WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Best 10 Gujarati General Knowledge Questions GK Quiz in Gujarati

(1) ભરવાડ સ્ત્રી-પુરુષ ઢોલના તાલે ઠેકડા મારી સામસામા રમે છે તે નૃત્ય

Show Answer
હુડા

(2) બળિયા દેવ ને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે

Show Answer
કાકડા નૃત્ય

(3) કવિ નર્મદને “અર્વાચીનોમાં આદ્ય” એવું કહીને કોણે બિરદાવ્યા છે

Show Answer
ક. મા. મુનશી

(4)l કવિ નર્મદને “આજીવન યોદ્ધો” કહેનાર

Show Answer
વિશ્વનાથ ભટ્ટ

(5) ગુજરાતી સાહિત્યમાં “આદિ વિવેચક”તરીકે કોણે નામના મેળવી છે

Show Answer
નવલરામ

(6) રવિન્દ્ર નાથ ટાગોરે આનંદશંકર ધ્રુવ ને કયું બિરુદ આપ્યું હતું

Show Answer
ઉત્તમ વ્યવહારજ્ઞ

(7) જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક  વ્યક્તિનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે

Show Answer
પ્રબન્ધ

(8) લાકડીના બે દંડા વડે રમાતો રાસ

Show Answer
લકુટા રાસ

(9) કચ્છી ભીતચિત્રો ને ક્યાં નામે ઓળખાય છે

Show Answer
કમાંગરી શૈલી

(10) ગુજરાત માં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે

Show Answer
ટિપ્પણી
Contents show
Scroll to Top