WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Gujarat Police Constable MCQ Test -01 (Part-B) | Online Free Test

Gujarat Police Constable MCQ Test -01 (Part-B) : અહીં પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષાના Part-B ની MCQ ટેસ્ટ આપવામાં આવી છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલમાં નવા સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે.

  • Reasoning Online Test free, Reasoning QUIZ in Gujarati, રીઝનિંગ ક્વિઝ, POLICE Mock test free, GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Reasoning Mock test free IN GUJARATI MCQ ONLINE TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • આ પ્રશ્નોની ક્વિઝ (Online Test) શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લો અને પરીક્ષાની તૈયારી કરો.

Gujarat Police Constable MCQ Test -01 (Part-B) | Online Free Test

અહીં પોલીસ કોન્સ્ટેબલ ક્વિઝ નંબર 01 આપવામાં આવી છે. જેમાં 50 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ નવી પદ્ધતિથી તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો QuizCorner.com સાથે.

🔔 દરેક પ્રકારની સરકારી ભરતીની માહિતી માટે અહી ક્લિક કરો 👉 Click Here

Police Constable MCQ Test -01 (Part-B)
🟢 Subject:જનરલ
🟢 Quiz number:01
🟢 Question:50
🟢 Type:MCQ

Police Constable MCQ Test -01 (Part-B)

0%
23

Gujarat Police Constable MCQ Quiz Test -01

1 / 50

1) ભારતીય દ્વીપકલ્પનો સૌથી દક્ષિણ બિંદુ , એટલે કે , કન્યાકુમારી ...... આવેલું છે ?

2 / 50

2) ભારત નેપાળ અને ભારત ભુતાન ની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે ?

3 / 50

3) સિંધુ નદીમાંથી નીકળનારી સૌથી મોટી ઉપનદી કઈ છે ?

4 / 50

4) ભારતના સંઘ પ્રદેશમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે ?

5 / 50

5) પૃથ્વીના તાપમાન અને પ્રકાશ ગરમી , ઠંડીના આધારે પૃથ્વીને કેટલા ઝોન (કટિબંધો ) માં વિભાગમમાં આવે છે ?

6 / 50

6) નીચેના પૈકી કઈ કમ્પ્યુટરની ભાષા નથી ?

7 / 50

7) સૌરાષ્ટ્રના ચારણો જંતરને કયા ભગવાનનું સ્વરૂપ માને છે ?

8 / 50

8)

ખેલાડી અને તેને સંબધિત રમતમાંથી કઈ જોડી યોગ્ય નથી ?

9 / 50

9) તિરુપતિ ડોલ્સ (dolls) શામાંથી બનાવવામાં આવે છે ?

10 / 50

10) પ્રસિદ્ધ સ્થળ માલસામોટ કયા જિલ્લામાં આવેલ છે ?

11 / 50

11) ગોવિંદ ત્રીજો તથા અમોધવર્ષા નામનાં રાજવીઓ કયાં વંશનાં હતા ?

12 / 50

12) પીવાના પાણીમાં અધિક પ્રમાણમાં નાઈટ્રેટ હોવાથી કયો રોગ થાય છે ?

13 / 50

13) કચ્છમાં ડુંગરાળ પ્રદેશમાં આવેલ ધાર વિશે નીચેનામાંથી સાચા વિકલ્પ પસંદ કરો.
1). ઉત્તરધાર : તે અંજારથી લખપત સુધી ફેલાયેલી છે.
2). મધ્ય ધાર : તેનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર છે.
3). દક્ષિણ ધાર : તે પાનન્ધ્રો અને માતાના મઢથી અંજાર સુધી ફેલાયેલી છે.
4). આપેલ તમામ સાચા છે.

14 / 50

14) નીચેના પૈકી કયા પાકને મોલોમશી થતી નથી ?

15 / 50

15) ગુજરાતની કઈ નદી ગુલાબ નદી તરીકે ઓળખાય છે ?

16 / 50

16) બંધારણીય સુધારા માટે કયું વિધાન સાચું છે?

17 / 50

17) નીચનામાંથી કયું જોડકું ખોટું છે ?

18 / 50

18) ભારતના બંધારણમાં ‘મેગ્નાકાર્ટા’ કોને કહેવાય છે?

19 / 50

19) થાઈરોઈડ ગ્રંથિમાંથી થતાં થાઈરોકસિન સ્ત્રાવ માટે કયું વિધાન સાચું છે ?

20 / 50

20) ચરોત્તરના મેદાન વિશે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

21 / 50

21) ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયધીશોનો પગાર નિયત કરવાની સત્તા કોની છે ?

22 / 50

22) દ્વિતીય પછાત વર્ગ આયોગ વિશે નીચેના વિધાનો ચકાસો.
A). તેના અધ્યક્ષ બિન્દેશ્વરી પ્રસાદ મંડલ હતા.
B). તેમણે કુલ વસ્તીના 52%, 3743 જાતિઓને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ તરીકે દર્શાવી.
C). તેમની ભલામણોનો અમલ ઇન્દિરાગાંધીની સરકારે કરાવ્યો.

23 / 50

23) કયો હોદ્દાને પક્ષપલટા વિરોધી કાનૂન લાગુ પડતો નથી?

24 / 50

24) નીચેના પૈકી કોણ ગુજરાતનાં મહાન આયુર્વેદિક ચિકિત્સક હતા ?

25 / 50

25) ચિત્તોડનો વિજય સ્તંભ કોણે બનવડાવેલો ?

26 / 50

26) કયા વિધાનો સાચા નથી?
1). બંધારણનો સ્વીકાર માગશર સુદ 7 વી.સ. 2006માં કરવામાં આવ્યો હતો.
2). બંધારણમાં 290 સભ્યો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલ છે.
3). ડ્રાફર્ટિંગ સમિતિમાં 7 સભ્યોમાંના એકમાત્ર ગુજરાતી સરદાર પટેલ હતા.

27 / 50

27) ચોથા મૈસુર વિગ્રહ વખતે ગવર્નર જનરલ કોણ હતા ?

28 / 50

28) તાપમાન વિતરણને નિયંત્રણમાં રાખનારા પરિબળો છે

29 / 50

29) ભારતીય સંવિધાન ધર્મનિરપેક્ષ રાજયની સ્થાપના કરે છે. આનો અભિપ્રાય એ છે :
1). રાજ્ય બધા ધર્મોને સમાન માનશે.
2). બધા લોકોને વિશ્વાસ અને ઉપાસનાની સ્વતંત્રતા હશે.
3). શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પણ અપવાદ વગર ધાર્મિક શિક્ષણ આપવાની સ્વતંત્રતા હશે.
4). રાજય રોજગારના વિષયમાં ધાર્મિક પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં કરશે.

30 / 50

30) પ્રથમ એશિયન ગેમ્સ કયા દેશમાં રમાયેલ હતી ?

31 / 50

31) સિદ્ધરાજની રાજય વ્યવસ્થા માટે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ?
1). ખંભાતનો દંડનાયક કેશવ હતો.
2). મહાઅમાત્ય મુંજાલ મહેતા, શાંતુ, અશ્વક અને દાદાક
3). રુદ્રમહાલયનું બાંધકામ શરૂ કરાવ્યુ
4). તેનો જન્મ વઢવાણ નજીક થયો.

32 / 50

32)

કયું જોડકું ખોટું છે?

33 / 50

33) વૈજ્ઞાનિક અને ઔદ્યૌગિક અનુસંધાન પરિષદના અધ્યક્ષ નીચેનામાંથી કોણ છે ?

34 / 50

34) કાલિદાસ અને વહારમિહિર જેવા વિદ્વાનો કયા રાજાના દરબારની શોભા વધારી હતી ?

35 / 50

35) ભારતમાં રોગન ચિત્રકળા .............દેશથી લાવવામાં આવી હતી.

36 / 50

36) રાજ્યમાં સંયુક્ત બેઠકના સંચાલન/અધ્યક્ષ પદે કોણ હોય છે?

37 / 50

37)

ભારતના ગમે તે પ્રદેશમાં મુક્તપણે ફરવાનું સ્વાતંત્ર્ય આપણને બંધારણના કયા અનુચ્છેદ મુજબ મળે છે?

38 / 50

38)

“રાજ્યપાલ (ગવર્નર) બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહિ” એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં આવેલ છે?

39 / 50

39)

કમ્પ્યુટરનાં પ્રિન્ટરની ગુણવત્તા કયા આધારે નક્કી કરવામાં આવ છે ?

40 / 50

40) નીચેના પૈકી કયું કાનનું ઘરેણું નથી ?

41 / 50

41) ખાદ્ય પદાર્થના ડબા પર ટિનનું સ્તર લાગે છે નહિ કે ઝિકનું, કારણ કે ……………………….

42 / 50

42) એક તત્ત્વ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલનબિંદુ ધરાવતું સંયોજન આપે છે. આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે. આ તત્ત્વ ………………. હોઈ શકે.

43 / 50

43) નીચેના પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે?

44 / 50

44) નીચેના પૈકી કઈ પધ્ધતિ લોખંડની સાંતળવાની તવીને કાટ લાગવાથી અટકાવી શકે છે?

 

45 / 50

45) નીચેના માંથી કઈ ધાતુ ઘન સ્વરૂપે પ્રાપ્ત થતી નથી

46 / 50

46) એક વાહક તારનો અવરોધ R છે. તેને ખેંચી તેની લંબાઈ બમણી કરતાં તેના આડછેદનું ક્ષેત્રફળ અડધું થાય છે, તો તારનો નવો અવરોધ કેટલો હશે?

47 / 50

47) કોઈ અવરોધક તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરતાં તેની અવરોધતામાં શું ફેરફાર થાય?

48 / 50

48) 1 A = ……… mA

49 / 50

49) 1 kWh = ……….. J.

50 / 50

50) નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ kWhમાં દર્શાવી શકાય?

પ્રશ્નો ચેક થઇ રહ્યા છે . રાહ જુઓ

Your score is

The average score is 45%

આ ટેસ્ટ તમારા મિત્રોને મોકલો.

LinkedIn Facebook VKontakte
0%

  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  

🔴 બધા જ વિષયની ટેસ્ટ આપવા અહી ક્લિક કરો.

આ પણ જુઓ 👇
QuizPDF
GK QuestionMock Test
🔔 Join a Social Media 🔔
WhatsApp Channel માં જોડાવા માટેClick Here
Telegram Channel માં જોડાવા માટેClick Here
YouTube Channel Subscribe કરવા માટેClick Here
Our Website Home PageClick Here



Scroll to Top