WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Binsachivalay Books બિનસચિવાલય ના સિલેબસ આધારિત તૈયારીઓ કરવા માટે ટોપીક વાઈઝ books ના નામ.

Binsachivalay Books

💥 બિનસચિવાલય ના સિલેબસ આધારિત તૈયારીઓ કરવા માટે ટોપીક વાઈઝ બુક (પુસ્તકો) ના નામ. 💥

બંધારણ: સેહઝાદ કાઝી સાહેબ ની બુક

સમાન્ય વિજ્ઞાન:8,9,10 ની વિજ્ઞાન ની gcert અથવા (વર્લ્ડ ઈનબોક્સ) અથવા અક્ષર પ્રકાશન ની બુક અથવા યુવા ઉપનિષદ ની જનરલ સાયન્સ ની બુક

ગણિત: નીરજ ભરવાડ ની બુક

ગુજરાતી વ્યાકરણ:અક્ષર પબ્લિકેશન અથવા અતુલ પ્રકાશન અથવા કોઈ અન્ય પણ

સમાનાર્થી,તળપદા શબ્દો,શબ્દસમૂહ માટે 5થી 12 ની ગુજરાતી ના ટિપ્પણ જોઈ જવા.

સાહિત્ય:5થી 12 gcert ગુજરાતી માં આવતા સાહિત્ય કરો ઉપરાંત વર્ડ ઈનબોક્સ કે યુવા ની સાહિત્ય ની બુક કરવી.

english grammer (અંગ્રેજી વ્યાકરણ) :રેડી રેકનોર ગ્રામર ( 12th) અથવા અક્ષર પબ્લિકેશન ની બુક

કમ્પ્યુટર પરિચય: 8 થી 10 ની gcert ઉપરાંત સ્પીપા અથવા લ્યુસેન્ટ ની બુક જોય લેવી

ગુજરાત ની સંસ્કૃતિ:ચેનલ પર #pdf મુકેલી છે લોક સંસ્કૃતિ ની,ઉપરાંત અસ્મિતા આધારિત જિલ્લાઓ ની અપડેટેડ pdf પણ છે એ,ઉપરાંત ગુજરાત ની અસ્મિતા ના જિલ્લા સિવાય ના ટોપિક ગુજરાત ની અસ્મિતા ઓરીજનલ બુક માંથી કવર કરવા.

ગુજરાત નો ઇતિહાસ :ઈશ્વર પાડવી

જાહેર વહીવટ:હેમંત કુમાર સર ની બુક

ગુજરાત ની ભૂગોળ:ઈશ્વર પાડવી અથવા સેહઝાદ કાઝી

ભૂગોળ માટે:10નો ભૂગોળ નો ભાગ,ઉપરાંત11,12 ની ભૂગોળ ની Gcert

કરંટ માટે : છેલ્લાં 6 મહિના નું ice ઉપરાંત યુવા ઉપનિષદ નું કરંટ

રઝનિંગ :નિરઝ ભરવાડ ની સ્માર્ટ રઝનિંગ બુક

Scroll to Top