WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

સામાન્ય વિજ્ઞાન General Science દ્રવ્ય માધ્યમ અને તેનો વક્રીભવનાંક

સામાન્ય વિજ્ઞાન General Science દ્રવ્ય માધ્યમ અને તેનો વક્રીભવનાંક

💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠

🖍 હવા :::: ૧.૦૦૩

🖍 બરફ ::: ૧.૩૧

🖍 પાણી ::: ૧.૩૩

🖍 આલ્કોહોલ ::: ૧.૩૬

🖍 કરોસીન ::: ૧.૪૪

🖍 ગલિસરીન ::: ૧.૪૭

🖍 સામાન્ય કાચ/બેનઝીન ::: ૧.૫૦

🖍 કરાઉન કાચ ::: ૧.૫૨

🖍 મોતી ::: ૧.૫૩

🖍 ખડક ક્ષાર ::: ૧.૫૪

🖍 ઘટ્ટ ફિલન્ટ કાચ ::: ૧.૬૫

🖍 નીલમ ::: ૧.૭૧

🖍 માણેક ::: ૧.૭૭

🖍 હિરો. ::: ૨.૪૨

સૌથી વધુ વક્રીભવનાંક હીરા નો હોય છે ….જે 3 થી 4 વાર પુછાય ગયો છે

Scroll to Top