WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Best Gujarati General Knowledge Questions GK Quiz in Gujarati Part-239

📌 ગાયકવાડ ની હવેલી કયા આવેલી છે?

👉  અમદાવાદ

📌 વિશ્વ જલપ્લાવિત દિવસ કયારે ઉજવાય છે?

👉 2 ફેબ્રુઆરી

📌 ભારતમાં ક્ષય રોગનું મુખ્ય શોધ કેન્દ્ર કયા આવેલ છે?

A. કલકત્તા
B. દિલ્હી
C. જયપુર
D. ચેન્નાઈ✅

📌 સંસ્કૃત શબ્દ મેઘાલયનો અથૅ જણાવો ?

👉બાદલઓનુ ઘર

📌 મૃગ તારાજૂથ કયારે દેખાય છે?

👉 ડિસે.થી ફેબ્રુઆરી

📌 G – mail ની શરૂઆત કયારે થઈ?

👉 1 એપ્રિલ 2004

📌 ઘઉ નો રસ્ટ કયા સુક્ષ્મજીવ દ્વારા વનસ્પતિ માં થાય છે ?

A. ફૂગ✅
B. બેક્ટેરિયા
C. વાઈરસ
D. પ્રજીવ

📌 ગાયકવાડ ની હવેલી કયારે બનાવામાં આવી હતી?

👉 1738

📌 હાલમાં કયા મહાન ગુજરાતી લેખકલેખકની નવલકથા નું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરવામાં આવ્યું ?

👉 ક.મા.મુનશી

📌 આંખ સાફ કરવા માટે જંતુનાશક તરીકે કયો એસિડ વપરાય છે

A. બોરિક એસિડ✅
B. સલ્ફયુરિક એસિડ
C. એલિથ્રિન એસિડ
D. સાઈટ્રિટ એસિડ

📌 ભાણા જેઠવાની ઐતિહાસિક નગરીનું નામ જણાવો?

👉 ધુમલી

📌 આલોચાલ નીની ટેકરી કયા જિલ્લામાં આવેલી છે?

👉 જામનગર

📌 ગોપી અને વેણુ ડુંગર કયા જિલ્લામાં આવેલા છે?

👉જામનગર

📌 વાસી બ્રેડ પર ઊગી નીકળતી ફૂગને શું કહેવામાં આવે છે?

👉 મ્યુકર

📌 આથવણની શોધ કોણે અને કયારે કરી હતી?

👉 1857 લુઈ પાશ્વર

📌 બ્રાસપાર્ટ ઉદ્યોગ કયા જિલ્લામાં વિકાસ પામેલો છે ?

👉જામનગર

📌 ગુજરાતમાં સૌપ્રથમ જનતા કરફ્યુ ક્યારે અને કઈ તારીખે લાગ્યો હતો?

A. 13 august 1956
B. 15 august 1956
C. 17 august 1956
D. 19 august 1956✅

📌 વિધુતપ્રવાહની ધ્રુજારી માપતુ સાધન કયુ છે ?

👉 એસિલોગ્રાફ

📌 કાચા ફળો ને પકવવા માટે કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે?

👉 એસિટિલિન

📌 ઈન્દુલાલ યાજ્ઞિક નુ મૃત્યુ કેટલી વયે થયું હતું?

👉 80

📌 કાલા અઝાર રોગનું કારણરુપ પ્રજીવ _છે ?

A. કેશ્માનિયયા
B. લેશ્માનિયા✅
C. ટ્રાયમેનોસોમા
D. એક પણ નહીં

📌 મેઘાલય ને પૂણૅ રાજયનો દરજ્જો કયારે મળ્યો હતો?

👉 21 જૂન 1971

📌 ભીંડાનો પિત (ઓકરા) કયા સુક્ષ્મજીવ દ્વારા વનસ્પતિ માં થાય છે ?

A. ફૂગ
B. બેક્ટેરિયા
C. વાઈરસ✅
D. પ્રજીવ

📌 રેડિયો સ્કુલની શરૂઆત કયી સરકારે શરૂ કરી?

👉 મધ્યપ્રદેશ

📌 મોદી કિચન કયા શરૂ કરવામાં આવ્યું?

👉 તમિલનાડુ

📌 માબાપને ભૂલશો નહી ના રચિયાતા પુનિત મહારાજનો જન્મ કયાં થયો હતો?

👉 જૂનાગઢ

📌 ગુજરાતમાં સૌપ્રથમ નૃત્ય શાળા કયાં સ્થપાઇ હતી?

👉 વડોદરા

📌 બ્લેક ડેથ તરીકે કયો રોગ ઓળખાય છે ?

A. કેન્સર
B. કોરોના
C. એઈડ્સ
D. પ્લેગ✅

📌 કઠણ ચોટ છે કાળની, મરણ મોટેરો માર રે પંક્તિ કોની છે?

👉 ધીરો ભગત

📌 સૌપ્રથમ લોક અદાલત નું આયોજન કયારે કરવામાં આવ્યું ?

A .6 ફેબ્રુઆરી 2010
B. 6 ઓકટોબર 1986
C. 6 ફેબ્રુઆરી 2009
D. 6 ઓકટોબર 1985✅

📌 ફૂટબોલ નું પ્રથમ આયોજન ક્યારે થયું હતું.?

A.1938
B.1934
C.1950
D.1930✅

📌ગાંધીજી બેરિસ્ટર થવા ઈગ્લેન્ડ પહોંચ્યા પછી સૌપ્રથમ કયી હોટલમાં રોકાયા હતા ?

A. એલિઝાબેથ
B. પેડિગટન
C. હીથ્રો
D. વિકટોરિયા✅

📌 નાગરિક આદોલન ના જનક કોને કહેવામાં આવે છે ?

A. જસ્ટિસ હેગડે✅
B. જસ્ટિસ બૂચ
C. જસ્ટિસ કે.જી.બાલકૃષ્ણ
D. જસ્ટિસ પી.એન.ભગવતી

📌 વનસ્પતિ ના પોષણ માટે કુલ કેટલા ખનીજ તત્વો આવશ્યક છે.?

A. 17
B. 14
C. 15
D. 16✅

📌 મોબાઈલ કોટૅના વિચાર પ્રણેતા કોણ છે?

A. પી.એન.ભગવતી
B. કે.જી.બાલકૃષ્ણ
C. રાજીવ ગાંધી
D. એ.પી.જે. અબ્દુલ કલામ✅

📌 ભરૂચ ના ઈબ્રાહીમ હુસેન મીરઝા અને અકબર વચ્ચે કયુ યુદ્ધ થયું હતું ?

A. મંદસોરનું યુદ્ધ
B. આષ્ટીનુ યુદ્ધ
C. શેખપાટ નું યુદ્ધ
D. સારનાલ નું યુદ્ધ ✅

📌 ગાંધીજી ને પિટરમેરિત્સગૅ સ્ટેશનમાં ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા ત્યારબાદ પ્રિટોરિયા જવા કયી ટ્રેનમાં બેઠા હતા ?

A. ચાલ્સૅટાઉન જતી ટ્રેન ✅
B. એસ્કાટૅ જતી ટ્રેન
C. ગ્રે ટાઉન જતી ટ્રેન
D. જોહાનિસગૅ જતી ટ્રેન

📌 1 ધડી =_મિનિટ ?

👉 25 

📌 ચંપારણ ના ખેડૂતો ના પશ્નો ના સમાધાન માટે કયા અંગ્રેજ ગવનરે તપાસ સમિતિની રચના કરી હતી ?

A. હેકોક
B. ફેંક લાઈ
C. સર મકોલ
D. એડવડૅ ગેઈટ✅

📌 24 કલાક = _અંશ ?

👉 360

⏺ ઈંફ્રન્ટ ડેથ

➖ 0 થી 28 દિવસ સુધી ના સમયગાળા દરમીયા જે બાળક મૃત્યુ થયા તેવા બાળક ને ઈંફ્રન્ટ ડેથ કહે છે.

⏺ પ્રિમિચ્યુર ડિલિવરી

➖ જે માતાના ના ગર્ભ માં બાળક 6 માસ પુરા અને 7 મા માસે જે બાળક નો જન્મ થાય એને પ્રીરિમેચ્યુર ડિલિવરી કહેવાય છે.

ધાત્રી માતા

➖ જે માતા ડિલિવરી થી લઈ ને 6 માસ સુધી ના બાળક ને બ્રેસ્ટ ફિડિંગ કરાવતી હોઈ તેવી માતા ને ધાત્રી માતા કહે છે.

ગુજરાત પોલીસ

➖ ગુજરાત રાજ્યની કાયદા સુરક્ષાની સંસ્થા છે.

➖તેનું મુખ્ય મથક રાજ્યના મુખ્ય મથક ગાંધીનગર ખાતે આવેલું છે.

➖ગુજરાત પોલીસના વડા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) છે.(હાલના શિવાનંદ ઝા )

➖DGP હાથ નીચે ૪ કમિશ્નરો હોય છે: અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત.

➖ ગુજરાત પોલીસ દળને સાત વિસ્તારો અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, જુનાગઢ અને સીમા વિસ્તારમાં વહેંચવામાં આવ્યું છે.

➖વધુમાં પોલીસ દળને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવેલ છે.

1 } ક્રાઇમ ,
2 } એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)
3 } ઇન્ટેલિજેન્સ શાખા.

➖ ગુજરાત પોલીસ માટે તાલીમ અને ભરતી સંલગ્ન કાર્ય કરતી ભારતની પ્રથમ યુનિવર્સિટી :
➖ રક્ષાશક્તિ યુનિવર્સિટી
➖ સ્થાપના : 2009 , અમદાવાદ
➖ ચેરમેન : IPS વિકાસ સહાય
➖ DG : ડો. બિમલ પટેલ

Scroll to Top