સામાન્ય જ્ઞાન જનરલ નોલેજ
🐸મુસદા સમિતિ (Drafting committee)🐸
🌟અન્ય નામ : પ્રારૂપ સમિતિ /ખરડા સમિતિ
🌈રચના : 29 ઓગસ્ટ 1947
🌈અધ્યક્ષ : બાબા સાહેબ આંબેડકર
🌈કુલ બેઠક : 144
🌈 સમિતિ માં 7 સભ્યો હતા.
1) બાબા સાહેબ
2) ક.મા. મુન્શી (ગુજરાતી )
3) એન.ગોપાલ સ્વામી આયાંગર
4) અલ્લાદિ કૃષ્ણસ્વામી અય્યર
5) સૈયદ મહોમ્મદ સાદુલ્લા
6) એન. માધવરાય
7) ટી ટી કૃષ્ણામાચારી
🔥એટર્ની જનરલ – નિમણુક
💧રાષ્ટ્રપતી
🔥એટર્ની જનરલ – શપથ
💧રાષ્ટ્રપતિ
🔥એટર્ની જનરલ – શપથ
💧રાષ્ટ્રપતિ
🌈એટર્ની જનરલ કયાં સુધી હોદ્દા પર રહી શકે?
🌈રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી (5 વર્ષ)
🤔અનુચ્છેદ 88
💧એટર્ની જનરલ ચર્ચામાં ભાગ લઈ શકે પણ મત આપી શકે નહી.
❄️ભારતના હાલના એટર્ની જનરલ
🌀મુકુલ રોહતગી
❄️ભારતના પ્રથમ એટર્ની જનરલ
🌀એમ.સેતલવાડ