WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GENERAL SCIENCE MCQS ONLINE TEST | સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો | QUIZ ABOUT GENERAL SCIENCE [QUIZ NO.-04]

GENERAL SCIENCE MCQS ONLINE TEST | સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો | QUIZ ABOUT GENERAL SCIENCE

  • GENERAL SCIENCE MCQS ONLINE TEST સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો  : GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી QUIZ ABOUT GENERAL SCIENCE ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો | QUIZ ABOUT GENERAL SCIENCE GK TEST ONLINE GUJARATI શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
GENERAL SCIENCE MCQS ONLINE TEST
GENERAL SCIENCE MCQS ONLINE TEST

અહીં સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર 02 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ નવી પદ્ધતિથી તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો QuizCorner.com સાથે.

🔔 દરેક પ્રકારની સરકારી ભરતીની માહિતી માટે અહી ક્લિક કરો 👉 Click Here

Subject:General science
Quiz number:04
Question:25
Type:MCQ

02 General Science Quiz | સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ

General Science Quiz-04 | સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ-04

General Science Quiz-04 | સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ-04

1 / 25

રોહુ, કતલા અને હિલસા કયા પ્રાણીઓની પ્રજાતિઓ છે ?

2 / 25

ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા નીચેના પૈકી કયા સ્થળે ભૂકંપને સંબધિત પ્રવૃતિઓનું નિયંત્રણ કરવામાં આવે છે ?

3 / 25

સૌરમંડળ બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

4 / 25

નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?

1). ડિપ્થેરિયા : આ હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે.

2). ટીનટન : આ એક વાઇરલ ચેપ છે.

3). ઊંટાટિયું : અતિ ચેપી શ્વસન રોગ છે.

4). ડેન્ગ્યુ તાવ : રોગના વાહક થતો વાઇરલ ચેપ છે.

5 / 25

ભારતને આંખમાં ..................ના ચેપથી થતા ટ્રેકોમાં રોગથી મુક્ત જાહેર કરવામાં આવ્યું.

6 / 25

નેશનલ બાયોડાઇવર્સિટી ઓથોરીટીનું વડુ મથક ક્યાં આવેલ છે ?

7 / 25

આલ્કોહોલ ધરાવતા હેન્ડ સેનિટાઈઝરમાં.................. હોઇ શકે છે.

1). ઇથેનોલ

2). આઇસો પ્રોપેનોલ

3). n-પ્રોપેનોલ

4). મિથેનોલ

8 / 25

નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

9 / 25

ગોલ્ડન મશીહૂરને IUCN દ્વારા લાલ યાદીમાં ભયજનક સ્થિતિની પ્રજાતિ ગણેલ છે. તે .............. વર્ગનું છે.

10 / 25

પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ઉપરાંત દૂધમાં નીચેના પૈકી બીજાં કયા પોષક તત્વો હોય છે ?

11 / 25

આકાશમાં તારો વાતાવરણ દ્વારા પ્રકાશના .....................કારણે ઝબૂકતો દેખાય છે.

12 / 25

પૃથ્વી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

 

13 / 25

રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

  1. કૃમિ ચેપો બાબતે જાગૃતિ ઊભી કરવા માટે ભારતભરમાં મનાવાતા દ્વિવાર્ષિક પ્રસંગ છે.
  2. ‘તે સોઇલ ટ્રાન્સમિટેડ હેલમીન્થસ’ તરીકે પણ ઓળખાય છે.
  3. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સારવાર માટે એલ્બેન્ડાઝોલ ટેબ્લેટના ઉપયોગને માન્ય કર્યો છે.

14 / 25

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1). મોટું આંતરડું પાણી અને વિટામિન શોષે છે અને ગુદામાર્ગમાં કચરો ઠાલવે છે.

2). ખોરાકનું રસાયણિક પાચન નાના આંતરડામાં થાય છે.

3). ત્રણ મુખ્ય રૂપાંતરો (પ્રોટીન, ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ) નાના આંતરડામાં થાય છે.

15 / 25

માણેક અને નીલમ ................ના રસાયણિક નામે ઓળખાય છે.

16 / 25

ભેજ એ પાણીનું કયું સ્વરૂપ છે ?

17 / 25

ધરતી કંપના તરંગો કેવા પ્રકારનાં હોય છે ?

18 / 25

ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે “અપ્સરા” નો સબંધ કોની સાથે છે ?

19 / 25

લંબાઈના માપનાં એકમોમાં શું અસંગત છે ?

20 / 25

‘રેટિનાલ’ કયા વિટામીનની ખામીથી થાય છે ?

21 / 25

ઘરમાં વૃક્ષના નાના કદનો ઉછેર વિકસાવવાની જાપાની કળા કયા નામે ઓળખાય છે ?

22 / 25

ઇન્સ્યુલીનનું ઉત્પત્તિસ્થાન કયું છે ?

23 / 25

વાવણી માટે યાંત્રિક ઓરણીનાં શોધક કોણ હતા ?

24 / 25

સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે ?

25 / 25

નીચેનામાંથી કઈ ધાતુ મિશ્ર ધાતુ નથી ?

Your score is

The average score is 62%

0%

  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
QuizPDF
GK QuestionMock Test
Join a Social Media
WhatsApp Channel માં જોડાવા માટેClick Here
Telegram Channel માં જોડાવા માટેClick Here
YouTube Channel Subscribe કરવા માટેClick Here
Our Website Home PageClick Here



Scroll to Top