WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Best Gujarati General Knowledge Questions GK Quiz in Gujarati Part-453

⏺️ SHORTCUT TRICKS

➡️ (૦૧) વૌઠાને મળતી સાત નદીઓ :

હા સામે માવા ખાશે

હા : હાથમતી
સા : સાબરમતી
મે : મેશ્વો
મા : માજુમ
વા : વાત્રક
ખા : ખારી
શે : શેઢી

➡️ (૦૨) ગુજરાતની આઠ નગરપાલિકાઓ :

રાજુભા અમે જાસુ ગાંવ

રા : રાજકોટ
જુ : જૂનાગઢ
ભા : ભાવનગર
અમે : અમદાવાદ
જા : જામનગર
સુ : સુરેન્દ્રનગર
ગાં : ગાંધીનગર
વ : વડોદરા

➡️ (૦૩) ભારતના કૃત્રિમ સરોવરો:

ગોગાના કસમ

ગો : ગોવિંદસાગર (સતલજ) હિમાચલ પ્રદેશ
ગા : ગાંધીસાગર (ચંબલ) મધ્યપ્રદેશ
ના : નાગાર્જુન સાગર (કૃષ્ણા) આંધ્રપ્રદેશ
ક : કૃષ્ણરાજ સાગર (કાવેરી) કર્ણાટક
સ : સરદાર સરોવર (નર્મદા) ગુજરાત
મ : મિઝામ સાગર (ગોદાવરી) તેલંગાણા

➡️ (૦૪) ભારત સરકારની નવી નોટના ચિત્રો :

કોહરા સાલામ

કો : કોણાર્ક નું સૂર્યમંદિર ૱૧૦/-
હ : હમ્પી નું સ્મારક ૱૫૦/-
રા : રાણી ની વાવ (રાણકીવાવ) ૱૧૦૦/-
સા : સાંચી નો સ્તૂપ ૱૨૦૦/-
લા : લાલ કિલ્લો ૱ ૫૦૦/-
મ : મંગળયાન ૱૨૦૦૦/-

➡️ (૦૫) ભારતના મહત્વના અણુ વિદ્યુત મથકો :

તારા કાન કોક કાપે

તા : તારાપુર (મહારાષ્ટ્ર)
રા : રાવતભાટા (રાજસ્થાન)
કા : કાકરાપાર (ગુજરાત)
ન : નરોરા (ઉત્તરપ્રદેશ)
કો : કોટા (રાજસ્થાન)
ક : કલ્પકમ (તમિલનાડુ)

➡️ (૦૬) ભારતની સીમા પરના પાડોશી દેશો :

બચપન માં MBA કર્યું

બ : બાંગ્લાદેશ
ચ : ચીન
પ : પાકિસ્તાન
ન : નેપાળ

M : મ્યાનમાર
B : ભૂટાન
A : અફઘાનિસ્તાન

➡️ (૦૭) ભારતમાંથી કર્કવૃત પસાર થતા રાજ્યો :

મમ્મી પણ ગુજરાતી છે

મ : મધ્યપ્રદેશ
મી : મિઝોરમ
પણ : પશ્ચિમ બંગાળ
ગુ : ગુજરાત
જ : ઝારખંડ
રા : રાજસ્થાન
તી : ત્રિપુરા
છે : છત્તીસગઢ

➡️ (૦૮) ગુજરાતમાંથી કર્કવૃત પસાર થતા જિલ્લાઓ :

કપાસ મેં આગ

ક : કચ્છ
પા : પાટણ
સ : સાબરકાંઠા
મેં : મહેસાણા
આ : અરવલ્લી
ગ : ગાંધીનગર

➡️ (૦૯) ચલણી નાણું રૂપિયો ધરાવતા દેશો :

ભારત સે મામાશ્રીને પાઈ રૂપિયાકી થેલી

ભારત
સે : સેસેલ્સ
મા : માલદીવ
મા : મોરીશસ
શ્રી : શ્રીલંકા
ને : નેપાળ
પા : પાકિસ્તાન
ઇ : ઇન્ડોનેશિયા

➡️ (૧૦) ભારતમાં વધુ ઉત્પાદિત થતો પાક :

નમક

ન : નાળિયેર
મ : મગફળી
ક : કેળા

➡️ (૧૧) ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો :

ચલો દિલ દેદો આપ
ચ : ચંદીગઢ
લો : લક્ષદ્વીપ
દિલ : દિલ્હી
દે : દીવ અને દમણ
દો : દાદરા અને નગર હવેલી
આ : આંદામાન નિકોબાર
પ : પોન્ડેચેરી

➡️ (૧૨) બંગાળની ખાડીમાં મળતી નદીઓ :

બુમ્હા કી ગોદ મે ગંગા

બુમ્હા
કી : કૃષ્ણા / કાવેરી
ગોદ : ગોદાવરી
મે : મહાનદી
ગંગા

➡️ (૧૩) રીંછ ના અભયારણ્ય :

બેશીજા DJ

બે : બાલાસિનોર
શી : શીનમહાલ
જા : જાંબુઘોડા
D : ડેડીયાપાડા
J : જેસોર

➡️ (૧૪) પાકિસ્તાન સાથે જોડાયેલ રાજ્યો :

પંગુરાજ

પં : પંજાબ
ગુ : ગુજરાત
રા : રાજસ્થાન
જ : જમ્મુ કાશ્મીર

⏺️ અગત્યના તત્વોની સંજ્ઞાઓ

➡️ હાઇડ્રોજન 〰 H

➡️ હિલિયમ 〰 He

➡️ ઓક્સિજન 〰 O2

➡️ ઓઝોન 〰 O3

➡️ ગેડોલીનીયમ 〰 Gd

➡️ સોનુ (ગોલ્ડ) 〰 Au

➡️ ચાંદી (સિલ્વર) 〰 Ag

➡️ કાર્બન 〰 C

➡️ કેલ્શિયમ 〰 Ca

➡️ સિસિયમ 〰 Cs

➡️ આયોડીન 〰 I

➡️ ઇરીડિયમ 〰 Ir

➡️ ઇન્ડિયમ 〰 In

➡️ ટીન 〰 Sn

➡️ એન્ટીમની 〰 Sb

➡️ ફોસ્ફરસ 〰 P

➡️ ફ્લોરિન 〰 F

➡️ આર્યન 〰 Fe

➡️ નાઈટ્રોજન 〰 N

➡️ નિકલ 〰 Ni

➡️ નિયોન 〰 Ne

➡️ સોડિયમ 〰 Na

➡️ ક્લોરિન 〰 Cl

➡️ કોબાલ્ટ 〰 Co

➡️ કોપર 〰 Cu

➡️ ગેલીયમ 〰 Ga

➡️ જર્મેનિયમ 〰 Ge

➡️ પોટેશિયમ 〰 K

➡️ યુરેનિયમ 〰 U

➡️ ટંગસ્ટન 〰 W

➡️ લેડ 〰 Pb

➡️ મરક્યુરી (પારો) 〰 Hg

➡️ સલ્ફર 〰 S

Most IMP હલનચલન એટલે શું સજીવોમાં કયા હેતુઓ માટે હલનચલન જોવા મળે છે યોગ્ય ઉદાહરણ આપો.
Scroll to Top