GK TEST ONLINE IN GUJARATI: GENERAL KNOWLEDGE QUIZ: 01 જનરલ નોલેજ ક્વિઝAdmin Quiz Corner | Online Test | 22/10/2022 5 GK TEST ONLINE IN GUJARATI: GENERAL KNOWLEDGE QUIZ: 01 જનરલ નોલેજ ક્વિઝ 1 / 45 1. વિટામિન Aની ઊણપથી કયો રોગ થાય છે ? A) બેરીબેરી B) સ્કર્વી C) સુકતાન D) રતાંધળાપણું 2 / 45 2. વસ્તુ (માલ) સાથે સંકળાયેલ તેની કિંમત અને અન્ય માહિતી માટે પ્રમાણિત સાંકેતિકરણ પદ્ધતિ કઇ છે? A) યુનિવર્સલ પ્રોડક્ટ કોડ B) યુનિફોર્મ પ્રિન્ટ કોડ C) યુનિવર્સલ પ્રિન્ટ કોડ D) યુનિફોર્મ પ્રોડક્ટ કોડ 3 / 45 3. કયા તારાજૂથના તમામ તારાઓનાં નામ આપણા મહાન ઋષિ-મુનિઓના નામ પરથી પાડવામાં આવ્યા છે ? A) સપ્તર્ષિ B) કૃતિકા C) મૃગ D) શર્મિષ્ઠા 4 / 45 4. ઝરવાણી નો ધોધ કયા જીલ્લા માં આવેલો છે? A) મહેસાણા B) નમૅદા C) ભરુચ D) અરવલ્લી 5 / 45 5. કયું પક્ષી તણખલાં ગોઠવીને સુંદર ગૂંથ્ણીવાળો માળો બનાવે છે ? A) ચકલી B) સુગરી C) ઘુવડ D) દરજીડો 6 / 45 6. ભારત નુ પ્રથમ રાજય કયુ કે જેને પાન -માવા - ગુટખા-વિમલ પર પ્રતિબંધ મૂકયો. A) તમિલનાડુ B) ઉ.પ. C) ઝારખંડ D) બિહાર 7 / 45 7. ગ્રાન્ડ નાઈન કયા પાકની જાત છે? A) કેળા B) એરંડા C) જામફળ D) ચીકુ 8 / 45 8. સુરત ને કયા જીલ્લા ની હદ સ્પર્શ છે? A) ડાગ, છોટાઉદેપુર, ભરૂચ, તાપી B) નમૅદા, નવસારી, ડાગ ,ભરૂચ C) નવસારી, તાપી,નમૅદા,ભરુચ D) વલસાડ, છોટાઉદેપુર, તાપી, ડાગ 9 / 45 9. સાંઢણી અને કાનુડો નામના લોકનૃત્ય ગુજરાતમાં કયા જોવા મળે છે? A) બનાસકાંઠા B) વિજયનગર C) અરવલ્લી D) મહેસાણા 10 / 45 10. ગાંધીનગર જીલ્લા ને કયા જિલ્લાની હદ સ્પશૅતી નથી A) ખેડા B) અરવલ્લી C) સાબરકાંઠા D) મહિસાગર 11 / 45 11. સલ્ફર ને શુદ્ધિકરણ ની કયી પદ્ધતિ થી મેળવી શકાય છે? A) ઓસ્લાલ્ડ પદ્ધતિ B) કેવેન્ડીશ પદ્ધતિ C) હેબર પદ્ધતિ D) ફાશ પદ્ધતિ 12 / 45 12. ગાંધીજી 9જાન્યુઆરી 1915 ના રોજ કયી સ્ટીમ્બર માં બેસીને આવ્યા હતા? A) તલવાર B) થોગોલો C) એસ.એસ.રાજપૂતાના D) યુગાન્ડા 13 / 45 13. કમ્પ્યુટર ના કી -બોડૅ માં કેટલી એરો કી હોય છે A) 2 B) 3 C) 4 D) 5 14 / 45 14. ફિલ્ડ અપડેટિગ કરવાની શોટૅકટ કી કયી છે? A) F1 B) F9 C) F3 D) F8 15 / 45 15. 'ઝબૂક વીજળી ઝબૂક' નામનો બાળકાવ્ય સંગ્રહ કોનો છે ? A) નાથાલાલ દવે B) મકરંદ દવે C) ચંદ્રકાન્ત શેઠ D) પૂજાલાલ દલવાડી 16 / 45 16. માનવ સંસ્કૃતિ સંગ્રહાલય કયા આવેલું છે? A) ભુજ B) રાપર C) નખત્રાણા. D) લખપત 17 / 45 17. કયી હાડૅ ડ્રાઈવ વધુ માહિતી નો સંગ્રહ કરી શકે છે? A) 100MB HDD B) 100GB HDD C) 100TB HDD D) 100KB HDD 18 / 45 18. એકસલ રો ની સાઈટ કેટલી હોય છે? A) 12.43 B) 12.75 C) 8.44 D) 17 .43 19 / 45 19. 'વિચારપોથી','સ્થિતપ્રજ્ઞ દર્શન','મધુકર','ક્રાંતિ દર્શન','સ્વરાજ્ય શાશ્ત્ર' વગેરે પુસ્તકોનાં લેખક કોણ છે ? A) કાકાસાહેબ કાલેલકર B) .વિનોબાભાવે C) ચુનીલાલ મડિયા D) આનંદશંકર ધ્રુવ 20 / 45 20. સાવરિયો રે મારો સાવરિયો...પંક્તિ કોની છે? A) રમેશ પારેખ B) અનિલ જોશી C) ચીનુ મોદી D) રાજેન્દ્ર શુક્લ 21 / 45 21. "મહેનતની મોસમ કૃતિ ના લેખક કોણ છે? A) ચિનુ મોદી B) યશવંત શુકલ C) સુરેશ જોશી D) નાથાલાલ દવે 22 / 45 22. તાજેતરમા કયાં પૂર્વ ક્રિકેટરને બંગાળ ક્લબ દ્રારા ભારત ગૌરવ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા? A) સૌરવ ગાંગુલી B) વિરાટ કોહલી C) કપિલ દેવ D) એમએસ ધોની 23 / 45 23. વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે ? A) ચાબખા B) ગરબા C) થાળ D) આરતી 24 / 45 24. ‘કુરુક્ષેત્ર’ નવલકથા કોણે લખેલ છે ? A) કનૈયાલાલ મુનશી B) મૈથિલીશરણ ગુપ્ત C) સુમિત્રાનંદન પંત D) મનુભાઈ પંચોલી 25 / 45 25. નીચેનામાંથી ‘રતિલાલ બોરીસાગર’ ની ક્રુતિ કઈ છે ? A) સંભાવામી યુગે યુગે B) વિનોદની નજરે C) ગોવિંડે માંડી ગોઠડી D) જ્યોતીન્દ્ર દવે 26 / 45 26. ‘ભરેલો અગ્નિ’ ના લેખક કોણ છે ? A) રઘુવીર ચૌધરી B) રમણલાલ દેસાઇ C) પ્રિયકાંત પરિખ D) ઝવેરછંદ મેઘાણી 27 / 45 27. બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ? A) અખંડ આનંદ B) કવિતા C) કુમાર D) પરબ 28 / 45 28. આપેલ પંક્તિ “જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વ નાથની” કયા સાહિત્યકાર રચના છે ? A) કવિ રમેશ ગુપ્તા B) ઝવેરચંદ મેઘાણી C) સુરેશ દલાલ D) કવિ નર્મદ 29 / 45 29. ચેનામાંથી ગુજરાતના કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય હતા ? A) ઉમાશંકર જોષી B) ક.મા મુનશી C) ગોવર્ધનરામ ત્રિપાઠી D) ચંદ્રકાન્ત બક્ષી 30 / 45 30. ‘ઈંધણા વીણવા ગૈતી મોરી સૈયર’ ગીતના સર્જક ? A) મોહનલાલ પટેલ B) મણિલાલ પટેલ C) રાજેન્દ્ર શાહ D) કલાપી 31 / 45 31. (1) ઈન્ટરનેટ સિક્યુરીટી માટે કયું સોફ્ટવેર નથી વપરાતું? A) Norton B) McAFee C) PC Mover D) Avast 32 / 45 32. IPC કલમ 120 (A) અનુસાર ગુનાહિત કાવતરૂ ક્યારે બને? A) કૃત્યમાં એક કરતાં વધારે વ્યક્તિ સામેલ હોય B) કોઈ કૃત્ય કરવા માટે તમામ વ્યક્તિ સહમત હોય C) કૃત્ય ગેરકાયદેસરનું કે ગેરકાયદેસરના સાધન વડે થયેલ હોત અથવા થવાનું હોય D) ઉપરના ત્રણેય મળે ત્યારે 33 / 45 33. CrPC અનુસાર ફોજદારી કાર્યવાહી માટે કેટલા વર્ષનો વકીલ તરીકેનો અનુભવ ધરાવનારની ખાસ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક થઈ શકે? A) 5 વર્ષ B) 7 વર્ષ C) 10 વર્ષ D) 12 વર્ષ 34 / 45 34. નેનોકણનુ કદ .........નેનો મીટરની વચ્ચે હોય છે? A) 0.01 થી 1 B) 0.1 થી 10 C) 1 થી 100 D) 100 થી 1000 35 / 45 35. 10 નેનો મીટર = ....... મીટર A) 10‐⁸ B) 10‐⁹ C) 10-¹⁰ D) 10⁹ 36 / 45 36. જો પંચાયતી રાજ દિવસ શુક્રવારે આવે તો તે જ વર્ષે માનવ અધિકાર દિવસ ક્યારે આવે ? A) સોમવાર B) મંગળવાર C) બુધવાર D) ગુરુવાર 37 / 45 37. જો પંચાયતી રાજ દિવસ શુક્રવારે આવે તો તે જ વર્ષે માનવ અધિકાર દિવસ ક્યારે આવે ? A) સોમવાર B) મંગળવાર C) બુધવાર D) ગુરુવાર 38 / 45 38. મને યાદ છે કે મારા દાદાનો જન્મદિવસ 10 તારીખ પછી અને 14 તારીખ પહેલાં હતો જ્યારે મારા ભાઈને યાદ છે કે દાદાનો જન્મ 12 તારીખ પછી પણ 16 તારીખ પહેલાં હતો તો મારા દાદાની જન્મ તારીખ કઈ હશે ? A) 11 B) 12 C) 13 D) 14 39 / 45 39. એક લિપ વર્ષમાં 1 જાન્યુઆરીના રોજ સોમવાર હોય છે , તો જાન્યુઆરી સહીત તે વર્ષમાં કેટલા મહિના સોમવારથી શરું થતા હશે ? A) 2 B) 3 C) 4 D) 5 40 / 45 40. જો આવતીકાલના ત્રણ દિવસ બાદ 3 જૂન આવે છે જે શુક્રવારના રોજ આવે છે, તો તે મહીનાના અંતિમ દિવસે ક્યોં વાર હશે ? A) સોમવાર B) મંગળવાર C) બુધવાર D) શનિવાર 41 / 45 41. જો 26 માર્ચ 2017 રવિવાર હોય તો 13 જૂન 2018 ક્યોં વાર હોય ? A) સોમવાર B) મંગળવાર C) બુધવાર D) ગુરુવાર 42 / 45 42. 49, 64, 81, 100, 121, ? A) 169 B) 153 C) 151 D) 144 43 / 45 43. 150/3 A) 60 B) 50 C) 100 44 / 45 44. 10+20 A) 30 B) 40 C) 50 45 / 45 45. 5*40 A) 300 B) 100 C) 200 Your score isThe average score is 33% LinkedIn Facebook 0% Restart quiz GK TEST ONLINE IN GUJARATI: GENERAL KNOWLEDGE QUIZ: 01 જનરલ નોલેજ ક્વિઝ Contents show 1 વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે ? 2 ‘કુરુક્ષેત્ર’ નવલકથા કોણે લખેલ છે ? 3 નીચેનામાંથી ‘રતિલાલ બોરીસાગર’ ની ક્રુતિ કઈ છે ? 4 ‘ભરેલો અગ્નિ’ ના લેખક કોણ છે ? 5 બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ? 6 આપેલ પંક્તિ “જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વ નાથની” કયા સાહિત્યકાર રચના છે ? 7 ચેનામાંથી ગુજરાતના કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય હતા ? 8 ‘ઈંધણા વીણવા ગૈતી મોરી સૈયર’ ગીતના સર્જક ?