WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

General Knowledge Onelinear Questions

General Knowledge Onelinear Questions જનરલ નોલેજ વનલાઈનર પ્રશ્નો

🏓કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ?
👉 નગીનાવાડી

🏓કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ?
👉નાટ્યસંપદા

🏓કદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?
👉 પાટણ

🏓કમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે?
👉ગજરાત

🏓કમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો?
👉હમચંદ્રાચાર્ય

🏓કન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે?
👉સજીવની રથ

🏓કળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ?
👉ભાવનગર

Scroll to Top