G3q Quiz Answers Today School Students in Gujarati Language(4 September School) – ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ
1. દેશના શહેર અને ગ્રામીણ ક્ષેત્રમાં આવેલ આર્થિક રૂપથી કમજોર ઘરોમાં મફત વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કઈ યોજનાનો શુભારંભ કરેલ છે ?
- સુધારેલ વિતરણ ક્ષેત્ર યોજના
2. સરકાર પોતાની અલગ-અલગ યોજનાઓને એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવા માટે કયું પોર્ટલ લોન્ચ કરેલ છે ?
- JanSamarth Portal,
3. ગુજરાત રાજ્યમાં કઈ યોજના હેઠળ માછીમારોની સલામતી માટે લાઇફ સેવીંગ અપ્લાયન્સિસની ખરીદ કિંમતના 50 ટકા સહાય આપવામાં આવે છે ?
4. કઈ યોજનાનો ઉદ્દેશ શાળાના બાળકોમાં ફિલેટલીને પ્રોત્સાહન આપવાનો છે ?
- Deen Dayal SPARSH Yojana
5. નીચેનામાંથી કઈ યુનિવર્સિટીએ મેટા યુનિવર્સિટી ખ્યાલ અપનાવ્યો છે ?
- Delhi University
6. રક્ષાશક્તિ યુનિવર્સિટી, ફૉરેન્સિક યુનિવર્સિટી અને પેટ્રોલિયમ યુનિવર્સિટીની સ્થાપના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ?
- Shri Narendra Modi
7. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિન્દીનું મુખ્યમથક ક્યાં આવેલું છે?
- Agra
8. ગુજરાત સરકાર દ્વારા ‘વંદે ગુજરાત’ અંતર્ગતની ચેનલો કયા ઉપગ્રહના ઉપયોગથી પ્રસારિત થાય છે?
- BISAG-N
9. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ક્યાં આવેલ છે ?
- Ahmedabad
10. સતત 99 કલાક, 99 મિનિટ, 99 સેકન્ડ શાસ્ત્રીય સંગીતનું ગાન કરી ડો. ધારી પંચમ દા એ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન ક્યારે પ્રાપ્ત કર્યું હતું ?
- 2010
11. ગુજરાતના રાજયપાલશ્રીએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે કેટલા પ્રકલ્પો આપ્યા હતા ?
12. વડોદરાનું કયું મ્યૂઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે ?
- Baroda Museum And Picture Gallery
13. કયો શાસક ‘કરણઘેલા’ તરીકે ઓળખાય છે ?
- ગુજરાતના છેલ્લા રાજપૂત શાસક કરણ વાઘેલા
14. ઢાંકની ગુફા કયા જિલ્લામાં આવેલી છે ?
- Rajkot district
15. શક સંવત પ્રમાણે ગણેશચતુર્થી કયા મહિનામાં આવે છે ?
- Chaturthi Tithi of Shukla Paksha of Bhadrapada month
16. ગુજરાતી ભાષામાં જગતનો ઇતિહાસ લખવાનો પ્રથમ પ્રયત્ન કોણે કર્યો છે ?
- કવિ નર્મદ.
17. સીદીઓનું નૃત્ય કયા નામથી ઓળખાય છે ?
- ધમાલ
18. મહાભારતની કથાના લહિયા કોણ છે ?
19. માતંગ ઋષિનો આશ્રમ કયા સરોવર નજીક આવેલો હતો ?
- Pampa Sarovar
20. ઈલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
- Maharashtra
21. ‘આનંદમઠ ‘ ના લેખકનું નામ શું છે ?
- Bankim Chandra Chatterjee
22. દશેરાના દિવસે કોના પૂતળાનું દહન કરવામાં આવે છે ?
- Ravan
23. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત ક્યાં થઈ હોવાનું મનાય છે ?
- Bengal, Maharashtra, Punjab, Uttar Pradesh, Orissa, Bihar, and Madras provinces,
24. કવિ પ્રેમાંનાદ ક્યાંના વતની હતા ?
- Vadodara
25. સરકા ઇન્ડિકા (અશોક) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
26. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લોકોની વસ્તી ધરાવતા ગામોને ગામદીઠ કેટલા મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટનો લાભ મળે છે ?
27. ભારતમાં 23.26 ટકા વનવિસ્તાર પૈકી કેટલા ટકા રક્ષિત વનો છે ?
- 66.39%
28. ગુજરાતમાં આવેલ ઘુડખર અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- 1972
29. નીલગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે ?
30. આંધ્રપ્રદેશનું રાજ્ય પ્રાણી કયું છે ?
- Blackbuck
31. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-4 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?
32. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટી (GSDMA)ની રચના કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવી છે ?
- રાજ્યના મુખ્ય પ્રધાન, હોદ્દેદાર, જે અધ્યક્ષ હશે
33. બિપ્લોબી ભારત ગૅલરી ક્યાં આવેલી છે ?
- Kolkata
34. સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘ગો ગ્રીન યોજના’નો લાભ મેળવવા માટે લાયકાતના માપદંડ કયા છે ?
- An applicant must be a permanent resident of Gujarat.
35. STRIDE યોજના શરૂ કરનાર સંસ્થા UGCનું પૂરું નામ શું છે ?
- University Grants Commission
36. લોગરીધમ કોષ્ટકોની શોધ કોણે કરી હતી ?
- mathematician John Napier
37. સામાજિક કારણોસર સ્થાનાંતરણને કારણે તેમની વર્તમાન નોકરીમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા મહિલા વૈજ્ઞાનિકો માટે કઈ યોજના ઉપલબ્ધ છે ?
- Mobility Scheme
38. સી.ઈ.આઈ.બી.નું પૂરું નામ શું છે ?
- Central Economic Intelligence Bureau
39. ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે ?
- 33
40. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા રાષ્ટ્રીય પોલીસ સ્મારક રાષ્ટ્રને ક્યારે સમર્પિત કરવામાં આવ્યું હતું ?
- 21st October 2018
41. ગુજરાત પીડિત વળતર યોજના, 2016 (ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ, 2016) ગુજરાતમાં ક્યારે શરૂ કરવામાં આવી ?
- April 1
42. એનિમિયાનો રોગ કયા વિટામીનની ઊણપથી થાય છે ?
- vitamin B-12 and folate
43. પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ હેઠળ, મૅન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ માટે કેટલી લોન આપવામાં આવે છે ?
- ₹ 100 લાખની મર્યાદા સુધી
44. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, પ્રિન્ટ મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?
- television, radio, electronic print, outdoor and digital media besides the traditional methods of folk and field publicity
45. નીચે દર્શાવેલામાંથી યુરેનિયમની કાચી ધાતુ કઈ છે ?
- uraninite (UO2)
46. ઓરેકલએ 2016માં કરેલ જાહેરાત મુજબ ભારતમાં કેટલા ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે?
- 9
47. લેબર વેલ્ફર ફંડ એક્ટ ૧૯૫૩ મુજબ દર છ મહિને કામદારનો ટી.પી.સી.ફાળો કેટલો હોય છે ?
48. ગુજરાત સરકાર દ્વારા આઈ.ટી.આઈ.ની તાલીમ પૂર્ણ કર્યા બાદ સ્વરોજગારી માટે નીચેનામાંથી કઈ સહાય આપવામાં આવે છે ?
49. ખેડૂતોનું ઉત્પાદન, વેપાર અને વાણિજ્ય બિલ કઈ સાલમાં પસાર કરવામાં આવ્યું ?
- 2020
50. ભારતના બંધારણમાં ન્યાયિક સમીક્ષા કોના પર આધારિત છે ?
- Procedure established by law
51. ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે ?
- President
52. કયા મંત્રાલયે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ એક્ટ 2017 સંસદમાં રજૂ કર્યો હતો ?
- Minister of Human Resource Development
53. તમામ સ્તરે તમામ પંચાયતોમાં મહિલાઓ માટે કેટલી બેઠકો અનામત છે ?
- પંચાયતી રાજ સંસ્થાઓની 1/3 બેઠકો અને બંધારણના ભાગ IX હેઠળ આવરી લેવામાં આવતી પંચાયતી રાજ સંસ્થાઓના તમામ સ્તરે અધ્યક્ષની 1/3 કચેરીઓ મહિલાઓ માટે અનામત છે.
54. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન કયા કાયદા હેઠળ અસ્તિત્વમાં આવ્યું ?
- Bombay Provincial Corporation Act, 1949
55. લોકસભામાં પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા ?
- Jagjivan Ram
56. સંસદનું કયું ગૃહ રાજ્ય પરિષદ તરીકે ઓળખાય છે ?
57. સોલિડ વેસ્ટ મૅનેજમેંટ (SWM) નીચેનામાંથી કઈ યોજનાની પ્રવૃત્તિ છે ?
58. સૌની યોજનાનો પ્રથમ તબક્કો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો ?
- PM Modi
59. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
- Narmada River
60. નિમૂ બઝગો રન-ઑફ-ધ-રિવર પાવર પ્રોજેક્ટ કઈ નદી પર આવેલો છે ?
- river Indus
61. સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના હેઠળ મહિલાઓને રોજગારની કેટલા ટકા તકો પૂરી પાડવામાં આવે છે ?
- 30 percent
62. ગુજરાત રાજ્યના ગામોને કઈ યોજના અંતર્ગત 3-ફેઝ વીજ પુરવઠો 24 કલાક માટે પૂરો પાડવામાં આવે છે ?
- Jyoti Gram Yojna
63. કેન્દ્ર સરકારની કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં ‘સંકલિત વોટરશેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ આવે છે ?
- Pradhan Mantri Krushi Sinchayee Yojana
64. ગુજરાતમાં બે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ ક્યાં શરૂ થનાર છે ?
- Dholera, Ahmedabad
65. નીચેનામાંથી ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે ?
- Girnar
66. ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિશેષતા ધરાવતી કઈ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કૉર્પોરેશન કંપની રેલવે મંત્રાલયની માલિકી હેઠળ છે?
- Ircon International
67. વિદેશી બજારોમાં કઈ પ્રમોશનલ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે માર્કેટિંગ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ (MDA) યોજના હેઠળ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગોને નાણાકીય સહાય આપવામાં આવશે ?
- promotion and marketing of India
68. ‘ભારતમાલા પરિયોજના’ ના પ્રથમ તબક્કામાં કુલ કેટલી લંબાઈનું બાંધકામ હાથ ધરવામાં આવી રહ્યું છે ?
- 34,800km
69. આયુષ્માન ભારત ડિજિટલ મિશન ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
- 15th August 2020
70. યાંત્રિક રીતે સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની કઈ યોજના સ્વચ્છતા સંબંધિત ઉપકરણો,વાહનોની ખરીદી માટે નાણાકીય સહાય પૂરી પાડે છે ?
- NSKFDC
71. અનુસૂચિત જાતિની હસ્તકલા કારીગર મહિલાઓને કયો ઍવૉર્ડ આપવામાં આવે છે ?
- Kamaladevi Chattopadhya National Awards
72. જનસેવા યજ્ઞ અનુષ્ઠાનનો નવમો દિવસ કયા પૂર્વ પટ્ટીના આદિવાસીઓના સર્વાંગી વિકાસને સમર્પિત કરવામાં આવ્યો છે ?
73. સ્વર્ણિમ તાના-રીરી મહોત્સવ ક્યાં યોજાયો હતો ?
- Vadnagar.
74. ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજનામાં કયા ઘટક માટે કોઈ જોગવાઈ નથી ?
- individual cash incentive/cash transfer
75. નીચેનામાંથી કયું વિટામિન પાણીમાં ઓગળી જાય છે ?
- એસ્કોર્બિક એસિડ (વિટામિન સી), થિયામીન, રિબોફ્લેવિન, નિયાસિન, વિટામિન બી6 (પાયરિડોક્સિન, પાયરિડોક્સલ અને પાયરિડોક્સામાઇન), ફોલેસિન, વિટામિન બી12, બાયોટિન અને પેન્ટોથેનિક એસિડ.
76. વિટામિન Kનું બીજું નામ શું છે ?
- Phytonadione
77. મીઠું સોડિયમ ક્લોરાઇડ છે, તો બેકિંગ સોડા શું છે ?
- Sodium bicarbonate
78. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં કોનામાંથી મુક્ત થયેલ O2 આવે છે ?
- water
79. નીચેનામાંથી કોણે સ્વદેશી ચળવળ દરમિયાન સ્વદેશી વસ્તુ પ્રચારિણી સભાનું નેતૃત્વ કર્યું તેમજ દુકાનો ખોલી ?
- Lokmanya Tilak
80. નીચેનામાંથી કયા નેતા ભારત છોડો આંદોલનના સમર્થનમાં ભૂગર્ભ ચળવળ અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ નથી ?
- Raja Ram Mohan Roy
81. SFURTI યોજના હેઠળ કોઈપણ ચોક્કસ પ્રોજેક્ટ માટે આપવામાં આવતી મહત્તમ નાણાકીય સહાય કેટલી હોય છે ?
- Rs. 8 crores
82. GSTNનું પૂરું નામ શું છે ?
- Goods and Services Tax Network
83. UPIમાં મહત્તમ નાણાકીય વ્યવહારની મર્યાદા કેટલી છે ?
- 1,00,000
84. નીચેનામાંથી શું ‘ડિજિટલ ઈન્ડિયા’ પ્રોગ્રામમાં સામેલ નથી ?
85. દિલ્હી,મુંબઈ,ચેન્નઈ અને કોલકાતાને જોડતા ધોરીમાર્ગનું નામ શું છે ?
- The Golden Quadrilateral
86. કયા શહેરના સમુદ્ર કિનારે મહાત્મા ગાંધી અને શ્રમની દેવી(Triumph of Labour)નાં બાવલાં છે ?
- Bengaluru, India
87. ભારતનું કયું શહેર નવાબોના શહેર તરીકે ઓળખાય છે ?
- Lucknow
88. અસહકારની ચળવળનું વર્ષ જણાવો.
- 1 August 1920
89. શીખ ધર્મના દસમા ધર્મગુરુ કોણ હતા ?
- Guru Gobind Singh
90. લોર્ડ રિપને હંટર આયોગનું ગઠન શા માટે કર્યું હતું ?
91. ગુજરાત ઇકૉલૉજીકલ એન્ડ રીસર્ચ (GEER) ફાઉન્ડેશન ક્યાં આવેલું છે ?
- Indroda Nature Park, Near CH 0 circle, Gandhinagar, Gujarat
92. એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે ?
- Banaskantha district of Gujarat, India
93. ખડક ચઢાણ એડવેન્ચર તાલીમ કોર્ષ માં કેટલા બાળકોને લેવામાં આવે છે ?
94. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય પુરુષ હૉકી ટીમે ક્યા દેશને હરાવી બ્રૉન્ઝ મૅડલ જીત્યો હતો ?
- Germany
95. ઓલિમ્પિકમાં મૅડલ જીતનાર પ્રથમ મહિલા રેસલર કોણ છે ?
- Sakshi Malik
96. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મના સ્થાનના કારણે કરાતા ભેદભાવોનો નિષેધ’ બંધારણની કઈ કલમમાં છે ?
- Article 15
97. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સંઘની કારોબારી સત્તાનો વિસ્તાર અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
- Article 73
98. નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજનું વહન થઇ શકતું નથી ?
- a vacuum
99. સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએલઆરઆઈ) ક્યાં આવેલી છે ?
- Adyar, Tamil Nadu, Chennai, India
100. વર્ષ 2015 માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે નીચેનામાંથી કયા ગુજરાતી સર્જકને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે ?
101. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે શ્રી રજત શર્માને પદ્મભૂષણ ઍવૉર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા?
- 2015
102. વર્ષ 1987 માટે 35માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
- Raj Kapoor
103. ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 10 September
104. ‘વિશ્વ કરકસર દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 30 October
105. અર્થશાસ્ત્રના પિતા કોણ છે ?
- Adam Smith
106. ગુજરાતનું કયું શહેર સિરામિક ઉત્પાદન સાથે સંકળાયેલું છે ?
- Morbi,
107. 2022માં વર્લ્ડ માસ્ટર્સ ઍથ્લેટિક્સ મીટમાં સિનિયર સિટીઝન કેટેગરીમાં ૧૦૦ મીટર ઝડપી દોડમાં ગોલ્ડમૅડલ વિજેતા કોણ બન્યા ?
- Bhagwani Devi
108. કાલ્પનિક પાત્ર ‘મોગલી’નું સર્જન કરનાર કયા લેખક છે ?
- Rudyard Kipling
109. ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં જમીન સંપાદન વખતે કેટલું વળતર આપવામાં આવે છે ?
- fifty percent (50%) of the amount of compensation (for land)
110. ભારતીય હવાઈ ક્ષેત્રને પૂરી પાડતી નાગરિક ઉડ્ડયન એપ્લિકેશનો માટે પ્રાથમિક રીતે જીવનની સલામતી માટે કઈ ઉપગ્રહ આધારિત વૃદ્ધિપ્રણાલી વિકસાવવામાં આવી છે ?
- GPS Aided Geo Augmented Navigation-GAGAN
111. જ્યા સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહી મળે ત્યાં સુધી ‘પાઘડી નહી પહેરું’ આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
112. સાહિત્ય ક્ષેત્રે અપાતો જ્ઞાનપીઠ ઍવૉર્ડ સૌ પ્રથમ કઈ મહિલાને આપવામાં આવ્યો હતો ?
- Ashapoorna Devi
113. લોથલ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે ?
- Ahmedabad district
114. ભરતકામની પરંપરાગત કળા ‘ચિકનકારી કામ’ માટે નીચેનામાંથી કયું સ્થાન પ્રખ્યાત છે ?
- Lucknow, India
115. પેરિયર અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ?
- Kerala state
116. ગુજરાતમાં ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) ક્યાં આવેલ છે ?
- Gandhinagar
117. અરુણાચલ પ્રદેશનું રાજ્ય ફૂલ કયું છે ?
- Rhynchostylis retusa
118. બિહારનું રાજ્ય વૃક્ષ કયું છે ?
- Sacred fig
119. સંસ્કૃત શબ્દ ‘ઈશ્વર’ નો અંગ્રેજીમાં અર્થ શો થાય છે ?
- ભગવાન એક વ્યક્તિ તરીકે સમજ્યા, અવ્યક્તિગત ગુણાતીત બ્રહ્મથી વિપરીત
120. નીચેનામાંથી કયાને રંગદ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે જે છોડને લાલ, વાદળી અને જાંબલી રંગ આપે છે ?
- Anthocyanins
121. નીચેનામાંથી કયું A4 પેપરના કદથી બમણું છે ?
- A3
122. ઈન્ટરનેટમાં વેબ એડ્રેસનું બીજું નામ કયું છે ?
- A URL (Uniform Resource Locator)
123. ‘ખજુરાહો સ્મારકો’નું જૂથ કયા વર્ષમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યું હતું ?
- 1986
124. રૂ.20 ની નવી ભારતીય ચલણી નોટ પર કયું ભારતીય સ્મારક દર્શાવવામાં આવેલ છે ?
- Ellora Caves
125. બેકટેરિયોલૉજીના પિતા કોને કહેવામાં આવે છે ?
- Louis Pasteur
126. HTMLનું પૂરું નામ શું છે ?
- Hypertext Markup Language
127. જેસલ તોરલ ની સમાધિ કચ્છમાં કયા સ્થળે આવેલી છે?
- Ajepar Nagar, Anjar, Gujarat
G3q Quiz Answers Today College Students in Gujarati Language(4 September School) – ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ
1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલ જળ સંરક્ષણ માટે અમૃત સરોવર પ્રોજેક્ટ અંતગર્ત દરેક જિલ્લામાં કેટલા તળાવનું નિર્માણ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે?
- 75 water bodies
2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરેલ કઈ યોજના હેઠળ કોરોના મહામારીમાં જે બાળકોના માતા અને પિતા મૃત્યુ પામ્યા હોય તેમના ભવિષ્યના અભ્યાસનો ખર્ચ પૂરો પાડવામાં આવે છે?
- PM CARES for Children scheme
3. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદવા માટે સ્માર્ટ ફોનની કિંમતના ૧૦ ટકા અથવા કેટલા રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ?
- Rs 6,000
4. ગુજરાત રાજ્યમાં મત્સ્યોદ્યોગના હેતુ માટે ઓ.બી.એમ.થી ચાલતી નાની હોડીઓ ધરાવતા માછીમારોને કેરોસીન ખરીદી ઉપર પ્રતિ બોટ, પ્રતિ લિટર કેટલા રૂપિયાની સહાય મળવાપાત્ર છે ?
- Rs 25 per litre subsidy
5. ભારતમાં કઈ યોજનાનો હેતુ દૂધ અને દૂધના ઉત્પાદનોની ગુણવત્તા વધારવા અને સંગઠિત દૂધ પ્રાપ્તિનો હિસ્સો વધારવાનો છે ?
- NPDD scheme
6. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચર રિસર્ચ (ICAR)-મગફળી સંશોધન નિયામકની કચેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ?
- Junagadh , Gujarat
7. ૨૦૨૦ માં ભારતના સૅન્ટ્રલ ગવર્નન્સ દ્વારા શરૂ કરાયેલા સ્ટાર્સ પ્રોજેક્ટ હેઠળ કયા રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે ?
- 6 states- Himachal Pradesh, Rajasthan, Maharashtra, Madhya Pradesh, Kerala, and Odisha
8. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શાળાના બાળકોનું સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા માટે નિયમિતપણે કયો કાર્યક્રમ યોજવામાં આવે છે ?
- School Health & Wellness Programme
9. એકલવ્ય મૉડલ રેસિડેન્સિયલ શાળા યોજના અંતર્ગત પ્રવેશ મેળવવા કયું ધોરણ પાસ કરેલું હોવુ જોઈએ ?
- class 5th
10. પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?
11. શિલાન્યાસના કેટલા સમય પછી ચારણકા સોલર પાર્ક કાર્યરત કરવામાં આવ્યો હતો ?
- 10 years
12. ‘ગુજરાત સૂર્યશક્તિ કિસાન યોજના’નો પાઇલટ તબક્કો ક્યાંથી શરૂ કરવામાં આવ્યો હતો ?
- Bardoli district
13. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી મોટો જળવિદ્યુત ઉત્પાદન પ્લાન્ટ આવેલો છે ?
- Narmada Valley
14. ભારતનો ઍક્સક્લુઝિવ ઇકૉનૉમિક ઝોન દેશને કઈ બાબત માટે વધુ સારી સુલભતા પ્રદાન કરે છે ?
- કુદરતી ગેસ, તેલ, ખનિજો, વાણિજ્યિક માછીમારી, આંતરરાષ્ટ્રીય વેપાર અને સૌથી અગત્યનું, રાષ્ટ્રીય સુરક્ષા જેવા ઘણા સંસાધનોની ઍક્સેસ પ્રદાન કરે છે.
15. ગુજરાતનું પહેલું સૌર ઊર્જા ગામ કયું છે ?
- Modhera
16. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડની માલિકી કોની છે ?
- Government of Gujarat
17. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત બીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
18. ભારતીય ઇતિહાસમાં વૈદિક સંસ્કૃતિની મુખ્ય અસર શું હતી ?
- The development of Sanskrit
19. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજનો દરજજો આપ્યો છે ?
- યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરે
20. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સામાજિક અને શિક્ષણક્ષેત્રે આગળ લાવવામાં કયા ગાંધીવાદી કાર્યકરનો બહુમૂલ્ય ફાળો છે ?
- Ashok Chaudhari
21. સંસ્કૃત ભાષાના મહાકાવ્ય ‘શિશુપાલવધ’ના કવિ કોણ છે ?
- Shishupala Vadha
22. નીચેનામાંથી કયા સ્થળે ઝંડા સત્યાગ્રહ થયો હતો ?
- Nagpur and Jabalpur
23. શોરિયા રોબસ્ટા (શાલ) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ફૉરોનિડા (Phoronida) જોવા મળે છે ?
- 11
25. ગુજરાતમાં આવેલ બરડા વાઈલ્ડલાઈફ સૅન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- 192.31 sq. km.
26. ગુજરાત વન વિભાગના વર્ષ 2016ના વન્યજીવ વસ્તીગણતરી પ્રમાણે સ્લોથ રીંછ(Sloth Bear)ની સંખ્યા કેટલી છે ?
- 342
27. ગુજરાતની કઈ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે ?
- Wildlife Institute of India,
28. કયો દિવસ આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓને સમર્પિત છે ?
- 15th November 2021
29. ઈન્ટરનેટની કાર્બન ફૂટપ્રિન્ટ અને તેને સંલગ્ન સિસ્ટમ ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં લગભગ કેટલા ટકા હિસ્સો ઘરાવે છે ?
- 3.7%
30. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- December 2
31. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ ભારતની સર્વોચ્ચ અદાલતની રચના અને અધિકારક્ષેત્ર પ્રદાન કરે છે ?
- Article 124(1)
32. ફરજ દરમિયાન શહીદ થયેલ જવાનની પત્નીને રૂ. 1,00,000/-ની રોકડ સહાય ક્યા ભંડોળ અંતર્ગત આપવામાં આવે છે ?
33. નીચેનામાંથી SCRB નું પૂરું નામ શું છે ?
- State Crime Records Bureau
34. ભારતમાં કુલ કેટલા દ્વીપો આવેલા છે ?
- 1,382
35. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી ઓછી વસતી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો હતો ?
- Lakshadweep
36. ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’નો લાભ મેળવવા કઈ જગ્યાએ નોંધણી કરાવવાની હોય છે ?
- Anganwadi Centre
37. ‘આયુષ્યમાન ભારત યોજના’ના પ્રથમ સી.ઈ.ઓ. કોણ હતા ?
- Dr. Indu Bhushan
38. આયુષ મંત્રાલયમાં પ્રથમ કેન્દ્રીય રાજ્ય મંત્રી કોણ હતા ?
- Mahendra Munjapara
39. નીચેનામાંથી કઈ કામગીરી આયુષ ક્લિનિકલ કેસ રિપોઝિટરી (એસીસીઆર) દ્વારા પૂરી પાડવામાં આવે છે ?
- આ પોર્ટલ આયુષ પ્રેક્ટિશનરો દ્વારા સફળતાની વાર્તાઓ/સફળતાપૂર્વક સારવાર કરાયેલા કેસો પોસ્ટ કરવાની સુવિધા આપશે.
40. નીચેનામાંથી કોને અંગ પ્રત્યારોપણમાં દાતા તરીકે સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે ?
41. 108 ઇમરજન્સી સર્વિસ શરુ કરનાર રાજયોની યાદીમાં ગુજરાત કયા સ્થાન ઉપર છે ?
42. પ્રાઈમ મિનિસ્ટર ઍમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ માટે કોણ અરજી કરી શકે છે ?
- 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ
43. ‘ઇન્ડિયા હૅન્ડલૂમ’ બ્રાન્ડ લોન્ચ કરવાનો હેતુ શો છે ?
- ગુણવત્તા પર ભાર સાથે પ્રીમિયમ બ્રાન્ડને પ્રોત્સાહન આપવા માટે
44. ઇન્ફૉર્મેશન, ઍજ્યુકેશન અને કમ્યુનિકૅશન (IEC) યોજના અંતર્ગત, પ્રિન્ટ મીડિયા કૅમ્પેનમાં શું સામેલ છે ?
- લોક અને ક્ષેત્રીય પ્રચારની પરંપરાગત પદ્ધતિઓ ઉપરાંત ટેલિવિઝન, રેડિયો, ઈલેક્ટ્રોનિક પ્રિન્ટ, આઉટડોર અને ડિજિટલ મીડિયા
45. ગુજરાત સરકાર દ્વારા ‘સક્ષમ- KVK 2.0’ હેઠળ કૌશલ્યવર્ધન કેન્દ્રની સ્થાપના કયા સ્તરે કરવામાં આવી છે ?
- block/village level
46. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
- Rs. 6750 per month per child.
47. મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનામા ગુજરાત સરકાર દ્વારા કેટલા લાભાર્થીને સ્ટાઈપેંડ આપવાનો લક્ષ્યાંક નક્કી કરેલ છે ?
- 1 લાખ જેટલા ઉમેદવારો
48. ગુજરાત સરકાર દ્વારા કોવિડ -૧૯ બાદ ‘સંકલ્પ’ પ્રોજેક્ટ શેના માટે શરૂ કરવામાં આવ્યો ?
- તેનો ઉદ્દેશ્ય સંસ્થાઓને મજબૂત કરીને, બહેતર માર્કેટ કનેક્ટિવિટી લાવી અને સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગના સમાવેશ દ્વારા ગુણાત્મક અને જથ્થાત્મક રીતે ટૂંકા ગાળાની કૌશલ્ય તાલીમમાં સુધારો કરવાનો છે.
49. ન્યાયિક સમીક્ષાની ધારણા કયા દેશમાંથી લેવામાં આવી છે ?
- U.S.A.
50. શિક્ષણનો અધિકાર ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?
- Article 21-A
51. આઝાદ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?
- Lord Mountbatten
52. આંતરરાજ્ય પુરવઠા માટે કાયદા દ્વારા નિર્ધારિત CGST નો મહત્તમ દર કેટલો છે?
- 14%
53. ભારતીય નૌકાદળની વીર વર્ગની કૉર્વેટ (યુદ્ધનૌકા) કઈ છે
- ભારતીય નૌકાદળના વીર-ક્લાસ કોર્વેટ્સ એ સોવિયેત ટેરેન્ટુલ વર્ગનું વૈવિધ્યપૂર્ણ ભારતીય પ્રકાર છે. તેઓ 22મી કિલર મિસાઇલ વેસલ સ્ક્વોડ્રન બનાવે છે.
54. પબ્લિક ટૉઇલેટ (જાહેર શૌચાલય) કઈ યોજનાનો ભાગ છે ?
- SBM (Urban)
55. ખંભાતના અખાતના પશ્ચિમ કાંઠા અને પૂર્વ કાંઠાને જોડાતા બહુહેતુક બંધનું નામ શું છે?
- Kalpasar Dam
56. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ જિલ્લાની કઈ નગરપાલિકાને ભૂગર્ભ ગટર યોજના માટે મંજૂરી આપી છે ?
- Dholka municipality
57. ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠાની ગુણવત્તા ચકાસવા અને રોગ નિવારણ માટે ભારત સરકાર દ્વારા કઈ સિસ્ટમ અપનાવવામાં આવી છે ?
- Swajal
58. કઈ નદી નર્મદાની ‘જોડિયા’ નદી તરીકે ઓળખાય છે ?
- Tapti River
59. ગુજરાતના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
- Ravishankar Maharaj
60. ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોના વરિષ્ઠ નાગરિકો માટે જરૂરી સુવિધાઓ સાથે ઉદ્યાનો વિકસાવવા માટે કઈ યોજના અમલમાં છે ?
- Panchvati Yojna
61. ગ્રામસભામાં પ્રશ્નોના ઉકેલ કોણે લાવવાના હોય છે ?
- Justice Committee
62. PM-KISAN કાર્યક્રમના લાભાર્થીઓ પાસે મહત્તમ કેટલાં હેક્ટર સુધી ખેતીલાયક જમીન હોવી જોઈએ ?
- 2 hectare
63. વર્ષ 2021-22માં કેટલી ગ્રામ પંચાયતોએ ઑનલાઈન ચૂકવણી શરૂ કરી છે ?
- 199,235 gram panchayats
64. નવેમ્બર-2021 સુધીમાં ગુજરાતમાં કુલ 13486 ‘સમરસ ગ્રામ પંચાયતો’ પૈકી કેટલી પંચાયત ‘મહિલા સમરસ ગ્રામ પંચાયત’ તરીકે જાહેર થયેલી છે ?
65. પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને મૅરીટાઇમ લૉજિસ્ટિક્સ અને પ્લેસમેન્ટમાં કૌશલ્ય વિકાસ પ્રદાન કરવા માટે કયા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે ?
- Training Centre
66. ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
- Jamnagar
67. અમદાવાદમાં નીચેનામાંથી કયા સ્થળે ગુજરાત પતંગ સંગ્રહાલય આવેલું છે ?
- Sanskar Kendra on the Bhattacharya Road, in Kocharb area of Ahmedabad
68. નીચેનામાંથી કયો મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કૉરિડૉર પછી ભારતનો ત્રીજો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે ?
69. ભારતીય રેલવે કઈ યોજના હેઠળ ટૂર ઑપરેટર,કંપની અને સેવાપ્રદાતાને ઓછામાં ઓછા બે વર્ષ માટે ટ્રેન ભાડે આપી શકે છે ?
- Bharat Gaurav policy
70. ફ્લેમિંગો ફૅસ્ટિવલ કયા રાજ્યમાં યોજવામાં આવે છે ?
- Andhra Pradesh
71. પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરી (PMAY-U) યોજનાના લાભાર્થીની આવક મર્યાદા કેટલી છે ?
- 3 lakh to 18 lakh
72. સ્પૉન્સરરશિપ અને ફોસ્ટર કેર ઍપ્રૂવલ કમિટી (SFCAC) નું કામ શું છે ?
- review and sanction sponsorship (for preventive settings only) and foster care fund.
73. અટલ ઇનૉવેશન મિશન કોના હેઠળ કાર્યરત છે ?
- NITI Aayog
74. મિશન સાગર યોજનાના મિશન-૪ હેઠળ ભારતે કોમોરોસના બંદરે અંજુઆનને શું રાહત મોકલી ?
- rice
75. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના ધ્રુવ હેઠળ કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પસંદગી કરી શકાય છે?
- classes 9 to 12
76. ‘ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષામાં ટોચના ક્રમાંકિત વિદ્યાર્થીઓ માટે ઇનામી યોજનાઓ’ હેઠળ જિલ્લા સ્તરે ધોરણ 10 ના બીજા ક્રમાંકને કેટલી રકમ આપવામાં આવે છે ?
77. દાસી જીવણ શ્રેષ્ઠ અનુસૂચિત જાતિ સાહિત્યકૃતિ ઍવોર્ડ યોજના અંતર્ગત કેટલી રોકડ સહાય આપવામાં આવે છે ?
78. 2022માં ઈન્દોરમાં યોજાયેલી ‘પેરા ટેબલ ટેનિસ નૅશનલ ચેમ્પિયનશીપ’માં વિજેતા થયેલ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ શું છે ?
- Bhavina Patel
79. ‘કુંવરબાઈનું મામેરું યોજના’ અંતર્ગત લાભ લેવા શહેરી વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
- Rs. 36000 in urban areas.
80. ‘મમતા તરૂણી યોજના’નો લાભ લેવા માટે 10 થી 19 વર્ષની શાળાએ ન જતી તરૂણીઓએ કોની પાસે નોંધણી કરાવવાની રહેશે ?
81. ‘મમતા સખી યોજના’નો અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
82. ‘આજીવિકા મિશન’ હેઠળ સ્વસહાય જૂથોને કેટલી રકમનું રીવોલ્વીંગ ફંડ આપવામાં આવે છે ?
83. ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત કેટલા વર્ષથી નાની દીકરીનું ખાતું ખોલી દીકરીના નામે પૈસા જમા કરાવી શકાય છે ?
- છોકરીના જન્મ પછી તે 10 વર્ષની થાય ત્યાં સુધી ગમે ત્યારે,
84. પશ્ચિમઘાટ અને અરબી સમુદ્ર વચ્ચે આવેલો મહારાષ્ટ્રનો દમણથી ગોવા સુધીનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
- Konkan
85. રાણી અહલ્યાબાઈ હોળકર નિર્મિત રજવાડા પૅલેસ કયા શહેરમાં આવેલો છે ?
- Indore, Madhya Pradesh
86. શિવાકાશી શાના માટે જાણીતું છે ?
- ફટાકડા
87. ગોળમેજી પરિષદો ક્યાં ભરાઈ હતી ?
- London
88. પુણે શહેર કઈ નદીની નજીક આવેલું છે ?
- Mula and Mutha Rivers
89. જોગનો ધોધ ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે ?
- western Karnataka state
90. પુરુષ અને મહિલા ક્રિકેટરો માટે સમાન વેતનની જાહેરાત કરનાર પ્રથમ દેશ કયો છે ?
- New Zealand Cricket
91. પ્રથમ ICC વર્લ્ડ કપ કોણે જીત્યો હતો ?
- West Indies
92. ધૂમ્રપાનથી કયા અંગનું કેન્સર થઈ શકે છે ?
- મોં અને ગળું, અન્નનળી, પેટ, કોલોન, ગુદામાર્ગ, યકૃત, સ્વાદુપિંડ, વૉઇસ બોક્સ (કંઠસ્થાન), શ્વાસનળી, શ્વાસનળી, કિડની અને રેનલ પેલ્વિસ, પેશાબની મૂત્રાશય અને સર્વિક્સ
93. માનવ શરીરની અંદરની કઈ પ્રક્રિયા હૃદયનો અવાજ પેદા કરે છે ?
- કાર્ડિયાક ચક્ર દરમિયાન કાર્ડિયાક વાલ્વ ખુલે છે અને બંધ થાય
94. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત કેટલા સભ્યોને નીમે છે ?
95. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવે છે ?
96. ભાસ્કર દ્વારા લીલાવતી ગ્રંથ ક્યારે લખાયો હતો ?
- 1150 AD
97. જાપાની લોકો વુડબ્લોક પર શેનાથી રંગ લગાવે છે ?
- Bokashi
98. દેડકાનું વૈજ્ઞાનિક નામ શું છે ?
- Anura
99. વિનેગરમાં નીચેનામાંથી કયું ઍસિડ હોય છે ?
- acetic acid
100. શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- 1954
101. શ્રી પ્રણવ મુખર્જીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- 2019
102. ભારતમાં દર વર્ષે કયા દિવસને ‘મહાપરિનિર્વાણ દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
- 6 December
103. ભારતમાં ‘નાગરિક સુરક્ષા દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
- 6 December
104. ફિફા વર્લ્ડ કપ કેટલાં વર્ષ પછી યોજાય છે ?
- four years
105. 2021માં ગુજરાત સરકારે પેપરલેસ ગવર્નન્સ માટે કઈ ઍપ્લિકેશન લૉન્ચ કરી ?
106. ‘ભલું થયું ભાંગી જંજાળ,સુખે ભજશું શ્રીગોપાળ….’ પંક્તિના રચયિતા કોણ છે ?
- Akha Bhagat
107. ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજયા’- કાવ્યના કવિનું નામ શું છે ?
108. આપણા સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે ?
- Mercury
109. અગ્નિ-3 કયા પ્રકારની મિસાઇલ છે ?
- Indian intermediate-range ballistic missile
110. ગુજરાતનો બીજો સૌથી મોટો ડેમ કયો છે?
- Abhalwad Dam
111. રાજા દશરથના મોટા પુત્રનું નામ શું છે ?
- Ram
112. બીજી બૌદ્ધ પરિષદ ક્યારે યોજાઈ હતી ?
- 383 BC
113. ‘ચરક-સંહિતા’ કોણે લખી છે ?
- Agnivesha
114. કયો તહેવાર રંગોના તહેવાર તરીકે ઓળખાય છે ?
- Holi
115. મહેરાનગઢ કિલ્લો રાજસ્થાનના કયા શહેરમાં આવેલો છે ?
- Jodhpur, Rajasthan
116. ગુજરાતના કયા જિલ્લામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
- Dwarka
117. આંધ્રપ્રદેશનું રાજ્ય ફૂલ કયું છે ?
- Water lilies
118. માનવછાતી કયા હાડકાંથી ઘેરાયેલ હોય છે ?
- પાંસળીનું પાંજરું
119. ગૂગલની માલિકીની ‘તેઝ ઍપ્લિકેશન’નું નવું નામ શું છે ?
- Google Pay
120. સ્પ્રેડશીટમાં આમાંથી કયો સંપૂર્ણ સંદર્ભ છે ?
- જેમાં કૉલમના નામ અને પંક્તિ નંબરની પહેલાં ડોલર ($) ચિહ્ન ઉમેરીને પંક્તિ અને કૉલમ સતત બનાવવામાં આવે છે.
121. નીચેનામાંથી કયું પ્રોટોકોલ નથી ?
- TCPI
122. જાપાનીઝ ઝેન ગાર્ડન ‘ઝેન-કાઈઝેન’ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
- Ahmedabad Management Association, ATIRA Campus Dr. Vikram Sarabhai Marg, Road, I I M, Ahmedabad, Gujarat
123. ભારતમાં ‘દેવની મોરી’નો સ્તૂપ ક્યાં આવેલો છે ?
- northern Gujarat
124. ભારતમાં પ્રથમ ઇ-પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ ઑથૉરિટી દ્વારા કોને આપવામાં આવ્યો હતો ?
- Pratibha Patil
125. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા ગ્રામીણ વિસ્તારોની પ્રાધાન્યતા ધરાવતા નાના વિદ્યાર્થીઓને સ્પેસ ટેક્નોલોજી, સ્પેસ સાયન્સ અને સ્પેસ ઍપ્લિકેશન પર મૂળભૂત જ્ઞાન આપવા માટે કયો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ?
- YUVIKA – YUva VIgyani KAryakram (Young Scientist Programme)
126. કયા ક્રાંતિકારી દેશભક્ત ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા ?
- Shyamji Krishna Verma
127. ઇલેકટ્રૉનિક્સ ઘડિયાળોના ઉત્પાદન માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?