WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GENERAL SCIENCE MCQS ONLINE TEST | સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો | QUIZ ABOUT GENERAL SCIENCE [QUIZ NO.-02]

GENERAL SCIENCE MCQS ONLINE TEST | સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો | QUIZ ABOUT GENERAL SCIENCE

  • GENERAL SCIENCE MCQS ONLINE TEST સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો  : GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી QUIZ ABOUT GENERAL SCIENCE ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો | QUIZ ABOUT GENERAL SCIENCE GK TEST ONLINE GUJARATI શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
GENERAL SCIENCE MCQS ONLINE TEST
GENERAL SCIENCE MCQS ONLINE TEST

અહીં સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર 02 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ નવી પદ્ધતિથી તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો QuizCorner.com સાથે.

🔔 દરેક પ્રકારની સરકારી ભરતીની માહિતી માટે અહી ક્લિક કરો 👉 Click Here

Subject:General science
Quiz number:02
Question:25
Type:MCQ

02 General Science Quiz | સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ

0%
11
GENERAL SCIENCE MCQS ONLINE TEST

General Science Quiz-02| સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ-02

General Science Quiz-02| સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ-02

1 / 25

1) રોહુ, કતલા અને હિલસા કયા પ્રાણીઓની પ્રજાતિઓ છે ?

2 / 25

2) ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા નીચેના પૈકી કયા સ્થળે ભૂકંપને સંબધિત પ્રવૃતિઓનું નિયંત્રણ કરવામાં આવે છે ?

3 / 25

3) સૌરમંડળ બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

4 / 25

4) નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1). ડિપ્થેરિયા : આ હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે.
2). ટીનટન : આ એક વાઇરલ ચેપ છે.
3). ઊંટાટિયું : અતિ ચેપી શ્વસન રોગ છે.
4). ડેન્ગ્યુ તાવ : રોગના વાહક થતો વાઇરલ ચેપ છે.

5 / 25

5) ભારતને આંખમાં ..................ના ચેપથી થતા ટ્રેકોમાં રોગથી મુક્ત જાહેર કરવામાં આવ્યું.

6 / 25

6) નેશનલ બાયોડાઇવર્સિટી ઓથોરીટીનું વડુ મથક ક્યાં આવેલ છે ?

7 / 25

7) આલ્કોહોલ ધરાવતા હેન્ડ સેનિટાઈઝરમાં.................. હોઇ શકે છે.
1). ઇથેનોલ
2). આઇસો પ્રોપેનોલ
3). n-પ્રોપેનોલ
4). મિથેનોલ

8 / 25

8) નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

9 / 25

9) ગોલ્ડન મશીહૂરને IUCN દ્વારા લાલ યાદીમાં ભયજનક સ્થિતિની પ્રજાતિ ગણેલ છે. તે .............. વર્ગનું છે.

10 / 25

10) પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ઉપરાંત દૂધમાં નીચેના પૈકી બીજાં કયા પોષક તત્વો હોય છે ?

11 / 25

11) આકાશમાં તારો વાતાવરણ દ્વારા પ્રકાશના .....................કારણે ઝબૂકતો દેખાય છે.

12 / 25

12) પૃથ્વી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

13 / 25

13) રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). કૃમિ ચેપો બાબતે જાગૃતિ ઊભી કરવા માટે ભારતભરમાં મનાવાતા દ્વિવાર્ષિક પ્રસંગ છે.
2). ‘તે સોઇલ ટ્રાન્સમિટેડ હેલમીન્થસ’ તરીકે પણ ઓળખાય છે.
3). વિશ્વ આરોગ્ય સંસ્થાએ સારવાર માટે એલ્બેન્ડાઝોલ ટેબ્લેટના ઉપયોગને માન્ય કર્યો છે.

14 / 25

14) નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). મોટું આંતરડું પાણી અને વિટામિન શોષે છે અને ગુદામાર્ગમાં કચરો ઠાલવે છે.
2). ખોરાકનું રસાયણિક પાચન નાના આંતરડામાં થાય છે.
3). ત્રણ મુખ્ય રૂપાંતરો (પ્રોટીન, ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ) નાના આંતરડામાં થાય છે.

15 / 25

15) માણેક અને નીલમ ................ના રસાયણિક નામે ઓળખાય છે.

16 / 25

16) પ્રાણી પેશીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). રક્ત એક જાતની સંયોજક પેશી છે.
2). અસ્થિ એક જાતની સંયોજક પેશી છે.
3). અસ્થિબંધન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે.

17 / 25

17) આંત્રપુચ્છ (Appendix) એ માનવશરીરના ............... ભાગ સાથે જોડાયેલુ હોય છે ?

18 / 25

18) ચંદ્રની સપાટી કે જે પડછાયામાં રહે છે તે ચંદ્રના ................ ખાતે વિસ્તૃત હોય છે.

19 / 25

19) થર્મલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ થાય છે

20 / 25

20) વૈજ્ઞાનિક અને ઔદ્યોગીક સંશોધન પરિષદ અંગે નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
1). તેની સ્થાપના વર્ષ 1942 માં થઈ હતી.
2). તેની અંતર્ગત 38 સંશોધન પ્રયોગશાળાઓ/સંસ્થાઓ આવેલા છે.
3). 1967માં સૌપ્રથમ ભારતીય ટ્રેક્ટર સ્વરાજ વિકસિત કર્યું.

21 / 25

21) DNA રસી વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). આ રસી બેક્ટેરિયલ DNA ના નાના વર્તુળાકાર અંશની બનેલી હોય છે.
2). આ રસીમાં એન્ટિજનનું વહન કરતાં બેક્ટેરિયલ DNAનો અંશ સીધો જ માનવને આપવામાં આવે છે.
3). તે એન્ટિજનને વિમુક્ત કરે છે જે આપણા રોગપ્રતિકારક તંત્રને સક્રિય કરે છે.

22 / 25

22) દ્રશ્યમાન રંગોના વર્ણપટમાં કયા રંગનું આવર્તન સૌથી નિમ્નતમ હોય છે.

23 / 25

23) માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય નીચેના પૈકી કયું છે?

24 / 25

24) સ્નાયુઓના સંકોચન માટે માનવશરીરને નીચેના પૈકી કયું ખનીજ/ કયા ખનિજોની જરૂરિયાત હોય છે?
1). કેલ્શિયમ
2). લોહ
3). સોડિયમ

25 / 25

25) બરફનો વિશાળ જથ્થો કે જે ખીણની નીચેની તરફ અને પર્વતોના ઢોળાવો તરફ બરફ રેખા પસાર કર્યા બાદ પીગળે નહીં ત્યાં ધીમેથી ગતિ કરે છે તેને ................... કહેવાય છે.

પ્રશ્નો ચેક થઇ રહ્યા છે . રાહ જુઓ

Your score is

The average score is 27%

આ ટેસ્ટ તમારા મિત્રોને મોકલો.

LinkedIn Facebook VKontakte
0%

  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Home Page (Online ટેસ્ટ આપવા માટે)અહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવાઅહીં ક્લિક કરો
સરકારી ભરતીની માહિતી માટે Click Here



Scroll to Top