WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Gujarat Ni Bhugol | Gujarat Geography Quiz 01 | ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ નંબર-01

Gujarat Geography Quiz 01 | Gujarat ni Bhugol Geography MCQ Quiz Questions (ગુજરાતી ભાષામાં) – For LRD Gujarat Police Constable 2022, GPSC, Class-3, PI, PSI, ASI, Talati, Clerk, TET, TAT

Gujarat ni Bhugol Geography MCQ Quiz – અહીં ગુજરાતની ભૂગોળની MCQ પ્રેક્ટિસ ક્વિઝ આપેલી છે. આ ક્વિઝમાં સ્પર્ધાત્મક પરિક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. સૌપ્રથમ નીચે જણાવેલ આર્ટીકલ વાંચી લો જે તમને ખૂબ જ મદદરૂપ થશે અને ત્યાર પછી ક્વિઝ આપો.

Gujarat Geography Quiz: 01 – અહીં ગુજરાતની ભૂગોળની ક્વિઝ નંબર 01 અહીં આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ નવી પદ્ધતિ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે.

Subject:Gujarat Geography
Quiz number:01
Qeuestion:25
Type:MCQ

ગુજરાતની ભૂગોળ ક્વિઝ નંબર : 01 | Gujarat Geography Quiz 01

Gujarat Geography Quiz 01 (ગુજરાતની ભૂગોળ ક્વિઝ નંબર : 01)

1 / 25

તાપીની દક્ષિણ દિશાએ કઈ પર્વતમાળા શરૂ થાય છે?

2 / 25

સાપુતારા નીચેનામાંથી કઈ પર્વતમાળામાં આવેલ છે?

3 / 25

ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે?

4 / 25

નર્મદા નદીનું ઉદગમ સ્થાન કયા રાજ્યમાં છે?

5 / 25

દાંતીવાડા બંધ કઈ નદી પર આવેલો છે ?

6 / 25

ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?

7 / 25

ગુજરાતમાં સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો કયો છે?

8 / 25

જામનગર જિલ્લાની હદ ને નીચે જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શથી(મળતી) નથી?

9 / 25

ગીર સોમનાથ જિલ્લા ને કયા બે જિલ્લાની હદ મળે છે?

10 / 25

ગુજરાતના જિલ્લાઓની સંખ્યા કેટલી છે?

11 / 25

ગાંધીનગર જિલ્લાના કેટલા તાલુકા છે?

12 / 25

ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે પહેલા તે કયા રાજ્યની સાથે જોડાયેલું હતું?

13 / 25

ગુજરાત રાજ્યની સ્થાપના 1960 માં થઈ ત્યારે રાજ્યના જિલ્લાઓ ની સંખ્યા કેટલી હતી?

14 / 25

બોટાદ જિલ્લાને કયા જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યો હતો?

15 / 25

ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાને નીચે જણાવ્યા જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

16 / 25

નીચેનામાંથી કયો જિલ્લો નજીકના બીજા સાત જિલ્લાઓને સ્પર્શે છે?

17 / 25

નીચેનામાંથી કયા જિલ્લાની હદ અમરેલી જિલ્લાના સ્પર્શતી નથી?

18 / 25

ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે?

19 / 25

નીચેનામાંથી કયા જિલ્લાને દરિયા કિનારો લાગતો નથી?

20 / 25

ગુજરાત નો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે?

21 / 25

ભારતના કયા રાજ્યમાં સૌથી લાંબો દરિયા કિનારો છે?

22 / 25

ગુજરાતના નીચેના પૈકી કયા બંદર નો મત્સ્ય બંદર તરીકે વિકાસ થયો છે?

23 / 25

ગુજરાત ના કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવતા નથી?

24 / 25

ગુજરાતનો નીચેના પૈકી કયો જિલ્લો રાજસ્થાન સાથે સરહદ સાથે જોડાયેલો નથી ?

25 / 25

ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

Your score is

The average score is 61%

0%

All Subject Quiz

Contents show
Scroll to Top