Skip to content
સામાન્ય વિજ્ઞાન MCQ
- ગોલ્ગીકાયની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી
હતી ?
👹 કેમેલો ગોલ્ગી - જનીન વિજ્ઞાનમાં નોબેલ મેળવનારા
પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ?
😈 ડૉ. હરગોવિંદ ખુરાના - આનુવંશિકતા સંબંધી પ્રયોગ માટે ગ્રેગર
મેન્ડલે ક્યાં છોડની મદદ લીધી હતી ?
🤡 વટાણા - ચિમ્પાનજીમાં કેટલા જોડ રંગસૂત્રો હોય
છે ?
👺 24 - બ્લડબેંકમાં રાખેલ લોહીને ક્યાં તાપ-
માને રાખવામાં આવે છે ?
🤒 4° સે. - જીવાણુ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં
આવે છે ?
😰 એંટોનિવાન લ્યુવેનહોક - વનોના રાજા તરીકે ક્યાં વૃક્ષને ઓળખ-
વામાં આવે છે ?
🤠 ટીક વૃક્ષ - વનસ્પતિનો કયો છોડ આપણને 24
કલાક ઓક્સિજન આપે છે ?
😳 તુલસી - ‘ઓકિસન્સ’ અંતઃસ્ત્રાવના શોધક…..
🤢 ચાર્લ્સ યાર્વીન - રુધિરનો લાલ રંગ કોના કારણે હોય..
👺 હિમોગ્લોબિન - RNA નું પૂરું નામ……
😡 રીબોઝ ન્યુકિલક એસિડ - રક્તકણોનું પ્રમાણ ઘટી જતાં કયો
રોગ થાય છે ?
👹 એનિમિયા (પાંડુરોંગ) - લોહીની pH કેટલી હોય છે ?
🤥 7.4 - ” O ” બ્લડગ્રુપમાં ક્યાં પ્રોટીનની ખામી
હોય છે ?
😭 એન્ટીજન - Rh ફેક્ટરની શોધ કોણે કરી હતી ?
😇 લેન્ડસ્ટિનર & વીનર - જ્યારે પ્લાઝમાંમાંથી ફાઈબ્રિનોજન
નામનું પ્રોટીન કાઢી લેવામાં આવે તો
બાકી વધેલ પ્લાઝમાને શું કહે છે ?
😨 સિરમ - કયો રોગ લોહીના રક્તકણોનો નાશ
કરે છે ?
😵 થેલેસેમિયા - હદયની ધડકનોને નિયંત્રિત કરતો
હોર્મોન કયો છે ?
😖 એડ્રિનાલિન - લોહીના દબાણની લોવર લિમિટને શું
કહેવાય છે ?
🤑 ડાયસ્ટોલીક - ક્યાં વિટામીનનું નિર્માણ માનવ શરીર
માં જ થાય છે ?
👽 વિટામીન D & K - ખોરાકને વલોવવાનું કાર્ય ક્યુ અંગ કરે
છે ?
☠️ જઠર - ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી ?
😱 બેટિંગ & બેસ્ટ - ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં અંગમાં
થાય છે ?
😨 નાનું આંતરડા - બ્રોન્કાઈટીસથી શરીરના ક્યાં અંગને
પ્રભાવિત કરે છે ?
😤 શ્વાસનળી - શ્વાસનળી અને કંઠનળીને અલગ
કરતી રચનાને શું કહે છે ?
😝 ઘાટીઢાંકણ - પિટ્યુટરી ગ્રંથિ મગજના ક્યાં ભાગમાં
આવેલી હોય છે ?
😕 અગ્ર - આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે
કેટલું હોય છે ?
🙄 25 સે.મી - ઓસ્ટિયોમેલેશિયા રોગ શરીરના ક્યાં
અંગને પ્રભાવિત કરે છે ?
😬 હાડકાં - હાર્ટ એટેક વખતે કયો અંતઃસ્ત્રાવ
સારવારમાં મદદરૂપ થાય છે ?
🤕 એપીફ્રાઈન - ” કટોકટી ” સમયની ગ્રંથિ તરીકે કઈ
અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઓળખાય છે ?
💀 એડ્રિનલ