WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Best Gujarati General Knowledge Questions GK One Liner Quiz in Gujarati

♦️ ભરવાડ સ્ત્રી-પુરુષ ઢોલના તાલે ઠેકડા મારી સામસામા રમે છે તે નૃત્ય
:➖હુડા

♦️ બળિયા દેવ ને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે
:➖કાકડા નૃત્ય

♦️ કવિ નર્મદને “અર્વાચીનોમાં આદ્ય” એવું કહીને કોણે બિરદાવ્યા છે
:➖ક. મા. મુનશી

♦️ કવિ નર્મદને “આજીવન યોદ્ધો” કહેનાર
:➖વિશ્વનાથ ભટ્ટ

♦️ ગુજરાતી સાહિત્યમાં “આદિ વિવેચક”તરીકે કોણે નામના મેળવી છે
:➖નવલરામ

♦️ રવિન્દ્ર નાથ ટાગોરે આનંદશંકર ધ્રુવ ને કયું બિરુદ આપ્યું હતું
:➖ઉત્તમ વ્યવહારજ્ઞ

♦️ જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક  વ્યક્તિનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે
:➖પ્રબન્ધ

♦️ લાકડીના બે દંડા વડે રમાતો રાસ
:➖લકુટા રાસ

♦️ કચ્છી ભીતચિત્રો ને ક્યાં નામે ઓળખાય છે
:➖કમાંગરી શૈલી

♦️ ગુજરાત માં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે
:➖ટિપ્પણી

Scroll to Top