WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Gujarat Police Constable MCQ Test-04 (Part-A) | Online Free Test

Gujarat Police Constable MCQ Test-04 (Part-A) : અહીં પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષાના Part-A ની MCQ ટેસ્ટ આપવામાં આવી છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલમાં નવા સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે.

  • Reasoning Online Test free, Reasoning QUIZ in Gujarati, રીઝનિંગ ક્વિઝ, POLICE Mock test free, GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Reasoning Mock test free IN GUJARATI MCQ ONLINE TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • આ પ્રશ્નોની ક્વિઝ (Online Test) શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લો અને પરીક્ષાની તૈયારી કરો.

Gujarat Police Constable MCQ Test-04 (Part-A) | Online Free Test

અહીં પોલીસ કોન્સ્ટેબલ ક્વિઝ નંબર 04 આપવામાં આવી છે. જેમાં 50 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ નવી પદ્ધતિથી તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો QuizCorner.com સાથે.

🔔 દરેક પ્રકારની સરકારી ભરતીની માહિતી માટે અહી ક્લિક કરો 👉 Click Here

Police Constable MCQ Test-04 (Part-A)
🟢 Subject:જનરલ
🟢 Quiz number:04
🟢 Question:50
🟢 Type:MCQ

Police Constable MCQ Test-04 (Part-A)

0%
8

Gujarat Police Constable MCQ Quiz Test -04 (Part-A)

1 / 50

1) એક 300 પેજની બુકમાં દરેક પેજમાં 20 લીટી અને દરેક લીટીમાં 10 શબ્દો હોય, તો આ આખી બુકમાં કુલ કેટલાં શબ્દો હોય ?

2 / 50

2) મહેશ એક હારમાં ઊભો છે, તે પ્રથમથી અને આખરથી 18માં ક્રમે છે આ સંજોગોમાં તે હારમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે ?

3 / 50

3) શબ્દ સમૂહ : આંબલી વૃક્ષનું બીજ

4 / 50

4) રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : કક્કો ખરો કરવો

5 / 50

5) એક વ્યક્તિ તરફ આંગળી ચીંધતા એક પુરુષે સ્ત્રીને કહ્યું “પેલાની માતા એ તમારા પિતાની એક માત્ર પુત્રી છે.” પેલી સ્ત્રી તે વ્યક્તિ સાથે નીચેના પૈકી કયું સગપણ ધરાવે છે ?

6 / 50

6) નીચે આપેલ સંખ્યાઓનો મધ્યથ કેટલો થશે ?
34, 43, 43, 23, 45, 68, 78, 78, 98, 57

7 / 50

7) નીચેની શ્રેણીમાં (?) ને સ્થાને કઈ નવી સંખ્યા આવશે ? 6, 32, 130, (?), 786

8 / 50

8) સમાનાર્થી કહેવત જણાવો : કરે ચાકરી તે પામે ભાખરી

9 / 50

9) રાજેશ એક વર્તુળાકાર ક્ષેત્રની ફરતે 1 રાઉન્ડ પ્રતિકલાકની ઝડપે ચાલે છે, તથા સુમિત તેની ફરતે 6 રાઉન્ડ પ્રતિકલાકની ઝડપે દોડે છે. જો બંને સવારે 7 : 40 વાગે એક જ દિશામાં ગતિની શરૂઆત કરે, તો તેઓ એક બીજાને પ્રથમવાર ક્યારે મળશે ?

10 / 50

10) જો M + N એટલે M એ N ની માતા છે. M – N એટલે M એ N નો ભાઈ છે. M % N એટલે M એ N ના પિતા છે. તથા M * N એટલે M એ N ની બહેન છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ બતાવે છે કે P એ Q ના મામા છે ?

11 / 50

11) એક પૂર્ણાંક સંખ્યાને 40 વડે ગુણવાથી એક નવી સંખ્યા મળે છે. આ નવી સંખ્યાનું ઘનમૂળ તે મૂળ સંખ્યાના વર્ગમૂળ કરતાં બમણું છે તે પૂર્ણાંક સંખ્યા શોધો.

12 / 50

12) એક બગીચામાં અંબા લીમડા કરતાં વધુ છે, પરંતુ વડલા કરતાં ઓછા છે. વડલા લીમડા કરતાં વધુ છે પણ સરગવા કરતાં ઓછા છે. તો બગીચામાં કયા ઝાડ વધારે હશે ?

13 / 50

13) ‘CAREER’ શબ્દમાંથી કયો શબ્દ બની શકે ?

14 / 50

14) નીચેની સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા અન્ય સંખ્યાઓ સાથે સામ્યતા ધરાવતી નથી ?
25, 81, 125, 169, 289

15 / 50

15) 555555 ÷ 55 = ?

16 / 50

16) 7 + 7 ÷ 7 + 7 × 7 – 7 = ?

17 / 50

17) શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો : સહાનુભૂતિ ઉપજતો આનંદ

18 / 50

18) એક કારની ઝડપ 54 km/h છે, તો તેની ઝડપ m/s માં કેટલી થશે ?

19 / 50

19) અવલોકનો 12, 13, X, 17, 18, 20નો મધ્યક 16 હોય તો Xની કિંમત શી હશે ?

20 / 50

20) સમાનર્થી કહેવત જણાવો : સાંકડા કપાળમાં સોળ ભમરા

21 / 50

21) તેના ઘા માંથી .............વહી રહ્યું હતું. ‘લોહી’ ના યોગ્ય અર્થવાળો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો.

22 / 50

22) ‘અદેખાઈ’ માટે નીચેનામાંથી કયો સમાનાર્થી છે ?

23 / 50

23) 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ?

24 / 50

24) નિપાતનો પ્રકાર જણાવો : સાસુજી અમારા બહુ શાણા

25 / 50

25) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : દરરોજ

26 / 50

26) 22, 54 અને 108નો લ.સા. અ. કેટલો થશે ?

27 / 50

27) ‘મંગળવાર પછીનો તરતનો વાર ગુરુવાર હોય’ તે ઘટનાની સંભાવના કેટલી થાય ?

28 / 50

28) ‘તળાવ’ નો પર્યાય શબ્દ આપો.

29 / 50

29)

નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે ની:શેષ ભાગી શકાય.

30 / 50

30) એક સરખા અર્થવાળી કહેવતોમાંથી કઈ કહેવતની જોડી અસંગત છે ?

31 / 50

31) અહીં આપેલી શ્રેણીમાં પ્રશ્નચિન્હની જગ્યાએ શું આવશે ?
0, ?, 26, 63, 124

32 / 50

32) કોઈ પણ મહિનામાં ત્રીજા દિવસે શનિવાર હોય, તો 28 તારીખ પછી બે દિવસ બાદ કયો વાર હશે ?

33 / 50

33) Q, P, R, T એ ચાર મિત્રો ચોક્કસ રીતે ઊભા છે. Q એ P ની દક્ષિણ-પશ્ચિમ તરફ છે, જ્યારે R એ Q ની પૂર્વ તરફ અને P ની દક્ષિણ-પૂર્વ તરફ છે. T એ R ની ઉત્તરે છે અને રેખા QP પર છે, તો T એ P થી કઈ દિશામાં છે ?

34 / 50

34)

એક સાંકેતિક ભાષામાં ‘ENGLISH’ નો કોડ ‘GPINKUJ’ હોય, તો ‘FRENCH’ નો કોડ કયો હશે ?

35 / 50

35) અલંકારનો પ્રકાર જણાવો :
વજન કરે તે હારે મનવા ભજન કરે રે જીવે

36 / 50

36) નીચેનામાંથી કયો શબ્દ અર્થની રીતે જુદો પડે છે?

37 / 50

37) સાચી જોડણી શોધો :

38 / 50

38) વિરોધી માટે કયું જોડકું સાચું છે ?

39 / 50

39) નીચેના પૈકી કઈ સંખ્યા બંધબેસતી નથી ?
41, 43, 47, 53, 61, 71, 73, 81

40 / 50

40) જો P : Q = 4 : 7 અને Q : R = 5 : 7 હોય,  તો P : Q : R કેટલા થશે ?

41 / 50

41) વિરુદ્ધાર્થી કહેવત જણાવો : મોટા એટલા મોટા

42 / 50

42) સંજ્ઞાનો પ્રકાર જણાવો : લૂમ

43 / 50

43) એક ફોટોગ્રાફમાંની વ્યક્તિ તરફ જોઈ P એ કહ્યું “ તે વ્યક્તિના પિતા, મારા પિતાના પુત્ર છે” તો તે ફોટોગ્રાફમાંની વ્યકતી કોણ છે ?

44 / 50

44) અમૃતાનો પરિચય કરાવતા રાજે કહ્યું “તેની માતા મારા સાસુનું એકમાત્ર સંતાન છે?” તો રાજ અને અમૃતા કયા સંબધથી જોડાયેલા છે ?

45 / 50

45) A = {1, 2, 3} અને B = { 3, 4, 5} હોય, તો A ∩ B = ..................

46 / 50

46) નીચેના શબ્દસમૂહનો પછીનો શબ્દ જાણવો :
POQ, SRT, VUW ……………

47 / 50

47) 12 મીટર ઊંચાઈએ દિવાલને અડકે તે રીતે ગોઠવેલા એક વાંસની લંબાઇ 15 મીટર છે, તો વાંસની નીચેનો છેડો દિવાલથી ……… મીટર દૂર હશે.

48 / 50

48) આપેલ વિકલ્પો માંથી સાચો સંયોજકવાળું વાક્ય શોધીને જણાવો.

49 / 50

49) જો ગણ P = {0, 1 ,2) હોય તો નીચે પૈકી કયો ગણ Pનો ઉપગણ નથી ?

50 / 50

50) સમાસ ઓળખાવો : દ્વિજ

પ્રશ્નો ચેક થઇ રહ્યા છે . રાહ જુઓ

Your score is

The average score is 35%

આ ટેસ્ટ તમારા મિત્રોને મોકલો.

LinkedIn Facebook VKontakte
0%

  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  

🔴 બધા જ વિષયની ટેસ્ટ આપવા અહી ક્લિક કરો.

આ પણ જુઓ 👇
QuizPDF
GK QuestionMock Test
🔔 Join a Social Media 🔔
WhatsApp Channel માં જોડાવા માટેClick Here
Telegram Channel માં જોડાવા માટેClick Here
YouTube Channel Subscribe કરવા માટેClick Here
Our Website Home PageClick Here



Scroll to Top