WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

General Science Quiz-03 | સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ-03

અહીં સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર 03 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ નવી પદ્ધતિથી તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો QuizCorner.com સાથે.

દરેક પ્રકારની સરકારી ભરતીની માહિતી માટે અહી ક્લિક કરો 👉 Click Here

General Science Quiz-03 | સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ-03

Subject:General science
Quiz number:03
Question:25
Type:MCQ

General Science Quiz | સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ

0%
16
GENERAL SCIENCE MCQS ONLINE TEST

સામાન્ય વિજ્ઞાન મોક ટેસ્ટ-03 (General Science Mock Test-03)

સામાન્ય વિજ્ઞાન મોક ટેસ્ટ-03 (General Science Mock Test-03)

1 / 25

1) પ્રાણી પેશીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). રક્ત એક જાતની સંયોજક પેશી છે.
2). અસ્થિ એક જાતની સંયોજક પેશી છે.
3). અસ્થિબંધન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે.

2 / 25

2) આંત્રપુચ્છ (Appendix) એ માનવશરીરના ............... ભાગ સાથે જોડાયેલુ હોય છે ?

3 / 25

3) ચંદ્રની સપાટી કે જે પડછાયામાં રહે છે તે ચંદ્રના ................ ખાતે વિસ્તૃત હોય છે.

4 / 25

4) થર્મલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ થાય છે

5 / 25

5) વૈજ્ઞાનિક અને ઔદ્યોગીક સંશોધન પરિષદ અંગે નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
1). તેની સ્થાપના વર્ષ 1942 માં થઈ હતી.
2). તેની અંતર્ગત 38 સંશોધન પ્રયોગશાળાઓ/સંસ્થાઓ આવેલા છે.
3). 1967માં સૌપ્રથમ ભારતીય ટ્રેક્ટર સ્વરાજ વિકસિત કર્યું.

6 / 25

6) DNA રસી વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). આ રસી બેક્ટેરિયલ DNA ના નાના વર્તુળાકાર અંશની બનેલી હોય છે.
2). આ રસીમાં એન્ટિજનનું વહન કરતાં બેક્ટેરિયલ DNAનો અંશ સીધો જ માનવને આપવામાં આવે છે.
3). તે એન્ટિજનને વિમુક્ત કરે છે જે આપણા રોગપ્રતિકારક તંત્રને સક્રિય કરે છે.

7 / 25

7) દ્રશ્યમાન રંગોના વર્ણપટમાં કયા રંગનું આવર્તન સૌથી નિમ્નતમ હોય છે.

8 / 25

8) માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય નીચેના પૈકી કયું છે?

9 / 25

9) સ્નાયુઓના સંકોચન માટે માનવશરીરને નીચેના પૈકી કયું ખનીજ/ કયા ખનિજોની જરૂરિયાત હોય છે?
1). કેલ્શિયમ
2). લોહ
3). સોડિયમ

10 / 25

10) બરફનો વિશાળ જથ્થો કે જે ખીણની નીચેની તરફ અને પર્વતોના ઢોળાવો તરફ બરફ રેખા પસાર કર્યા બાદ પીગળે નહીં ત્યાં ધીમેથી ગતિ કરે છે તેને ................... કહેવાય છે.

11 / 25

11) સામાન્ય રીતે કોલેસ્ટેરોલ સ્તર ..................... સાથે સંબંધીત હોય છે.

12 / 25

12) ઉપગ્રહો વિશે નીચેના પૈકી કયું/કયા વિધાન/ વિધાનો સાચું સાચાં છે ?

13 / 25

13) મોટર વાહન અધિનિયમ હેઠળ, હોર્નના અવાજની મર્યાદા ............... ડેસીબલ સુનિશ્ચિત કરેલ છે.

14 / 25

14) HI 316 અને HI 353 એ નીચે પૈકી કયા પાકની નવી જાત છે ?

15 / 25

15) વિદ્યુત પ્રતિરોધકના પામ માટે કયો એકમ વપરાય છે ?

16 / 25

16) રોહુ, કતલા અને હિલસા કયા પ્રાણીઓની પ્રજાતિઓ છે ?

17 / 25

17) ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા નીચેના પૈકી કયા સ્થળે ભૂકંપને સંબધિત પ્રવૃતિઓનું નિયંત્રણ કરવામાં આવે છે ?

18 / 25

18) સૌરમંડળ બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

19 / 25

19) નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?

1). ડિપ્થેરિયા : આ હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે.

2). ટીનટન : આ એક વાઇરલ ચેપ છે.

3). ઊંટાટિયું : અતિ ચેપી શ્વસન રોગ છે.

4). ડેન્ગ્યુ તાવ : રોગના વાહક થતો વાઇરલ ચેપ છે.

20 / 25

20) ભારતને આંખમાં ..................ના ચેપથી થતા ટ્રેકોમાં રોગથી મુક્ત જાહેર કરવામાં આવ્યું.

21 / 25

21) નેશનલ બાયોડાઇવર્સિટી ઓથોરીટીનું વડુ મથક ક્યાં આવેલ છે ?

22 / 25

22) આલ્કોહોલ ધરાવતા હેન્ડ સેનિટાઈઝરમાં.................. હોઇ શકે છે.

1). ઇથેનોલ

2). આઇસો પ્રોપેનોલ

3). n-પ્રોપેનોલ

4). મિથેનોલ

23 / 25

23) નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

24 / 25

24) ગોલ્ડન મશીહૂરને IUCN દ્વારા લાલ યાદીમાં ભયજનક સ્થિતિની પ્રજાતિ ગણેલ છે. તે .............. વર્ગનું છે.

25 / 25

25) પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ઉપરાંત દૂધમાં નીચેના પૈકી બીજાં કયા પોષક તત્વો હોય છે ?

પ્રશ્નો ચેક થઇ રહ્યા છે . રાહ જુઓ

Your score is

The average score is 22%

આ ટેસ્ટ તમારા મિત્રોને મોકલો.

LinkedIn Facebook VKontakte
0%

  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
Scroll to Top