WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Best Gujarati General Knowledge Questions GK Quiz in Gujarati Part-63

📌 ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો.

A. કલ્પના ચાવલા

B. સુનીતા વિલિયમ્સ✅

C. ગીતા શેઠી

D. લજ્જા ગોસ્વામી

📌He worked ….. great difficulties.

A. on

B. for

C. in

D. under✅

📌નીચેનામાંથી કઈ સંધિ અયોગ્ય છે ?

A. સતી + ઈશ = સતીશ

B. રઘુ + ઉતમ = રઘુત્તમ✅

C. બહુ + ઊર્ધ્વ = બહૂર્ધ્વ

D. ગિરિ + ઈશ = ગિરીશ

📌They have been reading ….. 7 o’clock.

A. at

B. in

C. since✅

D. for

📌 વિશ્વ અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

A. 12 ઓગસ્ટ

B. 14 ઓગસ્ટ

C. 13 ઓગસ્ટ ✅

D. 15 ઓગષ્ટ

📌 નીચેમાંથી ક્યાં ઉત્પાદનોને GI tag એનાયત કરાયો છે ?

A. મિઝો પુંઆનચેઈ શાલ

B. આપેલ તમામ✅

C. કેરળના તિરુર કા પાન પર્ણ

D. મિઝોરમના તાહલોપુઆન ફેબ્રિક

📌 ભારતના કયા શહેર ને હેલ્થ કેપિટલ તરીકે ઓળખવામા આવે છે ?

👉 ચેન્નઈ

📌 હેવી વોટરનું બીજું નામ શું છે ?

A. હેવીરેમ

B. ડયુરેટીયમ✅

C. યુગોરીમ

D. સોનેરીયમ

📌 નીચેનામાંથી કઈ કૃતિને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ મળેલ નથી ?

A. શાંત કોલાહલ

B. જનમટીપ✅

C. શાર્વલક

D. મહાદેવભાઈની ડાયરી

📌 ‘સાંકડા કપાળમાં સોળ ભમરા’ કહેવત જેવો અર્થ આપતી કહેવત દર્શાવો.

A. સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય

B. રાત થોડીને વેશ ઝાઝા

C. સઈની સાંજને મોચીનું વહાણું

D. એક પણ નહી.✅

📌 ભારતની બંધારણ સભા દ્વારા તા. …………… ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

A. 15 ઓગસ્ટ 1949

B. 26 નવેમ્બર 1949✅

C. 26 જાન્યુઆરી 1950

D. 26 જાન્યુઆરી 1949

📌 ભોગીલાલ જેસંગદાસ વિધાભવન ક્યાં આવેલું છે ?

A. ભાવનગર

B. અમદાવાદ✅

C. સુરત

D. વડોદરા

📌 લઘુલિપિ’ – સમાસ પ્રકાર જણાવો.

A. ઉપપદ

B. મધ્યમપદલોપી

C. બહુવ્રીહી

D. કર્મધારાય✅

📌 ગુજરાત ના કયા મુખ્યમંત્રી એ એમ.એસ.યુનિવર્સિટીમાં ઈકોનોમિક વિષયમાં માસ્ટસૅ કયુ હતું ❓

👉 ચીમનભાઈ પટેલ

📌 કયા ગુજરાતી વ્યકિત એ વિશ્વભરમાં 600 થી વધુ રામકથાઓ કરી છે ?

👉 મોરારી બાપુ

📌 Hardly had you met …….. He saw mee . ?

👉 when

Hardly had સાથૈ હમેશા when આવે

📌 કયો દંત્ય વ્યંજનનો અનુનાસિક છે

A. મ્

B. ન્✅

C. ણ્

D. ડ્

📌 તાજેતરમાં કોણ ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડેમીની પ્રથમ મહિલા પ્રમુખ બન્યા ?

A. વિજય નાયડુ

B. ચંદ્રિમા શાહ✅

C. ફીજુલીના

D. એકપણ નહીં

📌તાજેતરમાં કયા મંત્રાલયે કોઈપણ પુરુષ સિંગલ પેરેન્ટ્સ હોવાની સ્થિતિમાં ચાઈલ્ડ કેર લીવ માટે મંજૂરી આપી છે?

A. રક્ષા મંત્રાલય✅

B. મહિલા બાળ વિકાસ મંત્રાલય

C. શિક્ષા મંત્રાલય

D. રેલવે મંત્રાલય

📌 નીચેના માંથી ખોટું શોધો.

A. હમ્પી (કર્ણાટક)

B. મહાબલીપુરમ (તમીલનાડુ)

C .તમામ સાચા છે.✅

D. અજંતા & ઈલોરા (મહારાષ્ટ્ર)

📌ભારત ના કયા મોટર વાહન અધિનિયમ મુજબ ટાન્સપોટૅ વાહનના ડ્રાઈવર ને ધોરણ 8 પાસ હોવુ જરૂરી છેt

A. Central motor vehicle Rules ,1979

B. Central motor vehicle Rules 1989✅

C. Central motor vehicle Rules 1999

D. Central motor vehicle Rules 2009

📌 રેમન મેગસેસ પુરસ્કાર ક્યાં દેશ ના રાષ્ટ્પતિ ની સ્મૃતિ માં 1957 થી પ્રદાન કરવામાં આવે છે?

👉 ફિલિપાઈન્સ

📌 એબલ પુરસ્કાર ક્યાં ક્ષેત્રે અપાય છે?

👉 ગણિત

📌 કઈ પેશી વિવિધ અંગોમાં થી સંદેશા નું વહન મગજ સુધી કરે છે?

👉 ચેતાપેશી

📌 વિશ્વ સ્વાથ્ય દિવસ ક્યારે ઉજવાય છે?

👉 7 એપ્રિલ

📌 નવીન જાહેર સંચાલન નો પાયો કૌને નાખીયો ?

👉 અેરીક બનૅ

📌મંગળ પર પૃથવી કરતા કેટલો મોટો દિવસ હોય છે?

👉 41મીનીટ

📌 WHO ની સ્થાપના ક્યારે થઇ હતી?

 👉 7 April 1948

📌પ્રથમ વહીવટી સુધારણા આયોગ ના અધ્યક્ષ કોણ હતા?

👉 મોરારજી દેસાઈ

📌ગુજરાતી ભાષામાં ઘોષ વર્ણો અને અઘોષ વર્ણો કેટલા છે?

👉 ઘોષ વર્ણો 21
અઘોષ વર્ણો 13

📌 અલિયાબેટ અને પીરમબેટ ક્યાં આવેલા છે?

👉 ખભાતના અખાતમાં

📌ગુજરાત વિધ્યાપીઠ ની સ્થાપના ક્યારે થઈ હતી?

👉. 1920

📌 ભારતરત્ન બંધ કેટલીવાર થયો ?

👉 2 વખત

(1977 અને 1992)

📌 સૌથી મોટી વયે ભારતરત્ન કોને અપાયો છે

👉 કેશવ કર્વે ને

📌 ભારત ની બહાર ની વ્યક્તિ હોય તેને સૌપ્રથમ વાર ભારતરત્ન કયારે અપાયો ?

👉 1980 માં મધરટેરેસા ને

📌 સૌપ્રથમ વાર મરણોપરાંત ભારતરત્ન કયારે અને કોને આપવામા આવીયો ??

👉 1966 માં લાલબહાદુર શાસ્ત્રી ને

📌 સૌથી નાની વયે ભારતરત્ન કોને અપાયો છે ?

👉 સચીન તેંડુલકર ને

(40 વર્ષ ની વયે)

📌 અત્યાર સુધી માં કેટલા ભારતરત્ન અપાયા છે ?

👉 48

📌 અત્યાર સુધી માં કેટલા ભારતરત્ન મરણોપરાંત અપાયા છે ?

👉 15

📌 કેવડિયા નો કાંટો અમને વન વગડામાં વાગ્યો કોની પંક્તિ છે?

👉 રાજેન્દ્ર શાહ
Scroll to Top