WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

મહત્વપૂર્ણ ભારતીય બંધારણ પ્રશ્ન MCQ

મહત્વપૂર્ણ ભારતીય બંધારણ પ્રશ્ન MCQ

🔘સામાન્ય ચૂંટણીમાં કુલ મતદાન કેટલા ટકા મત પ્રાપ્ત કરનાર રાષ્ટ્રીય પક્ષ અને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા મળે છે ?
➜6 % મત

🔘ભારતના બંધારણના ઘડવૈયા કોને ગણવામાં આવે છે ?
➜બાબાસાહેબ આંબેડકર

🔘ઇ.સ 1950 માં સંયુક્ત પ્રાંતમાંથી ક્યાં રાજ્યનું નામકરણ કરવામાં આવ્યું હતું ?
➜ઉત્તર પ્રદેશ

🔘એક વખત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હારી ને બીજીવાર બિન હરીફ ચૂંટણી જીતનાર રાષ્ટ્રપતિ કોણ હતા ?
➜નીલમ સંજીવ રેડ્ડી

🔘1879 સંસદમાં કેટલી વિભાગીય સ્થાયી સમિતિઓ હતી ?
➜24 સમિતિઓ

🔘બંધારણ સભાની પ્રથમ બેઠક કયારે મળી હતી ?
➜9 ડિસેમ્બર 1946

🔘બંધારણના કયા અનુચ્છેદમાં બાળમજૂરી વિરોધ થઈ જોગવાઈ છે ?
➜અનુચ્છેદ 24 માં

🔘હોદાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે ?
➜ઉપરાષ્ટ્રપતિ

🔘રાજ્યના ઉપલા ગૃહ ને શું કહેશે ?
➜વિધાન પરિષદ

🔘રાષ્ટ્રીયચિહ્નમાં નીચે લખાયેલ ‘ સત્યમેવ જયતે ‘ વાક્ય કયા ઉપનિષદમાંથી લેવાય છે ?
➜મુંડકોપનિષદ

મહત્વપૂર્ણ ભારતીય બંધારણ પ્રશ્ન MCQ

🔘નાણાકીય ખરડો સૌપ્રથમ કયાં રજૂ થાય છે ?
➜લોકસભામાં

🔘ભારતમાં પંચાયતી રાજ અધિનિયમ ક્યારે લાગુ પડ્યો હતો ?
➜24 એપ્રિલ ઈ.સ. 1994

🔘ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર કયાં સવંત પર આધારિત છે ?
➜શક સવંત

🔘ભારતમાં સૌથી વધારે મુખ્યમંત્રી પદે રહેનાર મુખ્યમંત્રી કોણ હતા ?
➜જ્યોતિ બાસુ

🔘કંઈ સમિતિએ પંચાયતી રાજને બંધારણીય રજજો આપવાની ભલામણ કરી હતી ?
➜એલ એમ . સિંઘવી સમિતિ

Scroll to Top