WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

general knowledge in gujarati

અકબરની પ્રિય બંદૂકનું નામ : સંગ્રામ

🔺બાદશાહ અકબરે પોતાની પ્રિય “સંગ્રામ”બંદૂકથી ચિત્તોડના કિલ્લેદાર જયમલ ઉપર ગોલી ચલાવી હતી.

🔺 મુગલ બાદશાહ અકબરની પ્રિય બંદૂકથી “સંગ્રામ” થી 1019 શિકાર કરવામાં આવ્યાં હતાં.

🔺 આગ્રા પહોંચ્યા પછી અકબરે પોતાના શાહી કિલ્લાના દરવાજા પર જયમલ અને પત્તા ની મુર્તિ લગાડી હતી.
➖➖➖➖➖➖➖➖➖
Join:-
@oja
➖➖➖➖➖➖➖➖➖

Scroll to Top