WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Best Gujarati General Knowledge Questions GK Quiz in Gujarati Part-240

📌 લોન્ડરીમાં તૈલી ડાઘા દૂર કરવા કયા ઉત્સેચક નો ઉપયોગ થાય છે

A. લાઈપેઝ ✅
B. ગ્લાયસીન
C. એમાયલેઝ
D. સેલ્યુલોઝ

📌 કયા પ્રાણીને ” પાણીનું રીંછ કહેવાય ?

A. વ્હેલ
B. દુડોગ
C. જળબિલાડી
D. ટાડીગ્રેડ✅

📌 કયી માછલી ની પ્રજાતિ નથી .

A. બુમલા
B. પ્રોમફ્રેન્ટ
C. હેરિંગ
D. ચિતલ✅

📌 60 વિપળ = _પળ ?

👉 1

📌 વાદળોનું વાયુમંડળમાં તરવાનું કારણ શું ?

A. વેગ
B. દબાણ
C. તાપમાન
D. ઘનતા✅

📌 2.5 પળ = _મિનિટ ?

👉 1

📌 ઈન્સીલેજ એટલે…શું ?

A. ઓષધ
B. અંત:સ્ત્રાવ
C. ઢોરનુ ઉત્સગૅદ્રવ્ય
D. ઢોરનો ખોરાક✅

📌 મનુષ્ય ના પ્રત્યેક મૂતપિંડ માં કેટલા ઉત્સગૅ એકમો હોય ?

A. 1 લાખ
B. 20 લાખ
C. 60 લાખ
D. 10 લાખ✅

📌 ભારત ની પ્રથમ મહિલા સ્પીકર મીરા કુમારી કોના પૂત્રી હતા ?

👉 જગજીવન રામ

📌 ભારત ના પ્રથમ શ્રમ મંત્રી કોણ હતા?

👉 બાબુ જગજીવન રામ

📌 કેલીડોસ્કોપ માં બે અરીસા વચ્ચેના ખૂણો કેટલો હોય છે ?

👉 60°

📌 શીખ ધમૅના બીજા ગુરુ કોણ હતા?

👉 અંગદદેવ

📌 ગુરુ અંગદદેવ નું મૂળનામ શું હતું?

👉 લહિણાજી

📌 શીખ ધમૅના ત્રીજાગુરુ કોણ હતા?

👉 અમરદાસ

📌 બકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય નું ઉપનામ શું હતું?

👉 સાહિત્ય સમ્રાટ

📌 લીંબડી સત્યાગ્રહ ની સ્થાપના કોણે કરી હતી?

👉 રસિકલાલ પરીખ

📌 બકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય ની પ્રથમ નવલકથા કયી હતી?

👉 દુગૅશનંદની

📌 બકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય ની અંતિમ નવલકથા કયી હતી?

👉 સીતારામ (1887)

📌 ઘોઘારાય ની છડીનો ઉત્સવ કયા ઉજવાય છે ?

A. ભરૂચ. ,જયપુર
B. ભરૂચ મુજપુર
C. ભરૂચ , માંડવી
D. ભરુચ , સુરત ✅

📌 એપ્રિલ 1872 માં ‘ બંગાદશૅન ” માસિક ની શરૂઆત કોણે કરી હતી?

👉 બકિચંદ ચટ્ટોપાધ્યાય

📌 અન્ના એરપોર્ટ કયા આવેલ છે?

👉 ચેન્નાઈ

📌 મેન્ડેલીફ બનાવેલું આવતૅ કોષ્ટક તેમાં કુલ કેટલા તત્વો હતા?

A. 52
B. 53
C. 83
D. 63✅

📌 રેમન મેગ્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ છે?

👉 ત્રિભુવનદાસ પટેલ 1963

📌 નિહોનીયમ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો છે?

A. 113✅
B. 111
C. 112
D. 114

📌 નરસિંહ મહેતા નો ચોરો કયા આવેલ છે?

👉 જૂનાગઢ

📌 આધારકાર્ડ ની શરૂઆત કયારથી થઈ ?

👉 28 જાન્યુઆરી 2009

📌અંગૂર શબ્દ નો અથૅ જણાવો ?

A. લીલી દ્વાક્ષ ✅
B. નવી ચામડી
C. નદી
D. દેવદાર

📌 પીવાના પાણીમાં વધુ પ્રમાણમાં નાઈટ્રેટ હોવાથી કયો રોગ થાય છે.

A. બેરીબેરી
B. મીનામાટા
C. બ્લેકફૂટ
D. બ્લુ બેબી સીન્ડ્રોમ✅

📌 BSE :Bombay stock exchange ની સ્થાપના કયારે થઈ હતી?

👉 9 જુલાઈ 1875

📌 હોલા મહોલ્લા ઉત્સવ કયા રાજયમાં ઉજવવામાં આવે છે?

👉 પંજાબ

📌 તલાટી કમ મંત્રી સીધા કોને જવાબદાર હોય છે

A. મામલતદાર
B. સકૅલ ઓફિસર✅
C. નાયબ ચિટનીશ
D. પ્રાંત ઓફિસર

📌 નાણાકીય કટોકટી એક વાર સંસદ ની મંજુરી પછી કેટલા મહિના પછી સંસદ ની પુનઃ મંજુરી આવશ્યક છે?

A. ૧
B. ૨
C. ૬
D. આવશ્યક નથી✅

📌 સંવિધાન સભાના એક માત્ર સભ્ય જે અંગ્રેજી જાણતા ન હતા.

A. હરેન્દ્રકુમાર મુખજી
B. સચ્ચિદાનંદ સિંહા
C. શિબ્બન લાલ સકસેના✅
D. એક પણ નહીં

📌 પ્રથમ વસ્તી ગણતરીના કમિશ્નર કોણ હતા?

A. લિન લિથનગો
B. સર સ્ટેફડૅ કિપ્સ
C. મેકસ મૂલર
D. ડબલ્યુ ડબલ્યુ પ્લાઉડન✅

📌 છોટુભાઈ બાલકૃષ્ણ પુરાણી નો જન્મ કયા થયો હતો?

👉 ડાકોર

📌 NaCl નું ગલનબિદુ કેટલુ હોય છે?

A. 1074✅
B. 981
C. 887
D. 1075

📌 વલભી સંવત ની શરૂઆત કોણે કરી હતી?

👉 ધરસેન પ્રથમ

📌 ભારત ના માછલી નિકાસનો સૌથી મોટો ગ્રાહક દેશ કયો છે ?

A. ચીન
B. જાપાન
C.સિગાપુર
D. મલેશિયા✅

📌 બકિંમચંદ્ર ચટ્ટોપાધ્યાય એ કયા પદ પર સેવા આપેલી છે?

👉નાયબ મેજીસ્ટ્રેટ

⏺ સુષ્માજીનું યોગદાન ⏺

➖વર્ષ 2017માં ચીન સાથેના દોકલામ વિવાદના ઉકેલમાં સુષ્મા સ્વરાજે વિદેશ મંત્રી તરીકે ચાવીરૂપ ભૂમિકા ભજવી.
➖ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી કુલભુષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટે ફટકારેલી ફાંસીની સજાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પડકારવા પાછળ સુષ્મા જવાબદાર હતા.
➖ટ્વિટરના વધુ પડતા ઉપયોગના કારણે તેમણે સરળતાથી મળી શકાય તેવા વિદેશ મંત્રી હોવાની કીર્તિ મળી હતી.
➖15 વર્ષ સુધી પાકિસ્તાનમાં ફસાઈ ગયેલી મૂકબધિર યુવતી ગીતાને ભારત પરત લાવવામાં પણ સુષ્માજીની ભૂમિકા ઉડીને આંખે વળગે તેવી હતી.
➖આ ઉપરાંત સરબજિત, હમિદ અન્સારી, જૈનબ બી કે અમદાવાદની નૂરજહાં બાનો સૌને મુશ્કેલીના સમયમાં સુષ્મા સ્વરાજે માતાની જેમ મદદ કરી હતી.
➖તેથી જ અમેરિકાના દૈનિક ‘વોલ સ્ટ્રીટ જર્નલે’ તેમને ભારતના ‘બેસ્ટ લવ્ડ પોલિટીશિયન’ અને વોશિંગ્ટન પોસ્ટે ‘સુપર મોમ ઓફ ઇન્ડિયા’ ગણાવ્યા હતા.

કૃદંત

➖ વતૅમાન કૃંદત
➖ વતૅમાન કૃંદત નો પ્રત્યેય ” ત “ લાગે છે અને તે લિગચિહ્ન સાથે પ્રયોજાય છે .વતૅમાન કૃંદત સામાન્ય રીતે ક્રિયા ની કોઇ પણ કાળની ચાલુ અવસ્થા દશૉવે છે.
દા.ત
વાંચતો , વાંચતી, વાંચતુ , વાચતા
પ્રદિપ નિયમિત કસરત કરતો
તેઓ રાત્રે જમતા નથી.
ગમતું ગીત સાભળવા હું બેસી રહ્યો
ધ્યાન રાખો :
વતૅમાન કૃંદત તરીકે વપરાયેલા પદોમાં છેલ્લે વણૅ ” ત “ એ વતૅમાન કૃંદત નો પ્રત્યય દશૉવે છે .

ગાંધીજીને મળેલ ઉપનામ

➖મહાત્મા :- રવીન્દ્રનાથ ટાગોર
➖રાષ્ટ્રપિતા :- સુભાષચંદ્ર બોઝ
➖વનમેન બાઉન્ડ્રી :- માઉન્ટ બેટન
➖બાપુ :- ઝવેરચંદ મેઘાણી
➖અર્ધનગ્ન ફકિર :- ચર્ચિલ

Scroll to Top