WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Gujarat Police Constable MCQ Test-01 (Part-A) | Online Free Test

Gujarat Police Constable MCQ Test-01 (Part-A) : અહીં પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષાના Part-A ની MCQ ટેસ્ટ આપવામાં આવી છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલમાં નવા સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે.

  • Reasoning Online Test free, Reasoning QUIZ in Gujarati, રીઝનિંગ ક્વિઝ, POLICE Mock test free, GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Reasoning Mock test free IN GUJARATI MCQ ONLINE TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • આ પ્રશ્નોની ક્વિઝ (Online Test) શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લો અને પરીક્ષાની તૈયારી કરો.

Gujarat Police Constable MCQ Test-01 (Part-A) | Online Free Test

અહીં પોલીસ કોન્સ્ટેબલ ક્વિઝ નંબર 01 આપવામાં આવી છે. જેમાં 30 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ નવી પદ્ધતિથી તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો QuizCorner.com સાથે.

🔔 દરેક પ્રકારની સરકારી ભરતીની માહિતી માટે અહી ક્લિક કરો 👉 Click Here

Police Constable MCQ Test-01 (Part-A)
🟢 Subject:જનરલ
🟢 Quiz number:01
🟢 Question:30
🟢 Type:MCQ

Police Constable MCQ Test-01 (Part-A)

0%
20

Gujarat Police Constable MCQ Quiz Test -01 (Part-A)

1 / 30

1)

સમાસનો પ્રકાર જણાવો : અગરબતી

2 / 30

2)

એક કારની ઝડપ 25 m/s છે, તો તેની ઝડપ km/hr માં કેટલી થાય ?

3 / 30

3)

એક ભાગાકારમાં ભોજક, ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો.

4 / 30

4)

X, V, T, R, P ………..

5 / 30

5)

રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો : મારો સઘળો પરિશ્રમ એળે જશે.

6 / 30

6)

ઘડિયાળ અત્યારે 6:00 વાગ્યાનો સમય બતાવે છે. કલાક કાંટો 90◦ પરિભ્રમણ કરે તો કેટલા વાગ્યા હોય ?

7 / 30

7)

રૂ. 10000ના 3 વર્ષના 10% લેખે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ?

8 / 30

8)

સમાનર્થી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

9 / 30

9) એક વસ્તુને રૂ. 240માં વેચતા ખોટ પડે છે. જો તેને 20% નફો જોઈતો હોય ટૂ તે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ ?

10 / 30

10) 74 દિવસોમાં વધારાના દિવસની સંખ્યા કેટલી ?

11 / 30

11)

‘નાની અમથી વાતને મોટી કરવી’ – આ અર્થ કયા રૂઢિપ્રયોગમાંથી નીકળે છે ?

12 / 30

12) બે સંખ્યાઓનો લ.સા.અ. 225 છે તથા તેઓ ગુ.સા.અ. 5 છે. જો તે પૈકી એક સંખ્યા 5 છે. જો તે પૈકી એક સંખ્યા 25 હોય તો બીજી સંખ્યા કઈ હશે ?

13 / 30

13) 3.6 મીટરની ઊંચાઈએ દીવાલને અડકે તે રીતે ગોઠવેલી નિસરણીની લંબાઇ 6 મીટર છે. તો નિસરણીનો પાયો દીવાલથી કેટલા મીટર દૂર હોય ?

14 / 30

14) છંદનો પ્રકાર જણાવો :
રે આ સાફલ્યટાણું યુગયુગ પલટે તો ય પાછું ન આવે.

15 / 30

15) રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ખીંટીએ પોતિયું હોવું.

16 / 30

16) લોકકંઠે વસેલા નરસિંહ મહેતાનાં પ્રભાતિયા ‘ભોળી રે ભરવાડણ’, ‘જાગને જાદવા’ વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

17 / 30

17) મોહનનું સ્થાન હરોળમાં ઉપરથી 16મુ અને નીચેથી 24મુ છે, તો આ હરોળમાં કુલ કેટલા વિધાર્થીઓ હશે ?

18 / 30

18) તાર્કિક રીતે યોગ્ય ક્રમ ગોઠવો :
1). પરિવાર 2). સમુદાય 3). સદસ્ય 4). ક્ષેત્ર 5). દેશ

19 / 30

19) શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો : લાકડાના નાના નાના ટુકડા

20 / 30

20)

કૃદંતનો પ્રકાર જણાવો : હું તો અહીં બેસી રહેવાનો.

21 / 30

21)

3 રૂપિયા 80 પૈસા પ્રતિ કિલોગ્રામવાળા ચોખાની સાથે 3 રૂપિયા 20 પૈસા પ્રતિ કિલોગ્રામવાળા ચોખા કયા પ્રમાણમાં ભેળવવા જોઈએ, જેથી મિશ્રણની કિંમત 3 રૂપિયા 35 પૈસા પ્રતિ કિલોગ્રામ થાય ?

22 / 30

22) એક અર્ધગોળાની ત્રિજયા 21 સેમી. છે, તો તેનું ઘનફળ શોધો.

23 / 30

23)

AZ, CX, FU ............પછી શબ્દની કઈ જોડી હશે ?

24 / 30

24)

પાંચ છોકરાઓ A, B, C, D અને E એક હરોળમાં બેઠા છે. A, B,  ની જમણી બાજુએ બેઠો છે. E, B ની ડાબી બાજુ પરંતુ C ની જમણી બાજુએ છે. A, D ની ડાબી બાજુએ બેઠો છે. તો જણાવો કે ડાબી બાજુથી બીજું કોણ બેઠું હોય ?

25 / 30

25)

નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?

26 / 30

26)

3, 6, 11, 20, 37, 70, ?

27 / 30

27)

REPUTATION શબ્દમાંથી ક્યો શબ્દ બનાવી શકાય ?

28 / 30

28)

અમિત દક્ષિણ દિશામાં 15km ચાલે છે, ત્યારબાદ જમણીબાજુ વળી 8 km ચાલે છે, તો હવે તે આરંભબિંદુથી કેટલો દૂર હોય ?

29 / 30

29)

જો GO = 32, SHE =49 હોય, તો SOME=……………

30 / 30

30) એક શંકુના પાયાની ત્રિજ્યા 9 સેમી. તથા ઊંચાઈ 40 સેમી છે, તો આ શંકુની તિર્યક ઊંચાઈ કેટલી થશે ?

પ્રશ્નો ચેક થઇ રહ્યા છે . રાહ જુઓ

Your score is

The average score is 52%

આ ટેસ્ટ તમારા મિત્રોને મોકલો.

LinkedIn Facebook VKontakte
0%

  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  

🔴 બધા જ વિષયની ટેસ્ટ આપવા અહી ક્લિક કરો.

આ પણ જુઓ 👇
QuizPDF
GK QuestionMock Test
🔔 Join a Social Media 🔔
WhatsApp Channel માં જોડાવા માટેClick Here
Telegram Channel માં જોડાવા માટેClick Here
YouTube Channel Subscribe કરવા માટેClick Here
Our Website Home PageClick Here



Scroll to Top