WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ભારતની ભુગોળ વન લાઇનર

(1) એવરેસ્ટ શિખર બીજા ક્યાં નામે ઓળખાય છે ?
🌹ગૌરીશંકર

(2) શીપકીલા ઘાટ કોને જોડે છે ?
🌹 શિમલા અને તિબેટ

(3) હજીરા પાઈપ લાઈન કેટલા કિમી લાંબી છે ?
🌹 1750 કિમી

(4) બિહાર ધોધ કઈ નદી પર આવેલો છે ?
🌹 ટોસ

(5)  કિશનગંગા નદી ક્યાં રાજ્યમાં વહે છે ?
🌹 જમ્મું-કશ્મીર

(6) દીખું ક્યાં રાજ્યની મહત્વની રાજધાની છે ?
🌹 નાગાલેન્ડ

(7) લક્ષદ્વિપમાં કુલ કેટલા ટાપુઓ આવેલા છે ?
🌹36

(8) પણજી કઈ નદીના કિનારે આવેલ છે ?
🌹માંડોવી

   (9) PHHL નું પૂરું નામ શું છે ?
🌹પવન હંસ હેલીકોપ્ટર્સ લીમીટેડ

(10) ભોરઘાટકોને જોડે છે ?
🌹 મુંબઈ અને પુને

(11) ઝારખંડ નો સૌથી મોટું કોલસા ક્ષેત્ર કયું છે ?
🌹 પાકુડ

(12) ઝારખંડ નો સૌથી નાનો જીલ્લો કયો છે ?
🌹ઝરીયા

(13) પોર્ટ બ્લેપર ક્યાં આવેલ છે ?
🌹 દક્ષીણી આંધીમાન

(14)  ડુકરું ધોધ કઈ નદી પર છે ?
🌹 સુવર્ણ રેખા

(15)  અલમાટી બંધ કઈ નદી પર છે ?
🌹 કૃષ્ણા

Scroll to Top