📌 કોણ ગાંધીજી ના આધ્યાત્મિક વારસદાર ગણાય છે?
👉 વિનોબા ભાવે
📌 સલ્ફર ક્યાં ખાદ્ય પ્રદાર્થ માંથી મળે છે?
👉 ડુંગળી
📌 રેશમના કીડા ક્યાં વૃક્ષ પર ઉછેરવામાં આવે છે?
👉 સેતુર
📌કોને સોરઠ ના મીરાંબાઈ કહેવાય?
👉 ગંગાસતી
📌 વિશ્વ કેસર દિવસ ની ઉજવણી ક્યારે થાય છે?
👉 4 ફેબ્રુઆરી
📌ભારતનો પ્રથમ સંચાર ઉપગ્રહ કયો છે?
👉 એપ્પલ
📌હાલમાં ડો. કલામ સ્મૃતિ ઇન્ટરનેશનલ એવોર્ડ થી કોને સમ્માનિત કરવામાં આવ્યા?
A.કે.પી. શર્મા ઓલી
B.દલાઈ લામા
C.શેખ હસીના✅
D.વિદ્યાદેવી ભંડારી
📌તાજેતરમાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના લાભાર્થીઓની સંખ્યા 1 કરોડથી વધુ થઈ છે,આ યોજના કયારે શરૂ કરવામાં આવી હતી?
A.2016
B.2017✅
C.2018
D.2019
📌અંબુજા સિમેન્ટ નું કારખાનું કયા જીલ્લા માં આવેલું છે?
👉 ગીરસોમનાથ
📌વર્લ્ડ બોકિસંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ બોકસર કોણ બન્યું?
A.પુ ઝોરમથંગા
B.વિજેન્દ્ર સિંહ
C.અમિત પંઘાલ✅
D.અખિલ કુમાર
📌ઉમરાળા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે?
A. ભાવનગર✅
B. સુરેન્દ્રનગર
C. જામનગર
D. રાજકોટ
📌લાલપુર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે?
A. ભાવનગર
B. સુરેન્દ્રનગર
C. જામનગર✅
D. રાજકોટ
📌વસો તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A. વડોદરા
B. રાજકોટ
C. સુરત
D. ખેડા✅
📌ડેસર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A. વડોદરા✅
B. રાજકોટ
C. સુરત
D. ખેડા
📌વાઘોડિયા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A. વડોદરા✅
B. રાજકોટ
C. સુરત
D. ખેડા
📌ચોર્યાસી તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A. વડોદરા
B. રાજકોટ
C. સુરત✅
D. ખેડા
📌 જામકંડોરણા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A. વડોદરા
B. રાજકોટ✅
C. સુરત
D. ખેડા
📌પાદરા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A. વડોદરા✅
B. રાજકોટ
C. સુરત
D. ખેડા
📌કઠતાલ તાલુકો આક્યાં જિલ્લામાં આવેલો છે ?
A. વડોદરા
B. રાજકોટ
C. સુરત
D. ખેડા✅
📌વડાલી તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A. બનાસકાંઠા
B. સાબરકાંઠા✅
C. પાટણ
D. મહેસાણા
📌પડધરી તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A. સુરેન્દ્રનગર
B) ભાવનગર
C) રાજકોટ✅
D) બોટાદ
📌વીંછીયા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A. વડોદરા
B. રાજકોટ✅
C. સુરત
D. ખેડા
📌આંકલાવ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A. ભરૂચ
B. આણંદ✅
C. ખેડા
D. સુરત
📌 લોધિકા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A. સુરેન્દ્રનગર
B. ભાવનગર
C. રાજકોટ✅
D. બોટાદ
📌ધાનેરા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A. ભરૂચ
B. સુરત
C. બનાસકાંઠા✅
D. સાબરકાંઠા
📌શિનોર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A. વડોદરા✅
B . રાજકોટ
C. સુરત
D. ખેડા
📌 નેત્રંગ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A. ભરૂચ✅
B. આણંદ
C. ખેડા
D. સુરત
📌થરાદ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A. બનાસકાંઠા✅
B. સાબરકાંઠા
C. અરવલ્લી
D. પાટણ
📌મૂળી તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A. સુરેન્દ્રનગર✅
B. ભાવનગર
C. રાજકોટ
D. બોટાદ
📌 બરવાળા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A. ભાવનગર
B. સુરેન્દ્રનગર
C. બોટાદ✅
D. રાજકોટ
📌ગુજરાત નો સૌથી મોટો ઉત્સવ કયો છે?
👉 નવરાત્રી.
📌 કયો શબ્દ સુદરીનો સમાનાથી નથી?
A. રામા
B. તન્વી
C. વનિતા
D. કૃશાગી✅
📌 હાલમાં પરીક્ષણ કરાયેલ સ્વદેશી મિસાઈલ અસ્ત્ર કેવા પ્રકારની છે?
A.સરફેસ ટુ સરફેશ
B.એર ટુ એર✅
C.સરફેસ ટુ એર
D.એર ટુ સરફેશ
📌 વર્ષ 2019 દરમિયાન ભારતમાં કેટલા આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સ્થાપવામાં આવશે?
A.12,500
B.5000
C.7000
D.4000✅
📌 તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની 29મી બેઠકનું આયોજન કયાં કરવામાં આવ્યું?
A.ચંદીગઢ ✅
B.પંજાબ
C.મસૂરી
D.વારાણસી
📌 હાલમાં ભારતીય સેનાનું કયું જહાજ નામિબિયાની યાત્રા પર છે?
A. INS તરકશ✅
B. INS સુનેના
C. INC ખંડેરી
D. INS રણજીત
📌 મહમદ ઘોરીએ કયારે ગુજરાત ઉપર ચડાઈ કરી હતી જેમાં તેની હાર થઈ?
A. 1171
B. 1178✅
C. 1181
D. 1188
📌 ભારતની રાષ્ટ્રીય આવકનો કેટલો હિસ્સો ખેતીમાંથી મળે છે?
👉 26%
📌 કંઠ કહેણી અને કવીતા એ કયા સમુદાયનૂ આગવૂ લક્ષણ છે ?
A. બારોટ
B. મેર
C. ચારણ ✅
D. નાગર
📌 તાજેતરમાં ક્યા ભારતીયને ગિની ગણરાજ્યના સર્વોચ્ચ સન્માન ‘નેશનલ ઓર્ડર ઓફ મેરિટ’થી સન્માનિત કરવામાં આવ્યા ?
A. રામનાથ કોવિંદ✅
B. પ્રતિભા પાટિલ
C. વૈન્કેયા નાયડુ
D. નરેન્દ્ર મોદી