WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

વર્તમાન પ્રવાહ MCQ

1)નિર્ભયા કેસના દોષિતો સામે કઇ અદાલતે ડેથ વોરંટ જારી કર્યું ?

A.સાકેત કોર્ટ
B.દિલ્હી હાઇકોર્ટ
C.પટિયાલા હાઉસ કોર્ટ ✓
D. સુપ્રીમ કોર્ટ

2)પરીક્ષા પે ચર્ચા નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે.

A.મુંબઈ
B.ગોવા
C.અમદાવાદ
D.દિલ્હી ✓

3)YUGPURUSH YUVA PARISHADનું ગુજરાતમાં કયાં આયોજન કરવામાં આવ્યું ?

A.અમદાવાદ
B.ગાંધીનગર ✓
C.વડોદરા
D.રાજકોટ

4)તાજેતરમાં ઈસરોએ ક્યાં પ્રોજેક્ટ હેઠળ ઓપ્ટિકલ ટેલિસ્કોપની સ્થાપના માટે ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ સાથે સજૂતી કરી હતી ?

A.પ્રોજેકટ નેત્રે ✓
B.પ્રોજેક્ટ શક્તિ
C.પ્રોજેક્ટ નિશા
D.પ્રોજેક્ટ દૂત

5)નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ?

A.ઓડિશા
B.ગુજરાત ✓
C મહારાષ્ટ્ર
D.મધ્યપ્રદેશ

6)તાજેતરમાં સરદાર પટેલની વિશ્વની બીજી સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યા શહેરમાં કરવામાં આવ્યું ?

A.અમદાવાદ ✓
B.ગાંધીનગર
C.વડોદરા
D.રાજકોટ

.7)ક્યા ક્રિકેટરને પોલી ઉમરીગર એવોર્ડ મળ્યો હતો ?

A.વિરાટ કોહલી
B.સ્મૃતિ મંધાના
C.જસપ્રિત બુમરાહ ✓
D.રોહિત શર્મા

8)PM નરેન્દ્ર મોદી પર લિખિત પુસ્તક કર્મયોદ્ધા ગ્રંથનું વિમોચન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું?

A.રમેશ પોખરિયાલ
B.રવિશંકર પ્રસાદ
C.પ્રકાશ જાવડેકર
D.અમિત શાહ ✓

9)ઇસરો દ્વારા 17 જાન્યુઆરીએ મ્યુનિકેશન સેટેલાઇટનો પ્રારંભ કરવામાં આવ્યો

A.જીસેટ 30 ✓
B.ઇન્સેટ5
C.જીસેટ 15
D.કાર્ટોસેટ

10)નીચેનામાંથી કોણ તાજેતરમાં CRPFના નવા ડિરેક્ટર જનરલ તરીકે પસંદ થયા ?

( A ) જેપી ત્યાગી
( B ) એ પી મહેશ્વરી ✓
( c ) આરઆર રોડ્રિગ્સ
( D ) વિમલ મનુજા

11)હાલમાં કઈ કંપનીના સ્થાપક ભારતની મુલાકાતે છે ?

( A ) અમેઝોન ✓
( B ) ફિલપકાર્ટ
( C ) એપલ
( D ) માઈક્રો સોફટ

Scroll to Top