WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

સામાન્ય વિજ્ઞાન મોક ટેસ્ટ-01 | General Science Mock Test-01

અહીં તમને દરેક સ્પર્ધાત્મક પરિક્ષા માટે ઉપયોગી એવી સામાન્ય વિજ્ઞાન મોક ટેસ્ટ (General Science Mock Test) આપવામાં આવી છે. દરેક સ્પર્ધાત્મક પરિક્ષા માટે ખુબજ ઉપયોગી દરેક વિષયની ટેસ્ટ આપવા માટે અમારી વેબસાઈટ Quiz Corner ની મુલાકાત લો.

શું તમે દરેેક સરકારી ભરતીની માહીતી સૌપ્રથમ મેળવવા માગો છો તો અહીં ક્લિક કરો 👉 નવી ભરતી

અમારી Youtube ચેનલમાં જોડાવા માટે 👇

https://youtube.com/@myquizcorner

Subject સામાન્ય વિજ્ઞાન મોક ટેસ્ટ General Science Mock Test
Questions 25
Test Type MCQ

સામાન્ય વિજ્ઞાન મોક ટેસ્ટ General Science Mock Test

22
Created on By gujaratihelpguru

સામાન્ય વિજ્ઞાન મોક ટેસ્ટ-01 (General Science Mock Test-01)

સામાન્ય વિજ્ઞાન મોક ટેસ્ટ-01 (General Science Mock Test-01)

1 / 25

લેસરનાં કિરણોનાં શોધક કોણ છે ?

2 / 25

પદાર્થની ગતિની અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મણે શું કહે છે ?

3 / 25

LPG સિલિન્ડરમાં ઊંચા દબાણે કયા વાયુ ભરવામાં આવે છે ?

4 / 25

દર કલાકે અવાજની ગતિ કેટલા કી.મી ની હોય છે ?

5 / 25

સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોચતા કેટલો સમય લાગે ?

6 / 25

નીચેનામાંથી કઈ ધાતુ વધારે કિંમતી છે ?

7 / 25

ભેજ એ પાણીનું કયું સ્વરૂપ છે ?

8 / 25

ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે “અપ્સરા” નો સબંધ કોની સાથે છે ?

9 / 25

ધરતી કંપના તરંગો કેવા પ્રકારનાં હોય છે ?

10 / 25

લંબાઈના માપનાં એકમોમાં શું અસંગત છે ?

11 / 25

‘રેટિનાલ’ કયા વિટામીનની ખામીથી થાય છે ?

12 / 25

ઘરમાં વૃક્ષના નાના કદનો ઉછેર વિકસાવવાની જાપાની કળા કયા નામે ઓળખાય છે ?

13 / 25

ઇન્સ્યુલીનનું ઉત્પત્તિસ્થાન કયું છે ?

14 / 25

પેરિસ્કોપ કયા વૈજ્ઞાનિક સિદ્ધાંતનાં આધારે કાર્ય કરે છે ?

15 / 25

આરસ કયા ખડકનું ઉદાહરણ છે ?

16 / 25

વાવણી માટે યાંત્રિક ઓરણીનાં શોધક કોણ હતા ?

17 / 25

સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે ?

18 / 25

નીચેનામાંથી કઈ ધાતુ મિશ્ર ધાતુ નથી ?

19 / 25

વિદ્યુતપ્રવાહ માપવા માટેનો એકમ કયો છે ?

20 / 25

નીચેનામાંથી કઈ સ્થિતિમાં સૂર્યગ્રહણ થાય છે ?

21 / 25

નેત્રદાન કરતી વખતે આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે

22 / 25

રોહુ, કતલા અને હિલસા કયા પ્રાણીઓની પ્રજાતિઓ છે ?

23 / 25

સૌરમંડળ બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

24 / 25

પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ઉપરાંત દૂધમાં નીચેના પૈકી બીજાં કયા પોષક તત્વો હોય છે ?

25 / 25

માણેક અને નીલમ ................ના રસાયણિક નામે ઓળખાય છે.

Your score is

The average score is 48%

0%

Scroll to Top