) કયી હાડૅ ડ્રાઈવ વધુ માહિતી નો સંગ્રહ કરી શકે છે?
A. 100MB HDD
B. 100GB HDD
C. 100TB HDD
D. 100KB HDD
(15) માનવ સંસ્કૃતિ સંગ્રહાલય કયા આવેલું છે?
A.ભુજ
B.રાપર
C.નખત્રાણા.
D.લખપત
(16) ‘ઝબૂક વીજળી ઝબૂક’ નામનો બાળકાવ્ય સંગ્રહ કોનો છે ?
A.નાથાલાલ દવે
B.મકરંદ દવે
C.ચંદ્રકાન્ત શેઠ
D.પૂજાલાલ દલવાડી
(17) ફિલ્ડ અપડેટિગ કરવાની શોટૅકટ કી કયી છે?
A. F1
B. F9
C. F3
D. F4
(18) કમ્પ્યુટર ના કી -બોડૅ માં કેટલી એરો કી હોય છે
A. 4
B. 5
C. 3
D. 2
(19) ગાંધીજી 9જાન્યુઆરી 1915 ના રોજ કયી સ્ટીમ્બર માં બેસીને આવ્યા હતા?
A. તલવાર
B. થોગોલો
C. એસ.એસ.રાજપૂતાના
D. યુગાન્ડા
(20) સલ્ફર ને શુદ્ધિકરણ ની કયી પદ્ધતિ થી મેળવી શકાય છે?
A. ઓસ્લાલ્ડ પદ્ધતિ
B. કેવેન્ડીશ પદ્ધતિ
C. હેબર પદ્ધતિ
D. ફાશ પદ્ધતિ
(21) ગાંધીનગર જીલ્લા ને કયા જિલ્લાની હદ સ્પશૅતી નથી
A. ખેડા
B. અરવલ્લી
C. સાબરકાંઠા
D. મહિસાગર
(22) કયા વડાપ્રધાનના સમયમા રાજ્યપાલને ગાડીમે પાંચમુ પૈડુ કહેવામા આવતુ હતુ?
👉 જવાહરલાલ નહેરુ
(23) સાંઢણી અને કાનુડો નામના લોકનૃત્ય ગુજરાતમાં કયા જોવા મળે છે?
A. બનાસકાંઠા
B. વિજયનગર
C. અરવલ્લી
D. મહેસાણા
(24) સુરત ને કયા જીલ્લા ની હદ સ્પર્શ છે?
A. ડાગ, છોટાઉદેપુર, ભરૂચ, તાપી
B. નમૅદા, નવસારી, ડાગ ,ભરૂચ
C. નવસારી, તાપી,નમૅદા,ભરુચ
D. વલસાડ, છોટાઉદેપુર, તાપી, ડાગ
(25) ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી?
👉 ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક
(26) ગ્રાન્ડ નાઈન કયા પાકની જાત છે?
A. કેળા
B. એરંડા
C. જામફળ
D. ચીકુ
(27) ભારત નુ પ્રથમ રાજય કયુ કે જેને પાન -માવા – ગુટખા-વિમલ પર પ્રતિબંધ મૂકયો.
A. તમિલનાડુ
B. ઉ.પ.
C. ઝારખંડ
D. બિહાર
(28) ભારતને કેટલા પીનકોડ ઝોન માં વહેચવામાં આવ્યું છે?
👉 8
(29) આઇ શ્રી ખોડિયાર મંદિર —માટેલ કયા આવેલું છે?
👉 મોરબી
(30) કુબેર વાવ કયા આવેલી છે?
👉 મોરબી
(31) ઝરવાણી નો ધોધ કયા જીલ્લા માં આવેલો છે?
👉 નમૅદા
(32) કયું પક્ષી તણખલાં ગોઠવીને સુંદર ગૂંથ્ણીવાળો માળો બનાવે છે ?
A. ચકલી
B. સુગરી
C. ઘુવડ
D. દરજીડો
(33) કયા તારાજૂથના તમામ તારાઓનાં નામ આપણા મહાન ઋષિ-મુનિઓના નામ પરથી પાડવામાં આવ્યા છે ?
A. સપ્તર્ષિ
B. કૃતિકા
C. મૃગ
D. શર્મિષ્ઠા
(34) વસ્તુ (માલ) સાથે સંકળાયેલ તેની કિંમત અને અન્ય માહિતી માટે પ્રમાણિત સાંકેતિકરણ પદ્ધતિ કઇ છે?
A. યુનિવર્સલ પ્રોડક્ટ કોડ
B. યુનિફોર્મ પ્રિન્ટ કોડ
C. યુનિવર્સલ પ્રિન્ટ કોડ
D. યુનિફોર્મ પ્રોડક્ટ કોડ
(35) વિટામિન Aની ઊણપથી કયો રોગ થાય છે ?
A. બેરીબેરી
B. સ્કર્વી
C. સુકતાન
D. રતાંધળાપણું
(36) મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું?
👉પોલિટેકનિકથી
(37) મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી?
👉 પાંચ દિવસથી ત્રણ માસ સુધ
(38) મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું?
👉એલીસબ્રિજ લૉ કોલેજથી
(39) મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી?
👉નાગરિક તપાસ પંચ
(40) “હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં”- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું?
👉 વિનોબા ભાવે
How to prepare for the Gujarat GK exam?
GK on Gujarat and its culture, history, geography, and more topics are available on this page. Hence, students can prepare for the competitive exams by checking the Gujarat General Knowledge Online Test. Candidates can test their knowledge regarding Gujarat GK Questions and Answers and the significant issues happening around the world.