(1) ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ કોનાં સમયથી શરૂ થાય છે?
ચંદ્રગુપ્ત મૌર્યના
(2) મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી?
ભટ્ટાર્કે
Gujarat no Itihas MCQ
(3) મૈત્રક શાસકોની રાજધાની કઈ હતી?
વલ્લભી
(4) ચીની મુસાફર હ્યુએન સંગની ગુજરાત મુલાકાત વખતે ક્યોં રાજા રાજ્ય કરતો હતો?
ધ્રુવસેન બીજો
(5) મૈત્રક વંશનો કુળધર્મ ક્યો હતો?
શૈવ
Gujaratni Bhugol Quiz | ગુજરાતની ભૂગોળ પ્રશ્નો
સરકારી ભરતી ની માહિતી માટે આ વેબસાઈટ ની મુલાકાત લેજો Sarakari naukri Updates
Contents
show