WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Best Gujarati General Knowledge Questions GK Quiz in Gujarati Part-451

📌 ગુજરાત રાજ્ય માં પંચાયતી રાજનો અમલ કયારે થયો ?

A. 1 એપ્રિલ 1963✅
B. 6 માર્ચ 1960
C. 2 ઓગસ્ટ 1949
D. 12 મે 1958

📌 M.T.P એકટ કઈ સાલ માં પસાર કર્યો?

A. 1975
B. 1974
C. 1971✅
D. 1978

📌 નીચેના માંથી કયો સમાસ સપ્તમી તત્પુરૂષ છે ?

A. કલાનીપૂણૅ✅
B. વરમાળા
C. વિદ્યાર્થી
D. દેશસેવા

📌 નીચેનામાંથી કયો સમાસ ઉપપદ છે ?

A. ચર્ચાપત્ર
B. હાથપગ
C. રાષ્ટ્રપ્રેમ
D. હરામખોર✅

📌 હેલ્થની જાળવણી (મેન્ટન) કરવા શું જરૂરી છે ?

A. ટોબેકો
B. પ્રોપર ન્યુટ્રીશન✅
C. પોલ્યુશન
D. સ્મોકિંગ

📌 જન્મેલા બાળકના ધબકારા દર એક મિનિટ માં કેટલા હોવા જોઈએ ?

A. 140 to 160
B. 100 to 140✅
C. 80.to 100
D. 100 to 120

📌 કયા દિવસ ને ‘ વિશ્વ નર્સિંગ ડે’ તરીકે ઉજવવામાં આવે છે ?

A. 12 મી જૂન
B. 15 મી જુલાઇ
C. 12 મી મે✅
D. 26 મી જાન્યુઆરી

📌 શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે ?

A. 210
B. 213✅
C. 120
D. 300

📌 ‘ સર્જરીના પિતા ’ તરીકે કોણે ઓળખવામાં આવે છે ?

A.ચરક
B. સુશ્રુત✅
C. ઝંડુ ભટ્ટ
D. ધન્વંતરિ

📌 નોર્મલ બ્લડપ્રેશર કેટલું હોવું જોઈએ ?

A. 130 By 90
B. 120 By 80✅
C. 150 By 100
D. 160 By 70

📌 ગરમી ઘટી ને કેટલી થાય તો પાણી બરફ થાય ?

A. 5
B. 10
C. 1
D. 0✅

📌 આપણા દેશ માં વધુ માં વધુ વપરાતી જંતુનાશક દવા કઈ છે ?

A. પેરાથીઓન
B. એન્ડ્રીન
C. મેલાથીઓન
D. BHC✅

📌 ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ય સેનાપતિ કોણ હોય છે ?

A. વડા પ્રધાન
B. જનરલ
C. રાષ્ટ્રપતિ✅
D. સરક્ષણ પ્રધાન

📌 વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

A. મુખ્યમંત્રી
B. રાજ્યપાલ✅
C. વિધાનસભાના અધ્યક્ષ
D. રાષ્ટ્રપતિ

📌 રાષ્ટ્રીય મુદ્દા નીચે ‘ સત્યમેવ જયતે ’ કઈ લિપિ માં લખાયેલ છે ?

A. દેવનાગરી✅
B. બંગાળી
C. ગુજરાતી
D. અંગ્રેજી

📌 Take care……. You fall.

A. lest✅
B. So that
C. And
D. Though

📌 I cannot ……. to your request.

A. axcid
B. acseed
C. accede✅
D. exeed

📌 ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમમાં કુલ કેટલી કલમો છે ?

A. 39
B. 31✅
C. 92
D. 48

📌 ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે ?

A. વડોદરા
B. સાબરકાંઠા✅
C. જામનગર
D. મહેસાણા

📌 ‘ આમલી અગિયારસ નો કયા જિલ્લામાં ભરાય છે ?

A. ભરૂચ
B. દાહોદ✅
C. રાજકોટ
D. ડાંગ

📌 કલમકારી ચિત્રકલાનો ઉદ્દભવ કયા થયો હતો ?

A. રાજસ્થાન
B. મધ્યપ્રદેશ
C. આંધ્રપ્રદેશ✅
D. બિહાર

📌 ‘ કબા ગાંધીનો ડેલો ’ એટલે ગાંધીજી નું બાળપણ નું ઘર કયા આવેલું છે ?

A. પોરબંદર
B. રાજકોટ✅
C. સુરેન્દ્રનગર
D. પાટણ

📌 સૌપ્રથમ ગ્રાફિકલ વેબ બ્રાઉઝર મોઝેઇક ની રચના કોણે કરી ?

A.માર્ક ઝગરબર્ગ
B. માર્ક એન્ડરસન✅
C. માર્ક સ્ટેન્લી
D. એકપણ નહિ

📌 ફ્લોરિકલ્ચર મિશન કઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે ?

A. APEDA
B. CSIR✅
C. ICAR
D. IARI

📌 ગાંધીજી ને પ્રિય એવું કાચબા કચબી નું પદ કયાં કવિએ લખેલું છે ?

A. ભોજા ભગત✅
B. નર્મદ
C. શામળ
D. આખો

📌 વિશ્વ ની સૌથી મોટી કેમલ હોસ્પિટલનો પ્રારંભ કયા દેશ માં કરવામાં આવ્યો ?

A. કુવૈત
B. ઓમાન
C. સાઉદી અરેબિયા✅
D. ઈરાન

📌 હાલમાં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કોણ છે ?

A. હિમાંશુ પંડ્યા✅
B. નવીન પંડ્યા
C. સ્નેહ પંડ્યા
D. એકપણ નહિ

📌 ભારતીય બંધારણ ના રક્ષક તથા કેરળ ના શંકરાચાર્ય તરીકે પ્રસિદ્ધ સંતશ્રી કેશાવાનંદ ભરતીજીનું નિધન થયું છે, તેઓ કેરળ ના કયા મઠ ના વડા હતા ?

A. ઈડનીર✅
B. બીજનીર
C. વનનીર
D. એકપણ નહિ

📌 ઋગવેદ ના સંદર્ભ માં કઈ બાબત અયોગ્ય છે ?

A. 10 પ્રકરણ કે મંડળ
B. 10580 રૂમાઓ
C. 1028 સુકતો
D. એકપણ નહિ✅

📌 મીરાબાઈ નું મૃત્યુ કયારે થયું ?

A. 1630
B. 1546✅
C. 1823
D. 1920

📌 જમણેથી ડાબી તરફ લખવામાં આવતી તથા હજી સુધી ન ઉકેલાયેલ એવી હડપ્પીય લિપિ કેટલા શબ્દો ધરાવે છે ?

A. 200
B. 300
C. 400✅
D. 500

📌 જન્મ દિવસ ઉજવાતી હોય તેવી નદી કઈ છે ?

A. નર્મદા
B. તાપી✅
C. યમુના
D. ગોદાવરી

📌 અખિલ ભારતીય પોલીસ એથલેટિક્સ ચેમ્પિયન શિપ કયા યોજાઈ હતી ?

A. હરિયાણા✅
B. રાજસ્થાન
C. ગુજરાત
D. પંજાબ

📌 ઓર્ગેનિક કેમિકલ્સ ની કુલ નિકાસના કેટલા ટકા ગુજરાત માંથી નિકાસ થાય છે ?

A.63 %
B. 53 %✅
C. 39 %
D. 73 %

📌 GI ટેગ નું રજીસ્ટ્રેશન કેટલા વર્ષ માટે કરવામાં આવે છે ?

A. 6 વર્ષ
B. 12 વર્ષ
C. 8 વર્ષ
D. 10 વર્ષ✅

📌 વિયેના શહેર કઈં નદીના કિનારે આવેલું છે ?

A. રાવી નદી
B. જેલમ નદી
C. નીલ નદી
D. ડેન્યુબ નદી✅

📌 ભારત ના રક્ષામંત્રી રાજનાથસિંહ શોંઘાઈ સહયોગ સંગઠન ની મહત્વ પુર્ણ બેઠક માં ભાગ લેવા માટે કયા પ્રવાસે ગયા હતા ?

A. અમેરિકા ના
B. રશિયાના✅
C. ઓસ્ટ્રેલિયા ના
D. ચીન ના

📌 કોઠારી કમિશન ( 1964-66 ) ની ભલામણ મુજબ ભારત માં GDP ના કેટલા ટકા ખર્ચ શિક્ષણ પાછળ કરવો જોઈએ ?

A. 6 %✅
B. 2.7 %
C. 5 %
D .8 %

📌 ભારતે ફ્રાન્સ સાથે 2016 માં 36 રફેલ જેટ્સ માટે કેટલા કરોડ ના કરાર કર્યા હતા ?

A .45,000 કરોડ
B. 59,000 કરોડ✅
C. 36,000 કરોડ
D. 20,000 કરોડ

📌 ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નું અવસાન કયારે થયું ?

A. 7 ઓગસ્ટ 2020
B. 31 ઓગસ્ટ 2020✅
C. 20 ઓગસ્ટ 2020
D. 16 ઓગસ્ટ 2020

⏺️ કમ્પ્યુટરમાં ફાઈલને બંધ કરવા માટેનો શોર્ટકટ:

➖ Ctrl + F4

⏺️ કમ્પ્યુટરમાં પ્રોગ્રામ કે સોફ્ટવેર બંધ કરવા માટેનો શોર્ટકટ:

➖ Alt + F4

⏺️ વડનગરના મહત્વના સ્થળો

●અર્જુન બારી

●બસ સ્ટેશનની નજીક આવેલું સરકારી પુસ્તકાલય

●હાટકેશ્વર મહાદેવ મંદિર, વડનગર

●વડનગરમાં આવેલા રાષ્ટ્રીય મહત્વના સ્મારકોમાં અજપાલ કુંડ (ગૌરી કુંડ) , અર્જુન બારી દરવાજો અને કિર્તી તોરણ નો સમાવેશ થાય છે.

●તાના-રિરિ ની સમાધિ

●હાટકેશ્વર મહાદેવ (વડનગર)

●જૈન દેરાસર (હાથીદેરા)

●શર્મીસ્તા તળાવ

●બોદ્ધ કાલીન અવશેષ

●વડનગર મ્યુઝિયમ

●આમથેર માતા મંદિર

⏺️ ભારતના સરોવર

➖નારાયણ સરોવર : ગુજરાત

➖નળ સરોવર : ગુજરાત (યાયાવર પક્ષીઓ માટે જાણીતું)

➖રૂપકુડ સરોવર : ઉત્તરાખંડ

➖રેણુકા સરોવર : હિમાચલ પ્રદેશ

➖પુષ્કર સરોવર : રાજસ્થાન

➖પુલિકટ સરોવર : આંધ્ર પ્રદેશ

➖પોગોગત્સો સરોવર : જમ્મુ કાશ્મીર

➖ઓસમાન સરોવર : આંધ્ર પ્રદેશ

➖નાકો સરોવર : હિમાચલ પ્રદેશ

➖લોકટક સરોવર : મણિપુર

➖કોલ્લેરુ સરોવર : આંધ્ર પ્રદેશ

➖ખજ્જર સરોવર : હિમાચલ પ્રદેશ

➖કાલીવેલી સરોવર : તમિલનાડુ

➖હુસૈન સાગર : આંધ્ર પ્રદેશ

➖હિમાયત સાગર : આંધ્ર પ્રદેશ

➖સાંભર સરોવર : રાજસ્થાન (ખારા પાણી નું સરોવર)

➖ઢેબર સરોવર : રાજસ્થાન

➖ડાલ સરોવર : જમ્મુ કાશ્મીર

➖ચિલ્કા સરોવર : ઓરિસ્સા

➖ચન્દ્રાતાલ સરોવર : હિમાચલ પ્રદેશ

➖ભીમતાલ સરોવર : ઉત્તરાખંડ

➖અષ્ટામૂડી સરોવર : કેરળ

➖સાતતાલ સરોવર : ઉત્તરાખંડ

➖ગોવિંદ વલ્લભપંત સરોવર : ઉત્તરાખંડ

➖પેરિયાર સરોવર : કેરળ

➖ગાંધી સાગર : મધ્ય પ્રદેશ

➖લોનાર સરોવર : મહારાષ્ટ્ર

➖બ્રહ્મ સરોવર : હરિયાણા

➖રોપડ સરોવર : પંજાબ

➖વુલર સરોવર : જમ્મુ કાશ્મીર(મીઠા પાણી નું સૌથી મોટું સરોવર)

Scroll to Top