(1) ચેક ક્યા દેશની રાષ્ટ્રીય રમત છે?
👉 રશિયા
(2) સોનિયા ગાંધી મૂળ કયા દેશના વતની હતા?
👉 ઈટાલી
(3) વિસ્તારની દષ્ટીએ ગુજરાત નો સૌથી નાનો જીલ્લો કયો અને ક્ષેત્રફળ કેટલુ છે ?
👉 ડાંગ 1764
(4) બકસર નુ યુદ્ધ કયારે થયું હતું?
👉 21 ઓકટોબર1764
(5) ભારતમાં વસતિની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે ?
A.અગિયારમો
B.નવમો✅
C.છઠ્ઠો
D.સાતમો
(6) નીચેનામાંથી સૌથી વધુ વિસ્તાર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ?
A.દિલ્લી
B.દાદરા અને નગર હવેલી
C.આંદમાન નિકોબાર✅
D.પોંડેચેરી
(7) ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે ?
A.અગિયારમો
B.નવમો
C.છઠ્ઠો✅
D.સાતમો
(8) ભારતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી ની દ્રષ્ટિએ કેટલા ટકા સાક્ષરતા છે ?
A.૭૯%
B.૭૫%
C.૭૪.૦૪%✅
D.૭૮.૦૬%
(9) તાજેતરમાં કયા રાજ્યમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC-National Register of Citizens) અમલમાં આવ્યું છે ?
A. રાજસ્થાન
B. આસામ✅
C. અરુણાચલ પ્રદેશ
D. પ.બંગાળ
(10) કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કોને રક્ષા સચિવ (Secretary of Defense) નિયુક્ત કર્યા છે ?
A. અજયકુમાર ✅
B. સંજયકુમાર
C. બ્રીજકુમાર
D. સુભાષ ચંદ્રા
📌 ગોરેવાડા આંતરરાષ્ટ્રીય પક્ષીધર (Gorewada International Zoo)ની સ્થાપના ક્યાં કરવામાં આવશે ?
A. શિવપુરી
B. નાગપુર ✅
C. કાનપુર
D. ભોપાલ
📌અમરતકાકી અને મગું કઈ કૃતિ ના પાત્રો છે?
👉 લોહી ની સગાઈ
📌ઘડતર અને ચણતર કોની આત્મકથા છે?
👉 નાનાભાઈ ભટ્ટ
📌ક્યા દેશ દ્વારા PM મોદીને King Hamad Order of the Renaissance એવોર્ડથી નવાજવામાં આવ્યા ?
A. બહરીન✅
B. કીવી
C. લુએત
D. મનામા
📌પ્લાસ્ટિક મુક્ત અભિયાન ગાંધીજીની કેટલામી જન્મ જયંતી નિમિત્તે યોજવામાં આવશે ?
A. 150✅
B. 149
C. 160
D. 148
📌મુંબઈમાં આવેલા ગાંધીજી ના મકાન નું નામ શું છે?
👉 મણિ ભવન
📌12 ઓગસ્ટ, 2019ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ‘MAN Vs. WILD’ નામના ટી.વી. શોમાં કોની સાથે જોવા મળ્યા હતા?
A. શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ
B. શ્રી બેઅર ગ્રીલ્સ✅
C. શ્રી જીમ કોર્બેટ
D. શ્રી શી જિનપિંગ
📌 ભારત ના હાલમાં કેન્દ્રિય રમત મંત્રી કોણ છે?
A. નિતિન ગડકરી
B. કિરણ રિજિજૂ✅
C. આપેલ એકપણ નહીં
D. નિર્મલા સિતારમન
📌 ક્યા દેશનો “ફેડર” રોબોટ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચ્યો ?
A. ચીન
B. ભારત
C. અમેરિકા
D. રશિયા✅
📌કેદાર નો પયૉય શબ્દ શું થાય ?
A. મહાદેવ
B. પરમેશ્વર
C. ખેતર✅
D. મંદિર
📌2019 ઇન્ડો-પેસિફિક ચીફ્સ ઓફ ડિફેન્સ કોન્ફરન્સ ક્યાં યોજાશે ?
A. કિમ
B. મલેશિયા
C. થાઇલેન્ડ✅
D. હોંગકોંગ
📌 તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી MAN Vs. WILD નામના ટી.વી. શોમાં ડિસ્કવરી ચેનલ પર જોવા મળ્યા હતા…આ ટી.વી. શોનું શૂટિંગ કયાં થયુ હતું ?
A. તારાંગિર નેશનલ પાર્ક
B. જીમ કોર્બેટ નેશનલ પાર્ક✅
C. ગ્રેટ બેરીયર રીફ નેશનલ પાર્ક
D. ગાલાપેગોસ નેશનલ પાર્ક
📌નાઈચો કયા દેશની ગૃપ્તચર સંસ્થા છે ❓ જાપાન
📌ચંદ્રગુપ્ત 2 નો દરબારી કવિ કોણ હતા?
👉 કાલિદાસ
📌કિલીમંજારો ક્યા આવેલો છે ?
A. આફ્રિકા
B. બેલ્ઝીયમ
C. ભૂતન
D. તાંઝાનિયા✅
📌 તાજેતરમાં ગુજરાતમાં 70મા વન મહોત્સવ અંતગત ‘જડેશ્વર વન’નું લોકાપણ ક્યા શહેરમાં કરવામાં આવ્યું ?
A. ગાંધીનગર
B. અમદાવાદ✅
C. રાજપીપળા
D. મહેસાણા
📌ભારતે 2019 જુનિયર ટ્રેક વર્લ્ડ સાયકલિંગ ચેમ્પિયનશીપમાં ક્યા દેશને હરાવ્યો ?
A. મેલબોર્ન
B. ઓસ્ટ્રેલિયા✅
C. ક્રીઝ
D. આફ્રિકા
📌નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી ?
A. નીલગાય
B. સિંહ
C. કાળીયાર
D. વાઘ✅
📌 ઓઝોન વાયુનું આવરણ ક્યા વિસ્તારમાં છે ?
A. એકઝોસ્ફીયર
B. મેસોસ્ફીયર
C. સ્ટ્રેટોસ્ફીયર✅
D. ટ્રોપોસ્ફીયર
📌 નીચેના પૈકી નોબેલ પુરસ્કાર ક્યા ક્ષેત્રની સિદ્ધી માટે આપવામાં આવતો નથી ?
A. વિજ્ઞાનશાસ્ત્ર
B. અર્થશાસ્ત્ર
C. સંગીત✅
D. સહિત્ય
📌 A bird in the hand…….
A. will not fly away.
B. is never on the roof.
C. is worth two in the bush.✅
D. will fly away.
📌વનસ્પતિ ઔષધની સાથે રસાયણ ઔષધ વાપરવાની શરૂઆત કોના દ્વારા થઈ ?
A. ચરકમુનિ
B. આર્યભટ્ટ
C. ચંદ્રગુપ્ત
D. નાગાર્જુન✅
📌 N.G.O નો અર્થ શું છે ?
A. નોનગવર્નમેન્ટ ઓફીસ
B. ન્યુ ગવર્નમેન્ટ ઓફીસ
C. ન્યુ જનરલ ઓફીસ
D. નોનગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન✅
📌 એક મીટર બરાબર કેટલા ફૂટ થાય ?
A. 3.13
B. 3.28✅
C. 3.82
D. 3.96
📌અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે ?
A. લાલ દરવાજા
B. દરિયાપુર
C. કાલુપુર✅
D. શાહપુર
📌The Ramayana is written …… Valmiki.
A. for
B. by✅
C. with
D. from
📌મંગલ મંદિર ખોલો દયારામ મંગલ મંદિર ખોલો’ પંક્તિના રચિયતા ?
A. કરસનદાસ માણેક
B. નરસિંહરાવ દિવેટિયા✅
C. ઉમાશંકર જોશી
D. મણીલાલ દ્વિવેદી
📌 444 X 333 = ?
A. 133333
B. 147733
C. 144444
D. 147852✅
📌 ફાગણે ફૂલડાં ફોરમ ફોરવે’ – કયો અલંકાર છે ?
A. વર્ણસગાઈ✅
B. શ્લેષ
C. યમક
D. ઉપમા
📌 નીચે આપેલ શબ્દોમાંથી અલગ પડતી વસ્તુ શોધો.
A. મકાઈ
B. જુવાર
C. રાઈ✅
D. ઘઉં