WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ડો. વર્ગીસ કુરિયનની

આજે 26 નવેમ્બર ભારતીય શ્વેત ક્રાંતિના પિતા તરીકે જાણીતા ડો. વર્ગીસ કુરિયનની જન્મ જયંતી😇

👉જન્મ:- ૨૬ નવેમ્બર 1921

👉જન્મસ્થળ:- કાલિકટ( કેરળ)

👉મૃત્યુ :-9 સપ્ટેમ્બર 2012

👉ઉપનામ:- મિલ્કમેન ઓફ ઇન્ડિયા ફાધર ઓફ વ્યાઇટ રિવોલ્યુશન

👉માતા-પિતા:-અણમ્મા / પી.કે.કુરિયર

😇જીવન ઝરમર 😇

👉આજે 26 નવેમ્બર તેમનો જન્મદિવસ 😇રાષ્ટ્રીય દૂધ દિવસ 😇 તરીકે ઉજવામા આવે છે

👉તેઓએ લોહીયા કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી

👉અમુલ ડેરી ના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ ના આમંત્રણથી ડૉ. કુરિયર અમૂલ ડેરીમાં જોડાયા હતા

👉 ઘણા વિદ્વાનો તેમને ડેરી ઉદ્યોગના
😇ભિષ્મપિતામહ😇 તરીકે પણ ઓળખે છે

👉તેઓ વર્ષ 1974માં દિલ્હી ખાતે 19મી આંતરરાષ્ટ્રીય ડેરી કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા

👉તેમણે ઇન્ડિયન ડેરી કોર્પોરેશન (વડોદરા) ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ( આણંદ) ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે

👉ડૉ.કુરીયન ગુજરાત પશુપાલન અને ડેરી ઉદ્યોગની સુધારવાની નવીન રીતોએ તેમને ભારતના મિલ્કમેન બનાવ્યા હતા

👉તેઓ ગુજરાત પશુપાલન અને ડેરી વિકાસ મંડળના કાર્યકારી પ્રમુખ પણ રહ્યા હતા

👉તેઓ ૧૯૬૫ થી 70 દરમિયાન( એનડીડીબી) નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા

👉તેઓ શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર કુરિયને ઈસુ ના મૂલ્યો આત્મસાત કર્યા હતા જેના વડે તેમને હિમાલયથીયે ઊંચી સફળતા મેળવી હતી

👉તેઓ ભારતીય ભારત સરકારના ઉર્જા સલાહકાર બોર્ડના સભ્ય તરીકે પણ સેવા આપી ચુકયા હતા

👉મિલ્ક મેન ઓફ ઈન્ડિયા તરીકે પંકાયેલા ડો. વર્ગીસ કુરિયન દૂધ પીતા ન હતા એવું કહેવામાં આવે છે

👉તેઓ 9 સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ નડિયાદ ખાતે અંતિમ શ્વાસ લીધો હતો

😇 આત્મકથા😇

👉 i too had a dream , the man who made the elephant dance, An unfinished dream

😇️ એવોર્ડ / સન્માન😇

👉મેગ્સેસ એવોર્ડ( 1963)

👉વિશ્વ ગુર્જરી એવોર્ડ (1980)

👉પદ્મશ્રી (1965 )

👉શાંતિ પુરસ્કાર (1989)

👉પદ્મા ભૂષણ 1966

👉પદ્મવિભૂષણ:-1999

😇 અમુલ આ અંગે થોડી માહિતી 😇

👉પૂરુંનામ Anand milk union limited

👉અમૂલની સ્થાપના કરવાનું સપનું સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલે જોયું હતું

👉અમુલ એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદક એકમ તરીકે પણ ગણના થાય છે

😇😇😇😇😇😇😇😇😇😇😇

Scroll to Top