સામાન્ય જ્ઞાન જનરલ નોલેજAdmin Quiz Corner | Police (પોલીસ), Talati (તલાટી), જનરલ નોલેજ General Knowled (GK), સામાન્ય જ્ઞાન | 04/12/2021 🌺 સૌથી વધુ લોકસભાની બેઠક ધરાવતા રાજ્યો ઊતરતા ક્રમમાં 🔔 ઉત્તરપ્રદેશ 【 80 】🔔 મહારાષ્ટ્ર【48】🔔 પશ્ચિમ બંગાળ【42】🔔 બિહાર【40】🔔 તામિલનાડુ 【39】