WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

gujarati general knowledge questions and answers one liner question

▪ખજુરાહો કયા રાજ્યમાં આવેલું છે❓
✔મધ્યપ્રદેશ

▪ભારત-પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર ક્યારે થયા હતા❓
✔1972

▪મુંબઈ સિવાય મહારાષ્ટ્રના કયા જિલ્લામાં ખેતીલાયક જમીન ઓછી છે❓
✔સિંધુદુર્ગ

▪આસામનું દિબ્રુગઢ કઈ નદી કિનારે વસેલું છે❓
✔બ્રહ્મપુત્રા

▪પ્રથમ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા ક્યારે બની હતી❓
✔1932

▪મિઝોરમની રાજધાની❓
✔આઇઝોલ

▪પંજાબના મેદાનની સૌથી મોટી નદી કઈ❓
✔સતલજ

▪સિંગભૂમ ખનિજ ક્ષેત્રમાંથી કયું ખનિજ મળે છે❓
✔તાંબું

▪વેળાવદર અભયારણ્યમાં મુખ્યત્વે કયું પ્રાણી હોય છે❓
✔કાળિયાર

Scroll to Top