WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

First man in Gujarat ગુજરાતમાં પ્રથમ પુરુષ

*🛑 ગુજરાતમાં પ્રથમ પુરુષ:– 🛑*

◆ પ્રથમ મુખ્યમંત્રી :- *ડૉ.જીવરાજ મહેતા*

◆ પ્રથમ રાજ્યપાલ :- *મહેંદી નવાઝ જંગ*

◆ પ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી :- *મંગળદાસ પકવાસા (મધ્યપ્રદેશ)*

◆ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ :- *માનસિંહજી રાણા*

◆ પ્રથમ વિધાનસભા અધ્યક્ષ (ગુજરાત) :- *કલ્યાણજી મહેતા*

◆ પ્રથમ ગુજરાતી ભૂમિદળના વડા :- *મહારાજ રાજેન્દ્રસિંહજી*

◆ સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી :- *ઉચ્છંગરાય ઢેબર*

◆ અમદાવાદ શહેરના પ્રથમ મેયર :- *ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ*

Scroll to Top