WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Gpsc Practice Test

Gpsc Practice Test: અહીં GPSC Class 1 & 2 ની પ્રેકટિસ ટેસ્ટ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ GPSC ની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરવામા આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. GPSC ની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો क्विज़.com સાથે.

SubjectGPSC Class 1 & 2
Test number
Question25
TypeMCQ

Gpsc Practice Test

6
Created on By gujaratihelpguru

Gpsc Practice Test 01

Gpsc Practice Test: 01 : અહીં GPSC Class 1 & 2 ની પ્રેકટિસ ટેસ્ટ 01 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ GPSC ની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરવામા આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. GPSC ની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો

1 / 25

નીચેના પૈકી કયા બે દેશો વસ્તીના ઉતરતા ક્રમમાં ચીન તથા ભારત પછીના ક્રમે આવે છે?

2 / 25

ચક્રવાતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1). ઉષ્ણ કટિબંધના તોફાની ચક્રવાતો હરિકેન કે ટાઇકુન તરીકે ઓળખાય છે.

2). મેક્સિકોના એટલાંટિક કિનારા પાસે નિર્માણ થતાં ચક્રવાત હરિકેન તરીકે ઓળખાય છે.

3). ભારતના વાયવ્ય કિનારા પાસે ઉદ્દભવતા ચક્રવાતો ‘વિલી-વિલી’ તરીકે પણ ઓળખાય છે.

3 / 25

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1). ગૌતમ બુદ્ધે કરેલા મૌખિક પ્રવચનો આગળ જતાં ‘સૂત્ર-પીટક’ નામના સંગ્રહમાં ગ્રન્થસ્થ કરવામાં આવ્યા છે.

2). તીર્થકરોએ ઉપદેશેલા જૈન ધર્મમાં વિવિધ અનેકાન્તવાદોના સ્થાને એકાન્તવાદનું પ્રતિપાદન થયેલું છે.

3). મહાવીર સ્વામીના મૌખિક પ્રવચનોને આગળ જતા સૂત્રોના સંગ્રહો તરીકે અગમ ગ્રંથોમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે.

4 / 25

બે પાત્રો P અને Q માં દૂધ અને પાણી અનુક્રમે 5 : 2 અને 7 : 6 ના પ્રમાણમાં છે. એકબીજા વાસણ Z માં આ મિશ્રણો કયાં ગુણોત્તરમાં એકત્ર કરવાથી Z માં દૂધ અને પાણીનું પ્રમાણ 8 : 5 થશે?

5 / 25

આદિવાસીઓની સૌપ્રથમ કોંગ્રેસ કહી શકાય તેવી રાનીપરજ પરિષદનું ઘાટામાં આયોજન કોના દ્વારા થયું હતું?

6 / 25

નીચેના પૈકી કોણે 1875માં ‘વર્નાક્યૂલર પ્રેસ એક્ટ’  દ્વારા વર્તમાનપત્રોના સ્વાતંત્ર્ય પર કાપ મૂક્યો હતો?

7 / 25

સંઘ લોક સેવા આયોગ (UPSC) બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

8 / 25

મિહિરની હાલની ઉંમર મલ્હારની હાલની ઉંમર કરતાં અડધી છે. 15 વર્ષ પછી મલ્હારની ઉંમર મિહિરની તે સમયની ઉંમરમાં દોઢ ગણા કરતાં 2 વર્ષ જેટલી વધારે હશે, તો મલ્હારની હાલની ઉંમર કેટલી હશે?

9 / 25

નીચેના પૈકી કઈ પર્વતમાળા ભારતને એશિયાથી અલગ કરતી હારમાળાઓ પૈકીની નથી?

10 / 25

નીચેના પૈકી કયાં સ્તુપો અશોકના સમયના ઇંટેરી સ્તુપો છે?

1). સારનાથ

2). સાંચી

3). બૈરાટ

11 / 25

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1). જ્યારે રાષ્ટ્રીય કટોકટી અમલમાં હોય ત્યારે, સંસદ સત્રમાં હોય તો પણ, રાષ્ટ્રપતિ રાજ્યના વિષયોને લગતા વટહુકમો જારી કરી શકે છે.

2). રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદે રાજ્યના વિષયો ઉપર ઘડેલા કાયદોઓ કટોકટીનો અંત આવ્યાના 6 મહિના બાદ નિષ્ક્રિય થઈ જાય છે.

3). રાષ્ટ્રીય કટોકટી દરમિયાન કોઈપણ બાબત ઉપર રાજયને કારોબારી નિર્દેશો આપવા કેન્દ્ર અધિકૃત બને છે.

12 / 25

રૂ. 7,700 નું દેવું 5 વાર્ષિક હપ્તામાં 5% વ્યાજના દરે ભરપાઈ કરવા કેટલો વાર્ષિક હપ્તો રાખવો પડશે?

13 / 25

અનુસુચિત વિસ્તારો બાબત નીચેના પૈકી કયું/ કયાં વિધાન / વિધાનો સાચું/ સાચાં છે?

14 / 25

લોર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના હેઠળ નીચેના પૈકી કઈ નીતિ/નીતિઓ અપનાવી?

15 / 25

............... 1825માં વેદાંતોના એકેશ્વરવાદી સિદ્ધાંતોનું શિક્ષણ આપવા વેદાંત કોલેજ શરૂ કરી.

16 / 25

કર્મનો સિદ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ ..............માં થયો હતો.

17 / 25

કર્મનો સિદ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ ..............માં થયો હતો.

18 / 25

એક આર્ટીકલ 20% નફો લઈ વેચવામાં આવે છે. જો તેની મૂળ કિંમત અને વેચાણ કિંમત બંને રૂ. 150 જેટલી ઓછી હોટ તો નફો 5% જેટલો વધારે મળત, તો મૂળ કિંમત કેટલી હશે?

19 / 25

ભારતીય સંસદ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1). કાયદો બનાવતી સર્વોચ્ચ સંસ્થા તરીકે કાર્યરત હોવા ઉપરાંત ભારતીય સંસદે રાષ્ટ્રની એક ‘ભવ્ય પૂછ-પરછ’ (grand inquest) અને ‘ચોકીદાર’ તરીકે પણ કાર્ય કર્યું છે.

2). ભારતની સંસદ ત્રણ ઘટકો ધરાવે છે, ભારતના રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા

3). સંસદના બે ગૃહો 1950માં અસ્તિત્વમાં આવ્યા.

20 / 25

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

21 / 25

નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?

1). ડિસેમ્બર, 1922માં ગયામાં મહાસભાનું વાર્ષિક અધિવેશન મળતાં અસહકારવાદીઓ અને ધારાસભામાં પ્રવેશની તરફેણ કરનાર વચ્ચેના મતભેદ તદ્દન સ્પષ્ટ થયા.

2). આ અધિવેશનના પ્રમુખ સરદાર પટેલ હતા.

3). ચિત્તરંજનદાસે મહાસભાની અંદર જ ‘ખિલાફત સ્વરાજ્ય પક્ષ’ નામે નવા પક્ષની સ્થાપનાની જાહેરાત કરી, જે પછીથી ‘સ્વરાજ પક્ષ’ ના ટૂંકા નામે ઓળખાયો.

22 / 25

સંસદીય સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો સાચું/સાચાં છે?

23 / 25

ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના પ્રેરક સ્વામિનું નામ જાણવો?

24 / 25

સંખ્યા 3245693 નીચે પૈકી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે?

25 / 25

બ્રિટિશ શાસન દરમિયાન નીચેના પૈકી કઈ વસૂલાત પદ્ધતિ/પદ્ધતિઓમાં સરકાર અને ખેડૂત વચ્ચે સીધો સંપર્ક હતો?

Your score is

The average score is 27%

0%

Scroll to Top